બજેટમાં એઆઈ એજ્યુકેશન માટે રૂપિયા 500 કરોડની ફાળવણી
- સ્ટાર્ટ અપને મળશે રૂપિયા 20 કરોડ સુધીની લોન, લોન ગેરેન્ટી ડ્યુટી ઘટી જશે
- સાત કરોડ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ મળશે, ક્રેડિટની લિમિટ ₹5,00,000 રહેશે
- બજેટમાં પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના નું એલાન 100 જિલ્લામાં શરૂ થશે