Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

‘તને રસોઈ બનાવતા આવડતી જ નથી’ કહી પરિણીતાને પતિ સહીતના સાસરિયાનો ત્રાસ

Thu, January 30 2025

ત્રંબામાં માવતરે રહેતી પરિણીતાએ ભચાઉ પીજીવીસીએલ ડિવિઝનમાં નોકરી કરતાં પતિ,સાસુ-સસરા અને નણંદ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો

રાજકોટમાં ત્રંબામાં રહેતાં મૂળ અમરેલીના પરિણીતાને ભચાઉ પીજીવીસીએલ ડિવિઝનમાં નોકરી કરતાં પતિ ‘તને રસોઈ બનાવતા આવડતી નથી’ કહી ત્રાસ આપતા તેમજ મારકૂટ કરતા હતા.ઉપરાંત સાસુ-સસરા અને નણંદ નાની-નાની વાતોમાં ટોણા મારીને ઝગડો કરતા હોવાથી તેણી માવતરના ઘરે આવી ગઈ હતી.અને પતિ સહીતનાઓ તેડવા ન આવતા અંતે ફરિયાદ નોંધાવી હતી.

વિગતો મુજબ હાલ કસ્તુરબા ધામ ત્રંબામાં રહેતાં મૂળ અમરેલીના વતની અંજલીબેન કેવલભાઈ ભાડ  (ઉ.વ.25) એ પોતાની ફરિયાદમાં આરોપીમાં તેના પતિ કેવલ ભાડ (રહે. ભચાઉ પીજીવીસીએલ સબ ડિવિઝન), સાસુ વર્ષાબેન, સસરા કિશોરભાઈ ભાડ (રહે. બંને જેસિંગપરા, અમરેલી) અને નણંદ ભૂમિબેન નીરવ સરવૈયા (રહે. બ્રાહ્મણ સોસાયટી, અમરેલી)નું નામ આપતા જણાવ્યું હતું કે,તેણી છેલ્લા અઢી વર્ષથી પિયરમાં માતા પિતા સાથે રહે છે. તેણીએ તા.06/12/2019 ના કેવલ ભાડ સાથે રાજકોટ લગ્ન કરેલ અને બાદ તેણી અમરેલી જીલ્લામાં સંયુકત પરિવારમાં રહેતી હતી.થોડા સમય બાદ સાસરિયાવાળા નાની નાની વાતમાં ઝઘડો કરતા અને તે રસોઈ બનાવતી હોય ત્યારે સાસુ કહેતા કે, તને કાંઈ બનવતા આવડતું નથી અને જયારે ઘરનું કામ કરતી હોય ત્યારે કહેતા કે, તું કાંઇ કામ કરતી નથી, વહેલી ઉઠતી નથી. તેના  સસરા કિશોરભાઈ પ્રસંગો કપડા લેવાની ના પાડતા તથા કયારેક તેણીને બહારનું જમવાનું મન થાય ત્યારે પણ ના પાડતા હતાં. તેણી  પતિને કાઈ ઘરની વાત પુછતી તો કહેતા કે, આ અમારા ઘરની વાતમાં તારે કાંઈ ધ્યાન આપવું નહી.

તેમજ નણંદ ભુમીબેન સાસુને ફોનમાં તેણી વિરુધ્ધમાં ચઢામણી કરતા હતાં. દંપતી વચ્ચે ઝઘડો થયેલ ત્યારે તેણી પિયર આવેલ અને બાદમાં સમાધાન કરી પતિ તથા સસરા તેડી ગયેલ હતાં. પતિ તથા મારા સસરા મને તેડી ગયેલ અને મારા સાસરીયાવાળા અંધશ્રધ્ધામાં વધુ પડતું માનતા હતા. ઉપરાંત  પતિ નાની નાની વાતમાં મેણા ટોણા મારતા મારી અવાર નવાર મારકુટ કરી હેરાન કરતા હતાં. જેથી આ મામલે મહિલા પોલીસમાં ફરિયાદ કરતાં ગુનો નોંધી  તપાસ આદરી હતી.

Share Article

Other Articles

Previous

ભારત હવે કઈ બીજી સિધ્ધી મેળવવા સજ્જ છે ? શું થશે સર્જન ? વાંચો

Next

ચાર ચોરાઉ બાઇક સાથે રીઢો તસ્કર પકડાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે
3 મિનિટutes પહેલા
“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
18 મિનિટutes પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
44 મિનિટutes પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
1 કલાક પહેલા
Categories

નેશનલ

2888 Posts

Related Posts

હીરાસર એરપોર્ટનું નવું ટર્મિનલ રેડી,ઉદ્ઘાટન માટે પી.એમ.મોદી પાસે તારીખ માંગી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
વાવડીમાં આવેલા પ્રેમવતી રેસ્ટોરન્ટને શરતભંગ બદલ રૂ.13.13 લાખનો દંડ : જમીન ઉપર કોમર્શિયલ પ્રવૃત્તિ બદલ રાજકોટ કલેકટરની ફટકાર
ગુજરાત
5 મહિના પહેલા
વડાપ્રધાન મોદી આજે વારાણસીની મુલાકાતે, રૂપિયા 2200 કરોડની યોજનાઓની ભેટ આપશે
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
રાહુલ ગાંધીને કોર્ટનું તેડું, શું હતો મામલો ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર