Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોની વસ્તુ ખોવાઈ જવાની સંભાવના, મહત્વના નિર્ણયો લેવામાં ઉતાવળ ન કરવી

Tue, January 28 2025

date : 27-01-2025

આજની રાશી ધન : 02.42 PM મકર

મેષ (અ,લ,ઇ)
મહત્વના નિર્ણયો લેવામાં ઉતાવળ ન કરવી જોઈએ. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

વૃષભ (બ,વ,ઉ)
આજે મહત્વની વસ્તુઓ ખોવાઈ જવાની સંભાવના રહી શકે છે. કામમાં થાક વધું લાગી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

મીથુન (ક,છ,ઘ)
કામના સ્થળે મહત્વનું યોગદાન રહેશે. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

કર્ક (ડ,હ)
આજે જોખમી પ્રવૃતિઓ લેવાનું ટાળવું જોઈએ. કામને પુર્ણ કરવામાં મુશ્કેલીઓ વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

સિંહ (મ,ટ)
આજે કોઈ મંદિરે કે ધાર્મિક સ્થળે જઈ શકો છો. જીવનસાથી સાથેના સંબંધો મધુર બનશે. દિવસ શુભ રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
કામના સ્થળે વાદ-વિવાદો થઇ શકે છે. ચિંતાઓ થોડી વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

તુલા (ર,ત)
આજે કામમાં યોગ્ય સફળતા પ્રાપ્ત થશે. ધનલાભ થવાની શક્યતા રહેશે. દિવસ શુભ રહેશે.

વૃશ્ચિક (ન,ય)
સામાજિક કાર્યક્રમોમાં જઈ શકો છો. નવા લોકો સાથે પરિચય થઇ શકે છે. દિવસ તાજગી ભર્યો રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
અન્ય લોકો કે મિત્રોને કામમાં મદદરૂપ થઇ શકો છો. સારા સમાચાર મળી શકે છે. દિવસ શુભ રહેશે.

મકર ( ખ,જ)
કામને પુર્ણ કરવામાં અડચણો આવી શકે છે. નકામી બાબતોમાં ઘ્યાન ન દેવું જોઈએ. દિવસ સામાન્ય રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)
સમાજ સેવાના કાર્યમાં રસ વધું રહેશે. બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
આજે બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. મહત્વના કામ અધૂરા રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

Share Article

Other Articles

Previous

આજે રાજકોટમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે T20 મેચ : ટુ-વ્હીલર પર મેચ જોવા જતાં હોય તો હેલમેટ ન ભૂલતા !!

Next

પ્રાઇમરી માર્કેટનો તેજીનો ઊભરો શાંત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
5 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
5 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
6 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
6 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

લશ્કર એ તૈયબા દ્વારા પંજાબમાં અશાંતિ ફેલાવવાનું કાવતરું
નેશનલ
2 વર્ષ પહેલા
દિલ્હીનું રાજકીય હવામાન : તડ-જોડ અને લોભ-લાલચ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
હાથમાં હાથકડી, પગમાં સાંકળ… બંધક બનીને આવ્યા ભારતીયો !! વ્હાઈટ હાઉસે ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને જુઓ કેવી રીતે મોકલ્યાં
ઇન્ટરનેશનલ
4 મહિના પહેલા
મોદી સરકાર 22 રાજ્યોમાં વીજળી મફત આપે તો હું ભાજપનો પ્રચાર કરીશ
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર