દેશમાં 14.2% વસ્તી છે તો પછી મુસ્લિમો લઘુમતી કઈ રીતે કહી શકાય, સંસદમાં ભાજપના સભ્ય ભીમસિંહનો સવાલ, ફક્ત 2 ટકાવાળાને જ આ દરજ્જો મળે બ્રેકિંગ ન્યૂઝ 1 મહિના પહેલા