રાજકોટના રેલનગરમાં ઉપલેટાના યુવકની હત્યા
રાજકોટના રેલનગરમાં ઉપલેટાના યુવકની હત્યા: પુત્રી સાથે પોતાના જ ઘરમાં પ્રેમીને જોઈ જતાં ક્રોધે ભરાયેલા પિતા રાજેન્દ્ર રાઠોડે યુવકના પગમાં છરીના ઘા મારી દીધાં: આસિફ ઈકબાલ સોરા નામના યુવકની પ્રેમ પ્રકરણમાં લોથ ઢળી