Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

‘તારું ઇન્સ્ટાગ્રામમાં હાલી ગયું છે’ કહી યુવક પર ત્રિપુટીનો હુમલો

Tue, January 21 2025

રાજકોટમાં રેલનગરમાં રહેતા યુવકને રેલનગર જવાના રસ્તે બોલાવીને ત્રિપુટીએ ‘તારું ઇન્સ્ટાગ્રામમાં હાલી ગયું છે’  તમે કહીને છરીના ઘા ઝીંકી દેતા તેને સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.અને આ મામલે પોલીસે ત્રણ સામે ગુનો નોંધ્યો છે.

વિગત મુજબ રાજકોટના રેલનગર મૈસુરભગત ચોક પાસે અજય ઉર્ફે અજુ સંજયભાઇ સોલંકીએ નોંધાવેલઈ ફરિયાદમાં આરોપીમાં રહીશ ખાટકી ઉર્ફે અબુ મહમદ ભાડુલા અને બે અજાણ્યા શખ્સોનું નામ આપતા જણાવ્યું હતું કે,તેને છેલ્લા દોઢેક વર્ષ થી મુસ્કાન સાથે મિત્રતા હોય અને બન્ને ઘણીવાર બહાર ચા-પાણી નાસ્તો કરવા માટે મળતાહોય છે.તા.20/01ના સવારના ચારેક વાગ્યાની આસપાસ તે તેની મિત્ર સપના કનોજીયા સાથે કાલાવડ રોડ કે,કે,વી. હોલ પાસે આવેલ જય સીયારામ ચાની હોટલ પાસે બેઠા હતા ત્યારે મુસ્કાને તેના મોબાઇલ માથી વોટ્સએપ કોલ કરેલ અને કહેલ કે,હુ રવેચી હોટલ મેસુરભગત ચોક પાસે રેલનગર જવાના રસ્તે એકલી છુ જેથી તેઓ મુસ્કાનને લેવા માટે રવેચી હોટલ ખાતે પહોંચેલ અને મુસ્કાનને મળેલ ત્યારે મુસ્કાન સાથે તેનો પતિ સાહીલ વાધેર,રહીશ ખાટકી ઉર્ફે અબુ મહોમદભાઈ ભાડુલા તેમજ અજાણ્યા વ્યક્તિઓ હોય તેઓએ યુવકને ડમ્પર પાસે લઈ ગયેલ અને ‘તારું ઇન્સ્ટાગ્રામમાં હાલી ગયું છે’  કહી છરી વડે હુમલો કરી માર માર્યો હતો.જેથી આ મામલે યુવકે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Share Article

Other Articles

Previous

KKV ચોકમાં પોમોસ પીત્ઝા’માંથી વાસી પાસ્તા-નૂડલ્સનો મળ્યો ઢગલો

Next

ધો.12ની વિદ્યાર્થી પર દુષ્કર્મ ગુજારનાર સ્કૂલવાન ચાલકની ધરપકડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
11 મિનિટutes પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
29 મિનિટutes પહેલા
રાજકોટના મવડી વિસ્તારમાં ઝેપ્ટોના કર્મચારીઓએ પગાર બાબતે કંપનીના બે અધિકારીઓને ફટકાર્યા
45 મિનિટutes પહેલા
રાજકોટની સૂર્યકાંત હોટલના માલિક સામે નોંધાયો ગુનો : રાજસ્થાનના વેઈટરને નોકરીએ રાખ્યા બાદ નોંધણી ન કરાવતાં SOGની કાર્યવાહી
57 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2170 Posts

Related Posts

રાહુલ ગાંધીને શું લાગ્યો ઝટકો ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ફાઈનલની ટિકિટ કપાવવા આજે ટકરાશે રાજસ્થાન-હૈદરાબાદ
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
દેશમાં યુપીઆઈએ શું મોટી સિધ્ધી હાંસલ કરી ? શું થયું ? વાંચો
ટ્રેન્ડિંગ
6 મહિના પહેલા
દાંત ઉપરની પીળાશ દુર કરવાના પાંચ નુસખા
હેલ્થ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર