Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ગોંડલ રોડ-મંગળા રોડ પર દુકાન-ઓફિસ સીલ

Tue, January 21 2025

પ્લેનરી આર્કેડના ત્રીજા માળે અને મંગળા રોડ પર પરિશ્રમ પ્લાઝાના પહેલાં માળે આવેલી ઓફિસ સામે કાર્યવાહી

મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચ દ્વારા બાકીવેરો ચૂકતે કરવામાં ઠાગાઠૈયા કરતાં બાકીદારો સામે લાલ આંખ કરીને ધડાધડ મિલકતો સીલ કરવાનું શરૂ કરાયું છે ત્યારે તેમાં વધુ પાંચનો ઉમેરો થવા પામ્યો છે. મંગળા રોડ પર પરિશ્રમ પ્લાઝાના પહેલાં માળે આવેલી દુકાન નં.૨૧૭, ગોંડલ રોડ પર પ્લેનગરી આર્કેડના ત્રીજા માળે ઓફિસ નં.૩૦૯, રાજેન્દ્રપ્રસાદ રોડ પર કેસરી નંદન કોમ્પલેક્સના ચોથા માળે ઓફિસ નં.૪૦૬ દ્વારા વેરો ભરપાઈ કરવામાં ન આવતાં સીલ મારી દેવામાં આવ્યું હતું.

એકંદરે મંગળવારે રિકવરી ઝુંબેશ દરમિયાન કુલ પાંચ મિલકતને સીલ કરાઈ હતી તો ૧૦ સામે સીલની કાર્યવાહી કરાતાં જ વેરો ચૂકતે કરી દેવામાં આવ્યો હતો. આ પેટે એક દિવસમાં તંત્રની તિજોરીમાં વધુ ૨૮.૬૫ લાખ જમા થતાં વેરા વસૂલાતનો કુલ આંક ૩૪૦.૯૧ કરોડે પહોંચ્યો છે.

Share Article

Other Articles

Previous

ધો.12ની વિદ્યાર્થી પર દુષ્કર્મ ગુજારનાર સ્કૂલવાન ચાલકની ધરપકડ

Next

છત્તીસગઢમાં કેટલા નક્સલવાદી થયા ઠાર ? કોણ હતો મુખ્ય નક્સલી ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
યુદ્ધની અસર: કતારે LNG ઉત્પાદન બંધ કરી દેતા પાકિસ્તાન- બાંગ્લાદેશની હાલત કફોડી, લગાતાર હુમલાઓ બાદ કતારના ગેસ સંકુલો અસરગ્રસ્ત
11 મિનિટutes પહેલા
રાજકોટના કોઠારિયા રોડ પર વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલ તૈયાર, AC અને નોન AC હોલની સગવડ, જાણો કેટલું ભાડું ચૂકવવું પડશે
44 મિનિટutes પહેલા
રાજકોટમાં વધુ એક દુ*ષ્કર્મનો બનાવ: ફેસબુકથી સંપર્કમાં આવ્યા બાદ કથિત પોલીસમેને યુવતી પર કુકર્મ ગુજારી સંપર્ક તોડી નાખ્યો
1 કલાક પહેલા
Ind vs NZ, T20 World Cup final: રાજકોટ સહિત ભારતમાં ફાઇનલની ટિકિટો માટે પડાપડી,હોટલના ભાડામાં રાતોરાત ધરખમ વધારો
1 કલાક પહેલા
Categories

નેશનલ

2963 Posts

Related Posts

DEOની નોટિસનો ઉલાળીયો: ચોક્કસ જગ્યાએથી ખરીદી માટે રાજકોટના સ્કૂલ સંચાલકોનું દબાણ
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
ધોરાજી ઉપલેટા રેલવે ટ્રેક વચ્ચે ટ્રેન અડફેટે દીપડી અને તેના બે બચ્ચાના મોત જુઓ વિડિયો…
રાજકોટ
2 વર્ષ પહેલા
દુકાનેથી એસિડ ખરીદી સ્ટીલની બરણીમાં ભરી પરિણીતા પર ફેક્યું
ક્રાઇમ
1 વર્ષ પહેલા
મંગલસૂત્ર વિવાદમાં મોદી પર આકરા પ્રહાર કોણે કર્યા..વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર