Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝબ્રેકિંગ ન્યૂઝ

કચ્છના જખૌ માંથી સ્વતંત્રતા દિવસ પૂર્વે ૧૦ પેકેટ ચરસ પકડાયું

Sun, August 13 2023

બીએસએફના સર્ચ દમિયાન ખિદરત બેટમાંથી ચરસના પેકેટ બિનવરસી મળ્યા  

આગામી સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને બીએસએફ  ગુજરાતના સરહદી વિસતારો હાઈ એલર્ટ પર છે. ત્યારે ભારત-પાકિસ્તાન સરહદ પર તૈનાત બોર્ડર સિક્યોરિટી ફોર્સએ ગુજરાતના ભુજ જિલ્લામાં જખૌ કિનારેથી ચરસના  ૧૦ પેકેટ  જપ્ત કર્યા છે. ખિદરત બેટમાંથી આ 1 કિલોના એક પેક્ટ  એવા ૧૦ પેકેટ જેટલું ચરસ મળી આવ્યુ છે. બિનવારસી હાલતમાં મળી આવેલા આ પેકેટને લઈને હવે તપાસનો દૌર શરૂ થયો છે. અગાઉ પણ સરહદી વિસ્તારમાંથી આવા ઘણા પેકેટ્સ મળી આવવાની ઘટનાઓ બની ચુકી છે.

આજે બીએસએફ દ્વારા જખૌ તટના વિવિધ વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બીએસએફના આ વિશેષ સર્ચ ઑપરેશનમાં ભુજમાં જખૌ કિનારેથી લગભગ 02 કિમી દૂર ઉજ્જડ ખિદરત બેટમાંથી આશરે 01 કિલો વજનના શંકાસ્પદ માદક દ્રવ્યોના 10 પેકેટો મળી આવ્યા હતા. પેકેટો પીળા રંગની પ્લાસ્ટિક બેગમાં પેક કરવામાં આવ્યા હતા અને દરેક પર ઉડતા ગરુડનું ચિત્ર છે. કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના બિનવારસી પેકેટ મળી આવવાનો સીલસીલો યથાવત છે. એક તરફ કચ્છના દરિયાઇ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાના નાકામ પ્રયત્નો થઇ રહ્યા છે. ત્યા બીજી તરફ 2020થી કચ્છના વિવિધ દરિયાઇ વિસ્તારમાંથી બિનવારસી ચરસના પેકેટો પણ મળી રહ્યા છે. જો કે અત્યાર સુધી ઝડપાયેલા ચરસના પેકેટ મામલે આ ચરસના પેકેટ ક્યાથી આવી રહ્યા છે ? તે હજુ સુધી તપાસમાં સામે આવ્યુ નથી. પરંતુ ભરતી-ઓટની દરિયાઇ પ્રક્રિયા બાદ નિર્જન ટાપુ પરથી આવા પેકેટ મળી આવે છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કચ્છના કોટેશ્વર ખાતે બીએસએફના ત્રણ પ્રકલ્પોના ઉદ્ઘાટન-ખાતમુહૂર્ત કર્યું તેજ દિવસે આ ચરસનો જથ્થો મળી આવ્યો છે ત્યારે સ્વતંત્રતા દિવસ પૂર્વે કચ્છ અને દરિયાઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

Share Article

Other Articles

Previous

અમેરિકાનાં જંગલોમાં ખતરનાક આગ : હવાઈમાં 93નાં મોત, 2 હજાર ઈમારતો બળીને ખાક

Next

પાકના બલુચિસ્તાનમાં આતંકી હુમલામાં ચીનના 4 નાગરિકો અને 9 પાક. સૈનિકોના મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
2 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
3 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
3 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
3 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

દ્વારકા, ચોટીલા, તરણેતર સહિતના મંદિરોએ હથિયારધારી જાપ્તો રહેશે : સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં જન્માષ્ટમી પર્વને લઇને સુરક્ષા સંગીન કરાઈ
ક્રાઇમ
8 મહિના પહેલા
એશિયા કપનો નવો એડ વીડિયો રિલીઝ, રોહિત શર્મા ન દેખાતા ચાહકો નારાજ
ગુજરાત
3 વર્ષ પહેલા
સાંઢિયા પૂલ પર થાંભલાએ સર્જી મોકાણ !!
રાજકોટ
2 વર્ષ પહેલા
મહારાષ્ટ્રના યવતમાલમાં પાણીથી ભરાયેલા ખાડામાં ડૂબી જતાં 4 બાળકોના મૃત્યુ
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર