Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

પાન ખાઈને પિચકારી મારતા હોય તેની સામે ધોકા લઈને નીકળો !! ગૃહમંત્રીએ મહિલાઓને આપેલી સલાહ ચર્ચાસ્પદ બની

Sun, January 12 2025

થોડા સમય પહેલા આરોપીઓના વરઘોડા કાઢવા અંગે નિવેદન કરીને ચર્ચામાં આવેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હવે રાત્રે પાન-ફાકી ખાઈને સોસાયટીમાં બેસી રહેતા અને પાનની પિચકારી મારતા લોકો સામે મહિલાઓને ધોકા ઉપાડવાની સલાહ આપી છે.

હર્ષ સંઘવીએ ગુજરાત ઉમિયા મહિલા મંડળના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા અને માવા ખાઈને થૂંકનારાઓને સીધા કરવા માટે તેઓએ મહિલાઓને આ સલાહ આપી હતી.

તેમણે કહ્યુ હતુ કે, ‘કોના-કોના ઘરમાં ધોકા છે? જે લોકો સોસાયટીની નીચે બેઠા-બેઠા મોડી રાત સુધી માવા ખાઈને પિચકારી મારે તો શું કરવાનું? આ લોકોને અટકાવવા હોય અને સ્વચ્છતા જાળવવી હોય તો ફક્ત એક કામ કરવાનું છે. બહેનોએ હાથમાં ધોકો લઈને નીચે જવાનું છે. જો તમે બધાં ભેગા થઈને એક ધોકો લઈને નીકળશો તો આમાંના એક પણ વ્યક્તિ સોસાયટી નીચે માવો ખાવાની હિંમત નહીં કરે. આનાથી સોસાયટીમાં માવા થૂંકવાની ગંદી આદત પણ અટકી જશે અને બીમારી ફેલાતી ઘટશે તેમજ પુરૂષોની મોડી રાત સુધી બેસવાની આદત પણ છૂટી જશે.’

ઘણાં લોકો હર્ષ સંઘવીના આ નિવેદનને ટેકો આપી રહ્યા છે. ત્યારે ઘણી જગ્યાએ તેમના આ નિવેદનની ટીકા પણ થઈ રહી છે.

Share Article

Other Articles

Previous

વડાપ્રધાન મોદી આવતીકાલે ક્યાં જશે ? શું ભેટ આપશે ? વાંચો

Next

રોડ સેફટી માટે ૧૮૮ કરોડ રૂપિયા ખર્ચાશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે
3 કલાક પહેલા
“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
3 કલાક પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
3 કલાક પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
4 કલાક પહેલા
Categories

નેશનલ

2888 Posts

Related Posts

રાજકોટમાંથી પકડાયેલા ત્રણેય આતંકીઓ AK-47 ચલાવવાનું શીખતા હતા !!
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
આવી ગયું અંબાણી પરિવારના ગેસ્ટનું લીસ્ટ…આ દિગ્ગજ નેતાઓથી લઈને બોલીવુડ કલાકારો આપશે અનંત-રાધિકાના લગ્નમાં હાજરી
Entertainment
2 વર્ષ પહેલા
૧૦.૫૦ લાખ સામે ૩૮.૫૦ લાખ ચૂકવ્યા છતાં બે વ્યાજખોરનું પેટ ન ભરાયું
ક્રાઇમ
11 મહિના પહેલા
મમતા સરકારની મુશ્કેલી કેવી રીતે વધી ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર