Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આજનું રાશિફળ : આજે આ 2 રાશિના જાતકોને આર્થિક બાબતો હેરાન કરશે, અન્ય આયોજનમાં ખલેલ પડશે

Mon, January 13 2025

date : 13-01-2025

આજની રાશિ : મિથુન

મેષ (અ,લ,ઇ)
સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે. આર્થિક બાબતો હેરાન કરી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

વૃષભ (બ,વ,ઉ)
કામના સ્થળે પ્રમોશન મળી શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. દિવસ શુભ રહેશે.

મીથુન (ક,છ,ઘ)
યુવાનોને રોજગારી માટે નવી તકો મળી શકે છે. જીવનસાથી સાથેનાં સંબંધો મધુર બનશે. દિવસ તાજગી ભર્યો રહેશે.

કર્ક (ડ,હ)
કામમાં થાક વધું લાગી શકે છે. અન્ય લોકો આયોજનમાં ખલેલ પાડી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

સિંહ (મ,ટ)
આજે મહેનતનું પૂરતું પરિણામ મળશે. સારા સમાચાર મળી શકે છે. દિવસ શુભ રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
મહત્વના કામોમાં ભૂલો પડી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

તુલા (ર,ત)
આજે કામમાં બેચેની લાગી શકે છે. વાત-ચીત કરવામાં ગેરસમજ થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

વૃશ્ચિક (ન,ય)
આજે નકારાત્મક વિચારો દુર થશે. બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો. દિવસ ખુબજ સારો રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
યુવાનોને કરિયર સંબંધિત સમસ્યાઓ દૂર થશે. વિશેષ લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

મકર ( ખ,જ)
ભાગીદારી સંબંધિત કાર્યમાં લાભ થઇ શકે છે. મિત્રો તરફ યોગ્ય સહકાર મળશે. દિવસ લાભદાયક રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)
કામના સ્થળે કોઈપણ લક્ષ્યને પ્રાપ્ત કરી શકો છો. ધનનું રોકાણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
પરિવારમાં સુખ-શાંતિ ભર્યું વાતાવરણ રહેશે. મનોરંજનની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો. દિવસ આનંદમય રહેશે.

Share Article

Other Articles

Previous

આજથી ૪૫ દિવસ સુધી મહાકુંભ

Next

મજા પડી ગઈ: પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના પતંગવીરો ‘ખીલ્યા’

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
T20 World Cup 2026: ભારતે આજે ઝીમ્બાબ્વેને હરાવવું જ પડશે…એ પણ મોટા અંતરથી: સંજૂ સેમસનને મળી શકે તક, ચેન્નાઈમાં મુકાબલો
8 મિનિટutes પહેલા
સૌથી ભયાનક નરસંહાર: નાઝીઓએ ગેસ ચેમ્બરમાં 60 લાખ યહૂદીઓને મારી નાખ્યા’તા, આજે PM કરશે મુલાકાત, વાંચો હોલોકોસ્ટની કરુણ ગાથા
44 મિનિટutes પહેલા
ALL THE BEST: આજથી ધો.10-12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓનું મીઠું મોઢું કરાવી સ્વાગત, 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
2 કલાક પહેલા
રાજકોટના વર્ધમાનનગરમાં મનમંદિર એપાર્ટમેન્ટમાં ચોથા માળે લાગી આગ: ગૂંગળામણથી માતા-પુત્રનું મોત, પરિવારમાં ઘેરો શોક
2 કલાક પહેલા
Categories

નેશનલ

2930 Posts

Related Posts

જામનગરના માણેક પર ગામે પીવાનું પાણી પણ પૂરતું મળતું નથી, લોકોની ફરિયાદ : જુઓ વિડિયો
ગુજરાત
2 વર્ષ પહેલા
બસ સ્ટેન્ડ પાછળ શાંતિ હોસ્પિટલમાં તબીબ ઉપર વેપારીનો હુમલો
રાજકોટ
2 વર્ષ પહેલા
જમ્મુ -કાશ્મીરમાં વડાપ્રધાને શું કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
હર ઘર તિરંગા : PM મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટનું DP બદલ્યું….
નેશનલ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર