Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં ચાલુ ફરજે જમાદારનું બેભાન થઈ જતાં મોત

Thu, January 9 2025

રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જમાદારનું ચાલુ ફરજે બેભાન થઈ જતાં મૃત્યુ નીપજ્યું છે. જ્યારે તબીબોએ હાર્ટ એટેક આવી ગયાની આશંકાએ વિશેરા લઈ ફોરેન્સીક લેબમાં મોકલવામાં આવ્યા છે.

વિગત મુજબ મુળ મોરબીના અજનાળી ગામના વતની અને હાલ રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા દશરથસિંહ લાભુભા ગઢવી (ઉ.વ.40)  રાત્રે રેલવે પોલીસ સ્ટેશનમાં ઈન્વે/કોર્ટરૂમ ડ્યુટીમાં ફરજ પર હતાં દરમિયાન સવારે ચાલુ ફરજે બેભાન થઈ જતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે રેલવે પોલીસ મથકના પીએસઆઈ બી.પી.વેગડાએ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. જ્યાં તબીબો દ્વારા જમાદારનું દશરથસિંહનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાની શંકાએ વિશેરા લઈ ફોરેન્સીક લેબમાં મોકલવામાં આવ્યા છે.પ્રાથમિક તપાસમાં મૃતક દશરથસિંહ બેભાઈ બે બહેનમાં વચેટ અને તેમને સંતાનમાં બે પુત્ર છે. તેઓ અગાઉ અમદાવાદ ફરજ બજાવતા હતા અઢી મહિના પહેલા જ અમદાવાદથી રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં બદલી થઈ હતી.

Share Article

Other Articles

Previous

રાજકોટ : 13 વર્ષના દીકરાને કેન્સર આવતા માતાએ જીવન ટૂંકાવી લીધું

Next

2025માં કેટલા કરોડપતિ લોકો પોતાનો છોડીને બીજા દેશમાં જશે ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
1 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
2 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
2 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

પહેલા અને બીજા પતિ પાસેથી ગુજારા ભથ્થા અંગે અદાલતે શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
લોકસભા ચૂંટણી માટે કેટલા કરોડ મતદાતા નોંધાયા..જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
પત્ની ખાનગીમાં પોર્ન જોતી હોય તો તે પતિ પ્રત્યે ક્રૂરતા નથી
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
ઘરઆંગણે સૌરાષ્ટ્રનો શરમજનક દેખાવ: રેસ્ટ ઑફ ઈન્ડિયા સામે ૧૭૫ રને પરાજય
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર