Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

અમીન માર્ગ-નિર્મલા રોડ જેવા પોશ વિસ્તારોમાં પણ ‘રિઢા’ બાકીદાર

Wed, January 8 2025

બે લાખથી વધુનો મિલકતવેરો બાકી હોય ટેક્સ બ્રાન્ચ પહોંચી કે તુરંત જ નાણાં ચૂકતે કર્યા

અલગ-અલગ વિસ્તારમાં વધુ ૧૦ મિલકત સીલ, ૩ નળ કનેક્શન કપાત

માર્ચ મહિનો નજીક આવતાં જ મહાપાલિકાની વેરા વસૂલાત શાખા ધડાધડ વસૂલાત કામગીરીમાં વળગી પડી છે. શહેરના પછાત અથવા તો ઓછા વિકસિત હોય તેવા વિસ્તારમાં વધુ સંખ્યામાં બાકીદારો નોંધાયેલા હોય તે માની શકાય પરંતુ અમીન માર્ગ, નિર્મલા રોડ, ગુલાબ વિહાર સોસાયટી સહિતનાપોશ’ વિસ્તારોમાં રહેતાં લોકો પણ જાણે કે રિઢા બાકીદાર હોય તેવી રીતે વેરો ભરવામાં ઠાગાઠૈયા કરતાં હોય તંત્ર દ્વારા લાલ આંખ કરવાનું શરૂ કરાતાં જ ફટાફટ ચૂકવણું કરી દીધું હતું.


વોર્ડ નં.૮માં અમીન માર્ગ પર આવેલી એક મિલકતનો ૧.૬૨ લાખ વેરો બાકી હતો જેને નોટિસ ફટકારાતાં જ તમામ વેરો ભરપાઈ કરી દીધો હતો. આ ઉપરાંત ગુલાબ વિહાર સોસાયટીમાં ૯૯૫૯૪ના વેરાની વસૂલાત ન થઈ રહી હોય સીલ મારવા ટીમ પહોંચી કે તુરંત જ બાકીદારે તમામ વેરો ભરી દીધો હતો. આવું જ નિર્મલા રોડ ઉપર પણ થયું હતું.


આ ઉપરાંત ટેક્સ બ્રાન્ચ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં ૧૦ મિલકતોને સીલ મારી દીધું હતું તો ત્રણ નળકનેક્શન કટ કરાયા હતા.

Share Article

Other Articles

Previous

મોરબીમાં ગરીબ બાળકનો હાથ ફરી કામ કરતો થયો : આયુષ હોસ્પિટલના તબીબની કમાલ

Next

૧૦ મહિનામાં સાંઢિયા પુલના માત્ર પાયા’ જ ભરાયા !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
હવે ચાલતી ટ્રેનમાંથી જ કન્ફર્મ બર્થ બૂક કરી શકાશે
2 કલાક પહેલા
હજુ ૧૦ દિવસ જોવી પડશે વરસાદની રાહ
3 કલાક પહેલા
કોઈ પણ પ્રકારના ફૂડ પેકેટમાં સ્ટેપલર પીન નહી મારી શકાય
3 કલાક પહેલા
સરકારના જીડીપી વૃદ્ધિના આંકડા શંકાસ્પદ, રઘુરામ રાજને કહ્યું,” અર્થતંત્રમાં કંઈક ખોટું”
3 કલાક પહેલા
Categories

નેશનલ

3087 Posts

Related Posts

લુધિયાણાની સેન્ટ્રલ જેલમાં બે કેદી જૂથ વચ્ચે હિંસક ઝડપ, 250 કેદીઓએ પોલીસ પર હુમલો કર્યો, એસપીનું માથું ફોડી નાખ્યું
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
રાજકોટમાં કૂતરાને ‘કંટ્રોલ’ કરવા ખર્ચાશે 2.70 કરોડ : પાલતુ શ્વાનનું કરાવવું પડશે રજિસ્ટ્રેશન, હાલ 26,000 શ્વાનનો વસવાટ
ગુજરાત
11 મહિના પહેલા
રાજકોટના પૂર્વ ડી.એસ.પી. અને વરિષ્ઠ IPS અધિકારી વી.એમ.પારગીનું નિધન
ગુજરાત
1 વર્ષ પહેલા
પડધરી પાસે ફેકટરીમાં એક મિનિટમાં જ 27.55 લાખની ચોરી! ફેકટરીની ઓફિસમાંથી બુકાનીધારી બેલડી ત્રાટકી, જુઓ સીસીટીવી
ક્રાઇમ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર