Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ શહેર ભાજપ પ્રમુખનું નામ ‘ફાઈનલ’: ૨૪ કલાકમાં જાહેરાત

Wed, January 8 2025

ધારણા પ્રમાણેનું જ નામ નીકળવા વકી: પ્રદેશ નેતાગીરીની ભારે મહેનત-મશક્કત બાદ લગાવી મંજૂરીની મ્હોર'ને દિલ્હીથી મળી લીલીઝંડી

રાજકોટ સહિત આખા ગુજરાતના શહેર-જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત આડે હવે ૨૪ કલાક જેટલો સમય બાકી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ રાજકોટ શહેર ભાજપ પ્રમુખનું નામ પણ ‘ફાઈનલ’ થઈ ચૂક્યું છે અને એ નામ ધારણા પ્રમાણે મતલબ કે અપેક્ષિત જ હોવાનું પ્રદેશ નેતાગીરીના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.


શહેર ભાજપ પ્રમુખ માટે આમ તો ૨૯ દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. દાવેદારોમાં અમુક નામની ચોક્કસ તરફેણ કરાઈ હતી તો અમુક નામ ઉપર પ્રદેશ નેતાગીરી દ્વારા વહેલાસર ચોકડી પણ મુકી દેવામાં આવી હતી. આમ તો પ્રદેશ નેતાગીરીને શહેર ભાજપ પ્રમુખ નક્કી કરવા માટે ભારે મહેનત-મશ્ક્કત પણ થઈ પડી હોવાનું બહાર આવ્યું છે.


આ પછી જે નામ ફાઈનલ કરાયું તેના ઉપર આખરી મ્હોર લગાવવા માટે નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા અને ત્યાંથી મંજૂરી મેળવાઈ હતી. આમ તો રાજકોટ શહેર ભાજપ પ્રમુખનું નામ નક્કી થઈ જ ગયું છે પરંતુ તેને તમામ જિલ્લા-શહેર પ્રમુખની સાથે જ જાહેર કરવામાં આવશે. બીજી બાજુ અમુક શહેર-જિલ્લા પ્રમુખની વરણી કરવા માટે પ્રદેશ જ નહીં બલ્કે દિલ્હીના નેતાઓને પણ પરસેવો વળી ગયો હતો. આખરે બધું ફાઈનલ થઈ ગયા બાદ હવે ૨૪ કલાકની અંદર તમામ નામ જાહેર કરી દેવામાં આવશે.


પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતની ઘડી નજીક આવી રહી હોય કાર્યકરો ઉપરાંત દાવેદારો સહિતનામાં ગજબની ઉત્કંઠા પણ જોવા મળી હતી.

Share Article

Other Articles

Previous

વૉટસએપમાં એક મેસેજ કર્યો’ને થોડી જ વારમાં ટોળું પોલીસ ઉપર તૂટી પડ્યું

Next

શિયાળો જામ્યો : રાજકોટમાં 7.3 ડીગ્રી તાપમાન,સિઝનનો સૌથી ઠંડો દિવસ ; જાણો અન્ય જિલ્લામાં તાપમાનનો પારો કેટલો ગગડ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
રાજકોટમાં વધુ એક હત્યા: વાત કર્યા બાદ મોબાઈલ પરત આપવા આનાકાની કરતાં નેપાળી યુવકની પથ્થરના ઘા ઝીંક્યા, આરોપી ઝડપાયો
5 કલાક પહેલા
ભાગદોડને કારણે જ્યાં 11 લોકોના મોત થયા હતા ત્યાંથી જ શરૂ થશે IPL 2026: બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમથી IPLની 19મી સીઝનનો પ્રારંભ
6 કલાક પહેલા
મિડલ ઈસ્ટ સંઘર્ષ: યુદ્ધ વચ્ચે રશિયાએ આપ્યું મોટું આશ્વાસન: ભારતને તકલીફ નહી પડવા દઈએ, તેલ-ગેસ આપવાની ખાતરી
6 કલાક પહેલા
Arjun-Saaniya Wedding : અર્જુન તેંડુલકર-સાનિયા લગ્નના બંધનમાં બંધાયા, બોલિવૂડ -ક્રિકેટ જગતના અનેક સ્ટાર્સ રહ્યા હાજર,જુઓ તસવીરો
6 કલાક પહેલા
Categories

નેશનલ

2952 Posts

Related Posts

હુમલો થયા બાદ સૈફ અલી ખાને સિક્યોરીટી બદલી : છોટે નવાબની સુરક્ષા કરશે 90ના દાયકાનો આ અભિનેતા
Entertainment
1 વર્ષ પહેલા
ધ્યાન રાખો : કોરોનાના કેસમાં ફરી વધારો જુઓ કેટલા કેસ મળ્યા અને કેટલાના મોત થયા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
નરેન્દ્ર મોદીને ‘ જુઠો કા સરદાર ‘ ગણાવતા ખડગે : કોંગ્રેસને ૨૦ બેઠક વધુ મળી હોત તો ૪૦૦ની વાતો કરનારા જેલમાં હોત
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કર્ણાટકના માંડ્યામાં કોમી તોફાન: બે સમુદાયો સામસામે: દુકાનો સળગાવી
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર