Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ન્યારીડેમ પાસે  ઓ.ટી.બીમાં હોટલમાં જુગારક્લબ ઝડપાઈ:પાંચની ધરપકડ  

Fri, August 11 2023

કેટરિંગના ધંધાર્થીએ ન્હાવાના બહાને રૂમ ભાડે રાખી જુગારક્લબ શરુ કરી, હોટલનો કર્મચારી ધ્યાન રાખતો

રાજકોટના ન્યારીડેમ રોડ ઉપર આવેલ હોટલ ઓ.ટી.બીમાં તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમતા હોટલ કર્મચારી સહીત 5 ને ઝડપી લઇ રોકડ રૂ.૩૪૧૪૦ અને બે કાર સહીત રૂ.૧૨. ૩૪ લાખનો મુદ્દમાલ કબજે કરી વધુ તપાસ શરુ કરી છે.  હોટલમાં ન્હાવા આવ્યાનું કહી રૂમ રાખી કેટરિંગના ધંધાર્થીએ જુગારક્લબ શરુ કરી હતી.

 ન્યારીડેમ રોડ ઉપર આવેલ હોટલ ઓ.ટી.બીમાં રૂમ નં. પી-૧માં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડી જુગારક્લબ ચલાવનાર કેટરિંગના ધંધાર્થીએ કૌશિકભાઇ ઘીરજભાઇ વસોયા ઉપરાંત ખાતરની એજન્સી ધરવતા કિશોરભાઇ ગોવિદભાઇ ઠુંમર, ફ્લોરમિલ ચલાવતા રીખવભાઇ નટવરલાલ ચનીયારા, પ્રિન્ટીગ પ્રેસ ચલાવતા જમનભાઇ લાઘાભાઇ સભાયા, ઓ.ટી.બીના કર્મચારી નવીનભાઇ વિરમાભાઇ પારગીની ધરપકડ કરી રૂ. રૂ.૩૪૧૪૦ અને બે કાર સહીત રૂ.૧૨. ૩૪ લાખનો મુદ્દમાલ કબજે કરી તપાસ કરતા જાણવા મળ્યું કે હોટલમાં ન્હાવા આવ્યાનું કહી રૂમ રાખી કેટરિંગના ધંધાર્થીએ કૌશિકે જુગારક્લબ શરુ કરી હતી. જેમાં હોટલના કર્મચારી નવીનભાઇ વિરમાભાઇ પારગીને પોલીસ રેડ ન પાડે તે માટે ધ્યાન રાખવા માટે રૂપિયા આપતા હતા.આ મામલે આઈડી વગર હોટલનો રૂમ આપનાર હોટલના માલિક ગીરીશ સામે પણ તાલુકા પોલીસે ગુનો નોંધ્યો છે. 

Share Article

Other Articles

Previous

ત્રણ મુસ્લિમ મિત્રોએ  મૌલવી સામે દેશદ્રોહીના આક્ષેપ કરી ઝેર પીધું

Next

રાહુલ ગાંધીની સજા સામે સ્ટે ન આપનાર ન્યાયાધીશની બદલી કરવાની ભલામણ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
વૈશ્વિક ડિજિટલ અર્થતંત્ર માટે ઐતિહાસિક ભાગીદારી: ‘TRUST’ પહેલ દ્વારા સમુદ્રના પેટાળમાં સુરક્ષાનું કવચ, ભારત-અમેરિકા એક સાથે
1 દિવસ પહેલા
ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા પહેલા ચેક કરો: ઝોમેટોએ કયા ઓર્ડર પર વધારી દીધી ફી?
1 દિવસ પહેલા
શું ગુજરાત પાકિસ્તાનમાં છે?: નેશનલ એવોર્ડ્સના વિરોધ પર પરેશ રાવલનો પલટવાર!
1 દિવસ પહેલા
8મું પગાર પંચ: 5 કે 10 હજાર નહીં, સીધો 51 હજાર વધી શકે પગાર!
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3617 Posts

Related Posts

આ દિવાળીએ ચાઇનીઝ વસ્તુની ચમક ઘટી : વોકલ ફોર લોકલની અસરથી ૧.૨૫ લાખ કરોડનું નુકસાન
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
નરેન્દ્ર મોદીને ‘ જુઠો કા સરદાર ‘ ગણાવતા ખડગે : કોંગ્રેસને ૨૦ બેઠક વધુ મળી હોત તો ૪૦૦ની વાતો કરનારા જેલમાં હોત
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પાકિસ્તાનના આતંકી સંગઠનો સામે સખત એક્શન લેવાની બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાએ જરૂરિયાત દર્શાવી, ભારતના વલણને ટેકો
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મહારાષ્ટ્રમાં પરાજયની જવાબદારી લઈને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામાની ઓફર કરી
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર