Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

પ્રી સ્કૂલ સંચાલકોએ સરકારને મનાવી લીધી: 3 નિયમોમાં સુધારો કરશે

Thu, January 2 2025

રાજ્યવ્યાપી આંદોલન બાદ સંચાલકો ગાંધીનગર પહોંચે તે પહેલાં શિક્ષણ વિભાગ ઝુક્યું:હવે 5 વર્ષનો નોટરાઈઝડ ભાડાકરાર,વર્ગદીઠ ફીના બદલે શાળાદીઠ ફી સહિતની માંગણીનો સ્વીકાર: ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત

આખરે રાજ્ય સરકારે પ્રી સ્કૂલ સંચાલકોની માંગણી સ્વીકારવા તૈયાર થતા હવે ટૂંક સમયમાં નિયમોમાં ફેરફાર આવશે. ગુજરાતમાં ચાલતી પ્રિ સ્કૂલ માટે સરકારે આકરા નિયમોની અમલવારી શરૂ કરતાં સંચાલકોમાંથી વિરોધ ઉભો થયો હતો અને આ બાબતે રાજ્ય વ્યાપી આંદોલન શરૂ થયું હતું.


નવા વર્ષની શરૂઆત સાથે સંચાલકો અને શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે બેઠક મળી હતી જેમાં મહત્વની ત્રણ માંગણીઓનો અધિકાર કરવામાં આવ્યો છે અને તેને ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.


જેમાં 15 વર્ષનો રજીસ્ટર ભાડા કરાર, એજ્યુકેશન બીયુ પરમિશન, દર વર્ષે વર્ગ દીઠ 5000 રજીસ્ટ્રેશન ફી, ટ્રસ્ટ કે સંસ્થાનું રજીસ્ટ્રેશન કરાવવું સહિતના નિયમો લાવવામાં આવ્યા હતા. આ કડક નિયમોનો શાળા સંચાલકોએ વિરોધ ઉઠાવ્યો હતો છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલું આંદોલન હવે ગાંધીનગર સુધી પહોંચવાની તૈયારીમાં હતું તે પૂર્વે સંચાલકો અને સરકાર વચ્ચે મળેલી મિટિંગમાં મૌખિક ખાતરી આપવામાં આવી છે.


જેમાં 15 વર્ષના રજીસ્ટર્ડ ભાડા કરાર ના બદલે પાંચ વર્ષનો નોટરાઈઝડ ભાડાકરાર, વર્ગ દીઠ 5000 ભરવાની જોગવાઈ સામે તેમાં બદલાવ કરીને આખી શાળા માટે રૂપિયા 10,000 ની ફી રજીસ્ટ્રેશન પેટે નક્કી કરવામાં આવી છે આ ઉપરાંત ફ્રી પ્રાઇમરી સ્કૂલના રજીસ્ટ્રેશન માટે ફેબ્રુઆરી મહિનામાં મુદત પૂરી થતી હતી જેને હવે છ મહિના સુધી વધારવામાં આવી છે.


આ અંગે શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, નવા નિયમો સાથે રજીસ્ટ્રેશન કરાવવું અઘરું હતું આથી હજુ અનેક રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા કરી ન હતી ગઈકાલે સરકાર સાથે મળેલી મિટિંગમાં નિયમો હળવા થતા હવે આગામી સમયમાં તમામ સ્કૂલ રજીસ્ટ્રેશન કરાવશે. 

Share Article

Other Articles

Previous

ખંઢેરી સ્ટેડિયમ નજીક દંપતી ખંડિત : ટ્રકે બાઈકને ઠોકર મારતા પતિનું મોત

Next

રાજકોટમાં ઈ-કેવાયસીએ ગતિ પકડી, અઠવાડિયામાં 1.53 લાખ થયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
34 મિનિટutes પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
59 મિનિટutes પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
2 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
2 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

સાઉથ કોરિયામાં લોકશાહીનો વિજય છ કલાકમાં જ માર્શલ લો પરત ખેંચાયો
ઇન્ટરનેશનલ
6 મહિના પહેલા
રામાપીર ચોકડી પાસે ખાનગી પ્લોટમાં બેફામ ગંદકી: ૧૦,૦૦૦નો દંડ વસૂલાયો
રાજકોટ
2 વર્ષ પહેલા
હવે 14મી ડિસેમ્બરે ખેડૂતો દિલ્હી તરફ કુચ કરશે, સરકાર વાતચીત નહીં કરતી હોવાનો આરોપ
Breaking
6 મહિના પહેલા
રાજકોટ એઇમ્સ માટે ક્નટેનર મોબાઇલ હોસ્પિટલ અને BSL-૩ લેબ મંજૂર
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર