કેવો રહેશે તમારો આજનો દિવસ? આ રાશિના જાતકોને ધનપ્રાપ્તિનો યોગ, કાર્યો તમારી ઈચ્છા મુજબ થશે : વાંચો આજનું રાશિ ભવિષ્ય
date : 30 -12 -2024
આજની રાશી : ધન
મેષ (અ,લ,ઇ)
કામનાં સ્થળે પ્રમોશન મળી શકે છે.નવા મિત્રો બનાવી શકો છો.દિવસ ખુબજ સારો રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
આજે વિશેષ લાભ થઇ શકે છે.કામમાં નવા વિચારોને અમલમાં મૂકી શકો છો.દિવસ શુભ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
સ્વાસ્થ્યને લગતી બાબતો હેરાન કરી શકે છે.ધનની ખર્ચ વધું થઇ શકે છે.દિવસ સામાન્ય રહેશે.
કર્ક (ડ,હ)
આજે કાર્યક્ષમતામાં વધારો થશે.અનુભવી લોકોનું યોગ્ય માર્ગદર્શન મળશે.દિવસ શુભ રહેશે.
સિંહ (મ,ટ)
આજે બધાજ કામો તમારી ઈચ્છા મુજબ થશે.આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે.સ્વાસ્થ્ય સારુ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
કામને પુર્ણ કરવામાં વધું સમય લાગી શકે છે.બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે.દિવસ સામાન્ય રહેશે.
તુલા (ર,ત)
આજે અહંકાર અને ક્રોધ પર કાબુ રાખવો જોઈએ.લાગણીઓ દુભાઈ શકે છે.સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
વૃશ્ચિક (ન,ય)
કામમાં નવી યોજનાઓ બનાવી શકો છો.સારા સમાચાર મળી શકે છે.દિવસ શુભ રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
મહેમાનોનું આગમન થઇ શકે છે.પ્રવાસમાં કે યાત્રા પર જઈ શકો છો.સ્વાસ્થ્ય સારુ રહેશે.
મકર ( ખ,જ)
કામમાં થાક વધું લાગી શકે છે.વાત-ચીત કરવામાં ગેરસમજ થઇ શકે છે.દિવસ સામાન્ય રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
આવક માટે નવો સ્ત્રોત ઉભો કરી શકો છો.જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે.દિવસ શુભ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
વિનોદી સ્વભાવથી લોકો આકર્ષિત થઇ શકે છે.ચિંતાઓ માંથી રાહત મળશે.દિવસ શાંતિપૂર્વક પસાર થશે.