આજનું રાશિફળ : આ 2 રાશિના જાતકો માટે આજે કપરો દિવસ, ચિંતા વધી શકે છે ; મહેનતનું પરિણામ ઓછું આવશે
date : 27 -12 -2024
આજની રાશી તુલા : 01.47pm વૃશ્ચિક
મેષ (અ,લ,ઇ)
આજે લાગણીઓ દુભાઈ શકે છે. કામમાં અડચણો આવી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
કોઈ નવા કામ શરૂઆત કરી શકો છો. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
શુભ સમાચાર મળી શકે છે. લગ્નજીવન માટે ખુબજ સારો દિવસ રહેશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કર્ક (ડ,હ)
કામમાં મહેનત વધું અને પરિણામ ઓછુ પ્રાપ્ત થઇ શકે છે. ધનની હાની થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
સિંહ (મ,ટ)
કામના સ્થળે ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. દિવસ શુભ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
આજે મહત્વની વસ્તુઓ ખોવાઈ જવાની સંભાવના રહી શકે છે. સ્વભાવ ચંચળ રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
તુલા (ર,ત)
આજે નકામી બાબતોમાં ઘ્યાન ન દેવું જોઈએ. ચિંતાઓ થોડી વધી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
વૃશ્ચિક (ન,ય)
આજે મંદીરે કે ધાર્મિક સ્થળ પર જઈ શકો છો. ધનલાભ થવાની શક્યતા રહેશે. દિવસ ખુબજ સારો રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
નવી નોકરી(ધંધાની) શરૂઆત કરી શકો છો. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
મકર ( ખ,જ)
કામમાં ખુબજ પ્રગતિ કરી શકો છો. કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
પરિવારમાં આનંદ તથા ઉત્સાહનું વાતાવરણ રહેશે. બધાજ કામોને સમયની પહેલાજ કરી શકો છો. દિવસ આરામદાયક રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
રમત-ગમતની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો. નવા મિત્રો બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.