Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

અમદાવાદ- રાજકોટ હાઇવે પર ચાર વાહનો વચ્ચે અકસ્માત : વાહનોની ટક્કર બાદ બ્લાસ્ટ થતાં 2ના મોત, ત્રણની હાલત ગંભીર

Thu, December 26 2024


રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે વધુ એક ભયંકર અકસ્માત અમદાવાદ-રાજકોટ હાઈવે પર સર્જાયો છે. બાવળા-બગોદરા પાસે ભમાસરા ગામ પાસે ટ્રકનુ ટાયર ફાટ્યા બાદ ચાર વાહનો અથડાયા હતા. ટક્કર બાદ બ્લાસ્ટ થતા વાહનોમાં આગ લાગી હતી. જેમાં બે લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ પહોંચી હતી.

મળતી માહિતી અનુસાર, અમદાવાદ-રાજકોટ હાઈવે પર ભમાસરા ગામ નજીક રાજકોટથી અમદાવાદ આવતા આઈસર ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. તે ડિવાઈડર કૂદી અન્ય વાહનો સાથે અથડાઈ હતી. આઈસર સીએનજી હોવાથી તેમાં આગ લાગી હતા. જ્યારે અન્ય ત્રણ વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. જેમાં બે લોકોના મૃત્યુ નિપજ્યા હતા અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.



આ અકસ્માતની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઇજાગ્રસ્તોને 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. આ અકસ્માત સર્જાતા હાઇવે પર થોડીવાર માટે ટ્રાફિક જામ થયો હતો.


અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાયો

અકસ્માત મોડી રાત્રે થયો હતો. અકસ્માતના પગલે કલાકો સુધી ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. બનાવ સ્થળે પહોંચેલી પોલીસ દ્વારા ટ્રાફિકને પૂર્વવત કર્યો હતો. મળતી વિગતો અનુસાર અકસ્માતનો ભોગ બનેલી ટ્રક ચોટીલાના રણછોડભાઈ રબારીની કંપનીની હતી. જૂનો ડ્રાઇવર રજા પર હોવાથી કમલભાઈ નામના ડ્રાઇવરને ટ્રક લઇને મોકલ્યો હતો. એ સમયે અકસ્માતનો બનાવ બન્યો હતો. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Share Article

Other Articles

Previous

બાળકોના જીવ સાથે રમત !! વડોદરાના ક્રિસમસ મેળામાં હેલિકોપ્ટર રાઈડનો દરવાજો ખુલી જતા બાળકો નીચે પટકાયા

Next

સામાજિક સમરસતામાં ‘ઉમિયાધામ સિદસર’ નિમિત્ત બનશે: વડાપ્રધાન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
વાપીથી દારૂ રાજકોટમાં ઉતરે તે પહેલાં કોઠારિયા રોડ પરથી પકડાઈ ગયો
3 દિવસ પહેલા
ગોકુલધામ ક્વાર્ટરમાં ટાંકામાં ડૂબી જતાં ૬ વર્ષની બાળકીનું મોત
3 દિવસ પહેલા
ઉમદા કાર્ય: સુલતાનપુરના વ્યાજખોર પાસેથી રૂરલ પોલીસે ૨૪ વાહન, બે દસ્તાવેજ, ૨૩ ચેક પરત અપાવ્યા
3 દિવસ પહેલા
રાજકોટમાં યોજાનારા બાગેશ્વર બાબાના નામે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર સામે ઉઠ્યો વિરોધ !!
3 દિવસ પહેલા
Categories

નેશનલ

3036 Posts

Related Posts

રાજકોટના મવડી વિસ્તારમાં બાળકી સાથે અડપલાં કરનાર 85 વર્ષના વૃદ્ધે કહ્યું, વીડિયો વાયરલ થતાં મારું નાક કપાયું!
ક્રાઇમ
5 મહિના પહેલા
દીલ્હીની જેએનયુ ફરી વિવાદમાં, ફ્રી કાશ્મીર, ભગવા જલેગા જેવા સૂત્રો લખાયા
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
7 દિવસમાં સ્ત્રી-2ની રેકોર્ડ બ્રેક કમાણી : 400 કરોડ ક્લબમાં એન્ટ્રી કરવા માટે તૈયાર, આજે એક મોટો રેકોર્ડ બનાવવા તૈયાર
Entertainment
2 વર્ષ પહેલા
અમદાવાદના વસ્ત્રાલ રિંગરોડ પરના વેદ આર્કેડ મોલમાં લાગી ભીષણ આગ…જુઓ વિડિયો
ગુજરાત
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર