Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

હોસ્પિટલો માટે pmjay ધીકતો ધંધો ! રાજકોટમાં 16 મહિનામાં રૂ. 422 કરોડ ચૂકવાયા

Wed, December 11 2024

શહેરી વિસ્તારની 48 અને ગ્રામ્ય વિસ્તારની 15 હોસ્પીટલોએ 1,96,769 દર્દીઓને સારવારના ક્લેઇમ કર્યા

રાજકોટ : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં જરૂરત વગરના દર્દીઓની એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કરી પીએમજેએવાય યોજના હેઠળ કરોડો રૂપિયાના ક્લેઇમ મંજુર કરાવી લેવાનો પર્દાફાશ થયો છે ત્યારે રાજકોટ જિલ્લામાં છેલ્લા 16 મહિનામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર આપતી શહેર અને જિલ્લાની કુલ મળી 63 હોસ્પીટલોએ દર્દીઓને સારવાર આપ્યા બાદ  1,96,769 ક્લેઇમ કરતા રૂપિયા  422 કરોડથી વધુનું ચુકવણું થયું હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ શહેરી વિસ્તારમાં 48 અને ગ્રામ્ય વિસ્તારમાં 15 મળી કુલ 63 હોસ્પિટલો નોંધાયેલ છે જેમાં ગત તા.11/07/2023 થી 01/12/2024 દરમિયાન પીએમજેએવાય કાર્ડના આધારે શહેરી વિસ્તારની 48 હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને સારવાર બદલ હોસ્પિટલો દ્વારા 1,71, 021 ક્લેઇમ કરવામાં આવી હોવાનું જણાવી રૂપિયા  5344559446નો ક્લેઇમ રજૂ કરવામાં આવતા અત્યાર સુધીમાં કુલ રૂપિયા  372 કરોડ 03 લાખ 23હજાર 333 રૂપિયાના ક્લેઇમ ચુકવવામાં આવ્યા હતા. જેની સામે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલ pmjay યોજના હેઠળની હોસ્પિટલોમાં 25, 748 ક્લેઇમ કરી  57 કરોડ 86 લાખ 76 હજાર 146ની રકમનો દાવો કરવામાં આવતા કુલ રૂપિયા 50,04,73,720ની રકમના ક્લેઇમના ચુકવણા કરવામાં આવ્યા હતા.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમજેએવાય):

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 23 મી સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવેલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અથવા પીએમજેએવાય એ આયુષ્માન ભારત યોજનાનો બીજો ઘટક છે. પીએમજેએવાય એ વિશ્વભરમાં સૌથી મોટી હેલ્થ ઇન્શ્યોરન્સ યોજનાઓમાંની એક છે. તે ડાયગ્નોસ્ટિક્સ ટેસ્ટ, પ્રી-હોસ્પિટલાઇઝેશન ખર્ચ અને તબીબી સારવારના ખર્ચ માટે કવરેજ સાથે પ્રતિ વર્ષ કુટુંબ દીઠ ₹5 લાખનું કવર પૂરું પાડે છે. ઉપરાંત, કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ ની સુવિધા તેમ જ પેપરલેસ સુવિધા પણ પીએમજેએવાય હેઠળ ઉપલબ્ધ છે. પીએમજેએવાયના કવરેજ હેઠળ ઓછી આવક ધરાવતા 10.74 કરોડથી વધુ પરિવારો આ યોજનામાં સમાવી લેવામાં આવ્યા છે.

પીએમજેએવાય યોજના હેઠળ શું લાભ મળે 

પીએમજેએવાય યોજના હૉસ્પિટલાઇઝેશન પહેલાના 3 દિવસ સુધી અને હૉસ્પિટલાઇઝેશન પછીના 15 દિવસ સુધીના ખર્ચને આવરી લે છે, જેમાં નિદાન અને દવાઓનો ખર્ચ શામેલ છે. કુટુંબના સભ્યોની સંખ્યા, ઉંમર અથવા જાતિ (સ્ત્રી/પુ.) આધારિત કોઈ પ્રતિબંધ નથી.પ્રથમ દિવસથી જ પહેલેથી હોય તેવા કોઈપણ રોગો માટે કવરેજ. ડે-કેર ખર્ચને પણ આવરી લેવામાં આવે છે. સ્કીમ હેઠળ નોંધાયેલા લોકો માટે પેપરલેસ સુવિધા સાથે કૅશલેસ હેલ્થ ઇન્શ્યોરન્સ ઉપલબ્ધ છે.

Share Article

Other Articles

Previous

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને સ્વાસ્થ્યને લગતી બાબતો કરશે હેરાન, નાણાંની લેવડ-દેવડ કરવામાં કાળજી રાખવી

Next

ગોપાલ નમકિનનું પ્રોડક્શન યુનિટ બળીને ખાક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે
15 કલાક પહેલા
“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
15 કલાક પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
15 કલાક પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
16 કલાક પહેલા
Categories

નેશનલ

2888 Posts

Related Posts

ગિલ બેટિંગમાં સિરાજ બોલિંગમાં `સરતાજ’
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
વૈશ્વિક પત્રકારત્વ માટે ‘બ્લેક ડે’: વોશિંગ્ટન પોસ્ટે એક સાથે 300 પત્રકારોને છૂટા કરી દેતાં હાહાકાર, શશી થરૂરના પુત્રની પણ છટણી
ઇન્ટરનેશનલ
7 દિવસ પહેલા
સાડા ત્રણ વર્ષની અનાથ બાળકી પર સામૂહિક દુષ્કર્મ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
પડ્ડીકલનું ડેબ્યુ’ને તૂટ્યો ૨૪ વર્ષનો રેકોર્ડ
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર