Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ : નશામાં ધૂત કારચાલકે સાઉથની ફિલ્મ જેમ ગાડી હંકારી બે યુવકોના જીવ લીધા, મનુષ્યવધનો ગુન્હો દાખલ

Mon, December 2 2024

અમદાવાદમાં થોડા દિવસ પહેલા જ નબીરાએ બેફામ કાર ચલાવીને ધોળા દિવસે અકસ્માત સર્જ્યો હતો અને બીજા વાહનોને પણ અડફેટે લીધા હતા ત્યારે શહેરમાં વધુ એક નશામાં ધુત્ત નબીરાએ બેફામ કાર હંકારીને અકસ્માત સર્જ્યો હતો અને બે લોકોને હડફેટે લેતા તેમના મોત નિપજ્યાં હતા. ત્યારે ઘટના સ્થળે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ થતાં તે પણ બનાવસ્થળે દોડી આવી હતી અને આરોપીની ધરપકડ કરીને માનવવધનો ગુનો દાખલ કર્યો છે.

અમદાવાદ શહેરના માર્ગો હવે સામાન્ય જનતા માટે સુરક્ષિત રહ્યા નથી. અમદાવાદના નરોડા-દહેગામ રોડ પર એક શખ્સે નશાની હાલતમાં પૂરપાટ ઝડપે બેફામ કાર હંકારી બે યુવકોનો ભોગ લીધો હતો. અકસ્માત સર્જ્યા બાદ લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું અને પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ કરી રહેલા કારચાલકને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ દોડી આવી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ વાયરલ થયા છે જેમાં જોઈ શકાય છે કે નબીરો સાઉથની ફિલ્મોની જેમ બેફામ ગાડી ચલાવી રહ્યો હતો.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

રવિવારે મોડી રાત્રે નરોડા-દહેગામ રોડ પર એક્ટિવા પર બે યુવકો જઇ રહ્યા હતા. આ દરમિયાન પીધેલી હાલતમાં કાર ચલાવી રહેલા ગોપાલ પટેલ નામના શખ્સે પૂરપાટ ઝડપે કાર ડિવાઇડર ચઢાવી દેતાં કાર ડિવાઇડર કૂદી રોંગ સાઇડમાં જતી રહી હતી. આ દરમિયાન સામેથી આવી રહેલા અમિત રાઠોડ અને વિશાલ રાઠોડની એક્ટિવાને કારની ટક્કર વાગતાં બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. કાર ચાલક ગોપાલ પટેલ નામનો શખ્સ નશામાં ટલ્લી હતો અને લથડીયા ખાતો હતો. આ અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીની ધરપકડ કરી તેના વિરૂદ્ધ માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

2024ના છ મહિનામાં જ દારૂ પીને વાહન ચલાવવાના 14775 કિસ્સા નોંધાયા છે, જ્યારે 2020 થી 2023 દરમ્યાન હિટ એન્ડ રનના 4860 કેસોમાં 3449નાં મોત થયાં છે અને 2720ને ઇજાઓ થઇ છે.

Share Article

Other Articles

Previous

રાધે અને ચાવડા ગ્રૂપ પર 4 દિવસથી ઇન્કમટેકસનું સર્ચ: મોરબીમાં 24 કલાકમાં સંકેલો

Next

ડેંગ્યુ કાબૂમાં, તાવ-શરદી ‘આઉટ ઑફ કંટ્રોલ’

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
6 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
7 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
8 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
8 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

આજથી ગુજરાતભરમાં સ્કૂલ રિક્ષા ચાલકો તેમજ સ્કૂલવાન ચાલકો ચોક્કસ મુદ્દતની હડતાળ પર : વાલીઓને હાલાકી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
PFની રકમ UPI અથવા ATM પરથી ઉપાડી શકાશે
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
તારક મેહતાના ફેન્સને ઝટકો !! જેઠાલાલનો આ ફેમસ ડાયલોગ પર મુકાયો પ્રતિબંધ, જાણો શા માટે લેવાયો નિર્ણય
Entertainment
11 મહિના પહેલા
‘IT’ની સુપર રેઇડ: પ્રથમ દિવસે જ 100 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારો મળ્યાં
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર