Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

ઓનલાઇન ગેમિંગ એપમાં પૈસા હારી જતાં કોલેજિયન યુવકનો આપઘાત

Fri, November 22 2024

નાગેશ્વર જૈન દેરાસર પાસે ફ્લેટમાં ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું : મોબાઇલમાં સ્યૂસાઇડ નોટ મળી આવી

રાજકોટમાં નાગેશ્વર જૈન દેરાસર પાસે ફ્લેટમાં રહેતા અને કોલેજમાં અભ્યાસ કરતાં 20 વર્ષીય કોલેજિયન યુવકે ઓનલાઇન ગેમિંગ એપમાં પૈસા હારી જતાં મોબાઇલમાંથી સ્યૂસાઇડ નોટ લખી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. આ મામલે ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

વધુ વિગતો મુજબ જામનગર રોડ પર આવેલા નાગેશ્વર સોસાયટીના વર્ધમાન એપાર્ટમેન્ટ પાસે રહેતા ક્રિષ્ના રમાકાંત પંડીત નામના 20 વર્ષીય યુવાને ગઇકાલે બપોરના સમયે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ સમયે તેમના પરીવારજનો ક્રિષ્નાના રૂમમાં પ્રવેશી બોલાવવા જતા ક્રિષ્ના લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. બનાવની જાણ ગાંધીગ્રામ પોલીસને થતાં સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને કાગળો કરી ક્રિષ્ના પંડીતનો મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે,મૃતક ક્રિષ્ના એક ભાઇ અને એક બહેનમાં મોટો હતો અને કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો.અને તેના પિતા રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમના પિતા કામ પર ગયા હતા અને માતા તેમજ બહેન બજારમાં ગયા હતા.તે સમયે તેને આ પગલું ભરી લીધું હતું.

મૃતક ક્રિષ્નાના મોબાઇલમાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેમાં પોતે ઓનલાઇન ચાલી રહેલી ગેમીંગ એપમાં સટ્ટો રમતો હતો અને તેમાં મોટી રકમ હારી જતા કોઇને મોં દેખાડવાને લાયક ન રહેતા પોતે આ પગલુ ભરતો હોવાની પરિવારને સંબોધીને લખ્યુ હતુ.

Share Article

Other Articles

Previous

લગડી જેવા ૯ પ્લોટ વેચી ૪૧૬ કરોડ કમાશે મનપા

Next

પંચરત્ન, બટરસ્કોચ, કાજુ ક્રંચી….ચીકીમાં નવો સ્વાદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
1 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
1 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
1 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આજનું રાશિફળ 17 એપ્રિલ : આજે આ રાશિના જાતકોએ સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું જરૂરી, કોઈપણ કાર્ય કરવામાં ઉતાવળ ન કરવી
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
ઈમરજન્સી લાદવાના નિર્ણયને RSS અને બાલાસાહેબે ખુલ્લો ટેકો આપ્યો હતો
નેશનલ
2 વર્ષ પહેલા
પહલગામ આતંકી હુમલા વખતે રાજકોટના બે કપલ 3 કિ.મી. જ દૂર હતા, સદનસીબે હેમખેમ
ગુજરાત
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર