Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

દારૂ અને જુગારના પાંચ દરોડામાં પીસીબીએ 9ને પકડ્યા

Wed, November 20 2024

શહેરમાં દારૂ અને જુગારની પ્રવૃતિને અંકુશમાં લાવવા માટે  પીસીબીની ટીમે દારૂ અને જુગારના હાટડાઓ પર ધોંસ બોલાવી એક જ દિવસમાં પાંચ સ્થળોએ દરોડા પાડીને વિદેશી દારૂની 79 બોટલ સાથે 4 શખ્સોને ઝડપી લીધા હતા.જયારે દેશી દારૂ સાથે એક મહીલા અને વરલીના આંકડા લેતા 4 ને ઝડપી લઇ કુલ 9 ની ધરપકડ કરી છે.

વધુ માહિતી મુજબ પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ. આર. ગોંડલીયાની સુચનાથી પીએસઆઇ એમ. જે હુણ અને તેમની ટીમે  ખોડીયારનગર શેરી નં રપ માં મોમાઇ ડેરી સામે રહેતા જગદીશ ભુપત ભોજકના ઘરે દરોડો પાડી રૂ. 12400 ની કિંમતના 31 બોટલ વિદેશી દારૂ સાથે જગદીશ ભોજક સાથે હાર્દિક નરેન્દ્ર ભાડજાની ધરપકડ કરી હતી.જયારે 150 ફુટ રીંગ રોડ પર ટવીન્સ ટાવર પાસે નહેરૂનગર તરફ જવાના રસ્તે સેન્ટ્રો કાર નં જીજે 3 કેએચ 3135 માંથી રૂ. 29496 ની કિંમતની 48 બોટલ દારૂ સાથે યુનિવર્સિટી રોડ પર કેવલ કવાર્ટસ બી/37 માં રહેતા મહીપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને નહેરૂનગર શેરી નં 4માં રહેતા શીવાંગ ધર્મેશ સોલંકીની ધરપકડ કરી રૂ. 1.79 લાખનો મુદામાલ કબજે કર્યો છે. રૈયા ધાર ધરમનગર આવાસ યોજના કવાર્ટર પાછળ મફતીયાપરામાંથી દરોડો પાડી 12000 નો દેશી દારૂ બનાવવાનો 600 લીટર આથો તથા 12 લીટર દેશી દારૂ મળી 14000 ના મુદામાલ સાથે રૈયાધારમાં રહેતી વસંતબેન પ્રવિણભાઇ સાડમીયાની ધરપકડ કરી હતી.જ્યારે સામાકાંઠે પાંજરાપોળ પાસેથી અસરફ સુલેમાન રાઉમા અને વનરાજ રણછોડ મોરીને વરલીના આકડા લેતા ઝડપી લીધા હતા.તેમજ સંતકબીર રોડ પર ભગીરથ સોસાયટી શેરી નં 4 માં શકિત ડેરી પાસેથી હર્ષદ ઉર્ફે ડાગલો ખોડીદાસ મહેતા અને ભગવતિ સોસાયટીમાં મુબારસા ઇસ્માઇલસા શાહમદારને વરલીના આકડા લેતા ઝડપી લીધા હતા.

Share Article

Other Articles

Previous

ચક દે ભારત !! મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઇનલમાં ભારતીય હોકી ટીમનો વિજય, ચીનને 1-0થી રગદોળ્યું

Next

લોન અપાવાના નામે ગઠિયાએ 6 લોકોને ઠગ્યા : રૂ.5.47 લાખ પડાવ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
6 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
20 કલાક પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
21 કલાક પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
22 કલાક પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

થાઈલેન્ડમાં ફસાયેલા 125 ભારતીયોને બચાવી પાછા લવાયા : કુખ્યાત મ્યાવાડી સાયબર ઠગાઈ કેન્દ્રોમાં ફસાયા’તા
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
આટકોટમાં 6 વર્ષની માસૂમ સાથે નિર્ભયા જેવી બર્બરતા : દુષ્કર્મનો પ્રયાસ કરી નરાધમે ગુપ્તાંગમાં સળિયો ઘુસાડ્યો
ક્રાઇમ
4 મહિના પહેલા
જંગલેશ્વર -દેવપરા અને મવડીમાં ઈવીએમ ખોટકાતા મતદાન ઠપ્પ
રાજકોટ
2 વર્ષ પહેલા
લોધીકાના વાગુદળ ગામે વિવાદિત મહંતના આશ્રમમાં દબાણ મુદ્દે તપાસ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર