Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

પોલીસ સ્ટેશન સામે હંગામો કરતાં શખસના મોબાઈલમાંથી 500થી વધુ અશ્લીલ ફોટો-વિડીયો મળ્યા

Tue, November 19 2024

જૂનાગઢના રીઢા શખસે સાગરીતો સાથે મળી અગાઉ જેતપુર પોલીસ મથક સામે ધમાલ મચાવતા કાર્યવાહી કરાઈ હતી : બાળકોના અશ્લીલ ફોટો,સ્ત્રી-પુરૂષના પોર્ન વિડીયો અને શરાબ – ડ્રગ્સની પાર્ટી ચાલતી હોવાના વિડીયો મળી આવતા પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો

જેતપુર સિટી પોલીસ સ્ટેશન સામે મહિના પૂર્વે કાર ટ્રાફિકમાં અડચળ રૂપ રાખી ચાર શખસો હંગામો મચાવતા હતા. જે તે સમયે તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમના ફોન કબજે કરવામાં આવ્યા હતા. આ ફોનની તપાસ કરતા જૂનાગઢના શખસના મોબાઈલમાંથી ચાઈલ્ડ પોનોગ્રાકી સહીતના  500થી વધુ અશ્લીલ ફોટો-વિડીયો મળતા તેની સામે પોકસો એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

પોલીસમાંથી મળતી માહિતી મુજબ જેતપુર સિટી પોલીસ મથકના એએસઆઈ ભાવેશભાઈ ચાવડાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે મિત ગિરીશભાઈ ઉર્ફે જગદીશભાઈ સોંદરવા (ઉ.વ ૨૫ રહે. લમીનગર શેરી નંબર ૨ મોતીબાગ જુનાગઢ) નું નામ આપતા જણાવ્યું હતું કે, ગત તારીખ 17-10 ના રાત્રીના જેતપુર સિટી પોલીસ સ્ટેશનના મુખ્ય ગેટ પાસે જાહેર રોડ પર ચાર શખસો કાર ટ્રાફિકને અડચણપ રાખી ગાળાગાળી કરતા હતા અને કહેતા હતા કે તમે અમારા મિત્ર પ્રતાપસિંહને કેમ છોડતા નથી? જેથી ચારેયને પોલીસ સ્ટેશન લાવી પૂછતાછ કરતા તેમના નામ જીતેન્દ્ર સોંદરવા, પરેશ ઉર્ફે જાડો સોંદરવા,મીત સોંદરવા(રહે ત્રણેય જૂનાગઢ) અને માનવ મંગલસિંહ ગોહિલ (રહે. રાજકોટ) હોવાનું માલુમ પડ્યું હતું, જે તે સમયે આ ચારેય સામે એમવી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ ગુનાની તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલા મોબાઈલ ફોનની તપાસ કરતા મિત સોંદરવાના આઈફોનમાં તેને એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી બાળકનું અશ્લીલ ચિત્ર મોકલવામાં આવ્યું હોય જે ફોટો તેણે સેવ કરી રાખ્યો હતો.આ સિવાય કોઈ વાંધા સ્પષ્ટ કે શંકાસ્પદ ચેટ જોવામાં આવી ન હતી.બાદમાં મોબાઇલ ફોનમાં રહેલ ફોટો નામની એપ્લિકેશન ખોલતા જુદા જુદા ફોલ્ડર હોય જેમાં એક હિડન ફોલ્ડર હોય જે ઓપન કરતા તેમાંથી ૩૮૨ અશ્લીલ ફોટા અને ૧૨૭ વિડીયો મળી આવ્યા હતા. આ ઉપરાંત કોટો તથા વિડીયો ફાઇલમાં મિત તથા તેની સાથે અજાણ્યા શખસો નશાકારક પદાર્થો સેવન કરતા હોય તેવો તેમજ અજાણી મહિલા સાથે નશો કરતા હોય તેવા ફોટો પણ જોવા મળ્યા હતા. જેથી  મિત સોંદરવા તથા તેને ચાઈલ્ડ પોનોગ્રાફીને લગતો ફોટો મોકલનાર સામે જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં પોકસો એકટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

રશિયા ઉપર હુમલો થશે તો અણુ હથિયાર વાપરશુ : રાષ્ટ્રપતિ પુતિનની ખુલ્લી ધમકી

Next

ભરૂચ-જંબુસર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, સાતના મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભવનાથના મેળામાં યુવાનને આવ્યો હાર્ટ એટેક: હેડ કોન્સ્ટેબલ દેવદૂત બનીને આવ્યા, ખભે ઊંચકીને હોસ્પિટલ ભણી દોટ મૂકી, જીવ બચાવ્યો
14 કલાક પહેલા
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલતી બજારે જણસીની મબલખ આવક: વિવિધ ખેત પેદાશોના 1100થી વધુ વાહનો ઠલવાયા, ભાવ પણ ઊંચા રહ્યા
14 કલાક પહેલા
સોના-ચાંદીમાં તેજીને બ્રેક: સિલ્વરમાં એક દિવસમાં 8000નું ગાબડું, સોનુ 1,55 લાખની સપાટી,ચાંદીમાં જોરદાર વેચવાલી
14 કલાક પહેલા
ગાઝાને ઊભું કરવા 70 અબજ ડોલરની જરૂર: પુનઃનિર્માણ માટે પીસ બોર્ડના સભ્ય દેશો 5 અબજ ડોલર આપશે, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
15 કલાક પહેલા
Categories

નેશનલ

2899 Posts

Related Posts

આ તારીખ જોવા મળશે ખગ્રાસ ચંદ્રગ્રહણનો અદ્ભુત અવકાશી નજારો : સમગ્ર ભારતમાં ગ્રહણ નરી આંખે જોઈ શકાશે
ગુજરાત
6 મહિના પહેલા
પાકિસ્તાન માટે છેલ્લા એક વર્ષથી જાસૂસી કરી રહેલા રાજસ્થાનના મંગત સિંઘ નામના યુવાનની ધરપકડ
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
બંગાળમાં મતદાન દરમિયાન બબાલ, પ્રિસાઇડિંગ ઓફિસરને થપ્પડ, મતદારો પર હુમલો
Breaking
2 વર્ષ પહેલા
મહાપાલિકાનો ઢોરડબ્બો કતલખાનું: ૮૯ દિ’માં ૭૫૬ પશુના મોત !
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર