Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

RTIની માહિતી ઝડપથી આપવાના બદલામાં ૧૦,૦૦૦ની લાંચ લેતાં ક્લાર્ક પકડાયો

Mon, November 18 2024

સુરેન્દ્રનગર ખાણ-ખનીજ કચેરીમાં એસીબીનો દરોડો: આ પ્રકારે લાંચ મંગાયાનો ગુજરાતનો પ્રથમ કિસ્સો

લાંચિયા અધિકારીઓ ઉપર એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા એક બાદ એક દરોડા પાડવામાં આવી રહ્યા હોય અત્યારના સમયમાં લાંચિયા કર્મીઓ અને અધિકારીઓમાં ઐતિહાસિક ફફડાટ જોવા મળી રહ્યો છે. આવો જ એક લાંચિયો કર્મચારી એસીબીના સાણસામાં સપડાયો હતો જે આરટીઆઈ હેઠળ મંગાયેલી માહિતી ઝડપથી આપવાના બદલામાં ૧૦,૦૦૦ની લાંચ લઈ રહ્યો હતો.

એસીબીના ડીવાયએસપી કે.એચ.ગોહિલના સુપરવિઝન હેઠળ જામનગર પીઆઈ આર.એન.વિરાણી દ્વારા સુરેન્દ્રનગરના બહુમાળી ભવનમાં આવેલી ખાણખનીજ વિભાગની કચેરીના ગેટ પાસે છટકું ગોઠવ્યું હતું. આ અંગે ફરિયાદીએ સીલિકા રેતીની લીઝની માંગણી કરી હતી જે લાંબા ગાળાથી પેન્ડીંગ હોવાને કારણે તેના માટે જરૂરી માહિતી મેળવવા માટે ફરિયાદી દ્વારા આરટીઆઈ મારફતે માહિતી માંગવામાં આવી હતી.

કચેરી દ્વારા આ માહિતી અધૂરી આપવામાં આવી હતી. જો કે આ માહિતી તૈયાર કરવાનું કામ કરતા જુનિયર ક્લાર્ક અમૃત ઉર્ફે આનંદ કેહરભાઈ દ્વારા માહિતી ઝડપથી આપવાના બદલામાં ૧૦,૦૦૦ની લાંચ માંગવામાં આવી હતી. આ લાંચ ફરિયાદી આપવા માંગતા ન હોય તેમણે એસીબીનો સંપર્ક સાધતાં જ એસીબીએ અમૃત ઉર્ફે આનંદને લાંચ લેતાં રંગેહાથે પકડી પાડ્યો હતો.

Share Article

Other Articles

Previous

સન્ની પાજી દા ઢાબાની ઘટના : મૂળ માથાકૂટ જમીનની લીઝ માટે હતી

Next

આમ આદમી પાર્ટી છોડ્યાના બીજા જ દિવસે ગેહલોતે ભગવો ધારણ કરી લીધો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
‘લદ્દાખ ભારતનું અવિભાજ્ય અંગ છે’: ચીનને ભારતનો સ્પષ્ટ પ્રત્યુત્તર, 28 સ્થળોના સત્તાવાર માનક નામો જાહેર
3 કલાક પહેલા
‘વર્દી પહેરવાનો અર્થ કાયદાથી ઉપર હોવું નથી’: આરોપીઓના સરઘસ અને કસ્ટોડિયલ ટોર્ચર સામે ગુજરાત હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન
3 કલાક પહેલા
‘સ્ટારલિંક ભારતની સુરક્ષા સામે મોટો ખતરો’: એલોન મસ્કને મંજૂરી ન આપવા સ્વદેશી જાગરણ મંચની કેન્દ્ર સરકારને માંગ
3 કલાક પહેલા
શેરબજારમાં તેજીનો જબરદસ્ત ‘રાસ’: સેન્સેક્સ 1,100 પોઇન્ટ ઉછળી 73 હજારને પાર, રોકાણકારોની સંપત્તિમાં ₹4 લાખ કરોડનો વધારો
4 કલાક પહેલા
Categories

નેશનલ

3750 Posts

Related Posts

કરોડોની કિંમતના વૃક્ષો કાપવા બદલ ભાજપના સાંસદના ભાઈની ધરપકડ
નેશનલ
3 વર્ષ પહેલા
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં સાર્વત્રિક પ્રિમોન્સુન એક્ટિવિટીની આગાહી
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
મહાકુંભથી યુપીને કેટલી આવક થશે ? કેટલા લોકો આવશે ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સુનિતા વિલિયમ્સે રચ્યો ઇતિહાસ :60 કલાક 21 મિનિટ ચાલવાનો રેકોર્ડ તોડ્યો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર