Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

RMCના સાઈકલ શેરિંગ’ પ્રોજેક્ટનું અકાળે અવસાન !

Wed, November 13 2024

૨૦૧૫થી ચાર સ્થળે પ્રોજેક્ટ શરૂ કરાયો'તો, બે બંધ, બે ચાલું જ્યાં માંડ પાંચથી દસ લોકો લ્યે છેલાભ’

અત્યારે માત્ર રેસકોર્સ-ઈન્દીરા સર્કલે જ ભાડે અપાઈ રહેલી સાઈકલ: ત્રિકોણબાગ-ભક્તિનગરમાં કોઈએ ભાવ' ન પૂછતાં પ્રોજેક્ટ કરાયો બંધ

મહાપાલિકા દ્વારામોટાઉપાડે’ પ્રોજેક્ટ તો શરૂ કરી દેવામાં આવે છે પરંતુ તેની જાળવણી કરવામાં તે હંમેશા ઉણી જ ઉતરે છે. આવું જ કંઈક સાઈકલ શેરિંગ પ્રોજેક્ટમાં થવા પામ્યું છે. ૨૦૧૫ના એપ્રિલ મહિનામાં આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આમ તો તંત્ર દ્વારા સાઈકલ ખરીદી પાછળ એક પૈસાનો ખર્ચ પણ કરવામાં આવ્યો ન્હોતો પરંતુ જે હેતુથી આ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો જે એકાદ-બે વર્ષને બાદ કરતા ધબાય નમ: થઈ ગયો હતો. આજની તારીખે આ પ્રોજેક્ટનું અકાળે અવસાન થયું હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. ખાસ કરીને સાઈકલ અત્યારે જે પ્રકારે ભંગાર હાલતમાં પડેલી જોવા મળી છે તેને જોતાં સાઈકલપ્રેમીનું હૃદય દુ:ખી થઈ રહ્યું છે.

આ પ્રોજેક્ટ અંગે વાત કરવામાં આવે તો ૨૦૧૫માં મહાપાલિકા દ્વારા દાતાઓના સહયોગથી રેસકોર્સ પાસે કિસાનપરા ચોક, ઈન્દીરા સર્કલ, ત્રિકોણ બાગ અને ભક્તિનગર એમ ચાર સ્થળે ૨૦૦થી વધુ સાઈકલ રાખવામાં આવી હતી. શરૂઆતમાં તો આ પ્રોજેક્ટને સારો પ્રતિસાદ સાંપડ્યો હતો અને લોકોએ ભાડે સાઈકલ મેળવી પણ હતી પરંતુ જેમ જેમ દિવસો પસાર થતાં ગયા અને મહાપાલિકાનો આ પ્રોજેક્ટ પ્રત્યે `રસ’ ઉડતો ગયો તેમ તેમ સાઈકલ ભાડે લેવાની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો હતો અને અત્યારે તો મહત્તમ સાઈકલ ભંગાર હાલતમાં ભાસી રહી છે.

આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારી પાસેથી જાણવા મળેલી વિગતો પ્રમાણે રેસકોર્સ ખાતે અત્યારે આ પ્રોજેક્ટ ચાલું છે જ્યાં દિવસમાં દસેક વખત સાઈકલ ભાડે લેવામાં આવી રહી છે. જ્યારે ઈન્દીરા સર્કલ ખાતેથી સાઈકલ ભાડે લેવાની સંખ્યા માંડ ચાર જેટલી રહેવા પામી છે તો ભક્તિનગર અને ત્રિકોણબાગ પાસે સાઈકલ લેવા કોઈ ન આવતાં પ્રોજેક્ટ બંધ કરી દેવામાં આવ્યો હતો. અત્યારે ૧૮૦ સાઈકલ ઉપલબ્ધ છે જેની હાલત દિવસેને દિવસે ખરાબ થતી જાય છે.

સવારે ૬:૩૦થી ૧૦ અને બપોરે ૪:૩૦થી ૭:૩૦ સુધી લોકો સાઈકલ ભાડે મળે છે જેનું કોઈ ભાડું વસૂલવામાં આવી રહ્યું નથી. મોટાભાગે સવારે મોર્નિંગ વોકમાં આવતાં સાઈકલસ્વારો જ સાઈકલ લેવાનું પસંદ કરી રહ્યા છે.

…તો પછી જગ્યા ખાલી કેમ નથી કરાતી ?
રેસકોર્સ ખાતે અત્યારે બે જગ્યાએ સાઈકલ ભાડે આપવામાં આવી રહી છે પરંતુ બન્ને જગ્યાએ સાઈકલની હાલત જે પ્રકારે છે તેને જોતાં પહેલાં તો સાઈકલને સર્વિસ કરાવવી પડે તેવી હાલત છે. એક પણ સાઈકલમાં હવા હોય તેવું નજરે જોનારાને લાગી રહ્યું નથી તો પડ્યા પડ્યા સાઈકલના ટાયર સડી ગયા છે તો અનેક સાઈકલમાં સીટ રહેવા પામી નથી. આટલી ખરાબ સ્થિતિ હોવાને કારણે લોકો કહી રહ્યા છે કે જો સાઈકલ લેવામાં કોઈ રસ ન લઈ રહ્યું હોય તો પછી આ ભંગાર હટાવીને જગ્યા ખાલી કરવામાં કેમ આવી રહી નથી ?

Share Article

Other Articles

Previous

રાજકોટને આતશબાજી-લેસર શો રૂા.૩૧.૪૩ લાખમાં પડ્યા

Next

નેશનલ સિક્યુરિટી એડવાઈઝર તરીકે ચીનના હાડોહાડ વિરોધી માઈક વોલ્ટઝની નિમણુક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
14 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

‘તુ મારી ઘરવાળીને સાચવે છો’  કહી બે મિત્રોએ યુવકનું ઢીમ ઢાળી દીધું
ક્રાઇમ
1 વર્ષ પહેલા
ચીનના HMPV વાઇરસને લઈ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 10 બેડ રિઝર્વ રખાયા
રાજકોટ
1 વર્ષ પહેલા
અમેરિકા જવાનું સપનું જોતા લોકોને ઝટકો : નિયમો બન્યા વધુ કડક, બાળકો અને વૃધ્ધોએ પણ આપવું પડશે ઈન્ટરવ્યુ
ઇન્ટરનેશનલ
8 મહિના પહેલા
Happy Birthday Google : આજે ગૂગલ 26 વર્ષનું થયું, ભાડાના ગેરેજમાં કરી હતી કંપનીની શરૂઆત
ગેજેટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર