આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોના કાર્યમાં મુશ્કેલી વધશે, ધનનો ખર્ચ વધુ થશે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
date : 12 -11 -2024
આજની રાશી કુંભ : 02.22am મીન
મેષ (અ,લ,ઇ)
કામમાં મુશ્કેલીઓ વધી શકે છે.ધનનો ખર્ચ વધું થઇ શકે છે.દિવસ સામાન્ય રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
બધાજ કામોને સમય સર પૂર્ણ કરી શકો છો.વિશેષ લાભ થઇ શકે છે.દિવસ લાભદાયક રહેશે.
મીથુન (ક,છ,ઘ)
યુવાનોએ તેમના ભવિષ્ય પર ધ્યાન વધું કેન્દ્રિત કરવું જોઈએ.નવા લોકો સાથે પરિચય થઇ શકે છે.દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
કામના સ્થળે કર્મચારીઓનો યોગ્ય સહકાર મળશે.સમાજિક કાર્યક્રમોમાં જઈ શકો છો.સ્વાસ્થ્ય સારુ રહેશે.
સિંહ (મ,ટ)
પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે.કામનાં સ્થળે પ્રમોશન મળી શકે છે.દિવસ આનંદમય રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
માનસિક શાંતિનો અનુભવ થશે.બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો.દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
તુલા (ર,ત)
મહત્વના કામો અધૂરા રહી શકે છે.સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે.દિવસ સામાન્ય રહેશે.
વૃશ્ચિક (ન,ય)
ભાગીદારી સંબંધિત કાર્યમાં લાભ થઇ શકે છે.વિદ્યાર્થીઓને અભ્યાસમાં રૂચિ વધું રહેશે.દિવસ શુભ રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
પ્રવાસમાં કે યાત્રા પર જઈ શકો છો.નવા મિત્રો બનાવી શકો છો.દિવસ ખુબજ સારો રહેશે.
મકર ( ખ,જ)
સ્વાસ્થ્યને લગતી બાબતો હેરાન કરી શકે છે.નકામા કામોમાં સમય વધું બગડી શકે છે.દિવસ સામાન્ય રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
મહત્વના કામોમાં ખુબજ ધીરજ રાખવી.બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે.સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
મીન (દ,ચ,થ,ઝ)
ધાર્મિક અને આધ્યાત્મિક સાહિત્યનાં પુસ્તકો વાંચવામાં રસ વધું રહેશે.મિત્રો તરફથી સુંદર ભેટ મળી શકે છે.દિવસ શુભ રહેશે.