Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

પતિ-પત્ની એક બેડ પર ઊંઘે છે પણ પ્રેમ મોબાઈલને કરે છે

Sun, November 10 2024

બાળકો ઓનલાઈન જન્મશે : ભાજપનાં સાંસદનું વિવાદી નિવેદન : બાળકો પણ સ્ટીલના જન્મી શકે છે.

ભાજપ સાંસદ જનાર્દન મિશ્રા ફરી એકવાર પોતાના નિવેદનને લઈને વિવાદમાં મુકાયા છે. રેવાની એન્જીનીયરીંગ કોલેજની સુવર્ણ જયંતિ નિમિત્તે એક કાર્યક્રમને સંબોધતા તેમણે નિવેદન આપ્યું કે 60 વર્ષ પછી પતિ-પત્ની વચ્ચેનો સંબંધ ફક્ત મોબાઈલ કેન્દ્રિત થઈ જશે અને તેમના બાળકો પણ ઓનલાઈન જન્મ લેશે. આ બાળકો સ્ટીલના હશે કે માંસ અને હાડકાંના હવે તે જોવાનું રહેશે.

સાંસદનું આ નિવેદન સાંભળીને કાર્યક્રમમાં હાજર વિદ્યાર્થીઓ અને એન્જિનિયર્સ ખડખડાટ હસી પડ્યા હતાં. તેમણે કહ્યું કે, હું તમને આગ્રહ કરૂ છું કે, આ મુદ્દે તમે વિચાર કરો. આજે પતિ-પત્ની એક જ પથારીમાં સૂવે તો છે, પરંતું એકનું મુખ દક્ષિણ તરફ અને બીજાનું મુખ ઉત્તર તરફ હોય છે. તેઓ મોબાઈલને પ્રેમ કરે છે અને તેમાં જ રચ્યાપચ્યા રહે છે. આપણા દ્વારા જ બનાવવામાં આવેલા ડિવાઈસે આજે આપણને જ અલગ કરી નાખ્યા છે.

સાંસદ જનાર્દન મિશ્રાએ કહ્યું કે હું વિચારતો હતો કે હવે લગ્ન પણ ઓનલાઈન થવા લાગ્યા છે. હવે પચાસ-સાઠ વર્ષ પછી બાળકોનો જન્મ પણ ઓનલાઈન થશે. તે સ્ટીલનું બાળક હશે કે માંસ અને હાડકાંનું બાળક હશે, તે જોવાનું રહેશે.

મોબાઈલ ફોનના કારણે આપણે આપણી માનવતા, પ્રેમ, સૌહાર્દ, સામાજિક એકતા ગુમાવી છે. તેને અકબંધ રાખવાની જરૂર છે. આપણું સામાજિક જીવન કેવી રીતે જાળવવું જોઈએ? તે અંગે વિચારવાની જરૂર છે. એક ડિવાઈસના લીધે આપણે આપણી લાગણીઓ ગુમાવી રહ્યા છીએ.

Share Article

Other Articles

Previous

રાજકોટ સહિત આઠ મહાપાલિકામાં મેયરનું રોટેશન જાહેર

Next

દેશના ૫૧માં ચીફ જસ્ટીસ તરીકે કાલે શપથ લેશે જસ્ટીસ સંજીવ ખન્ના : હાલના CJI ચંદ્રચુડ થઇ રહ્યા છે નિવૃત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પત્નીએ આત્મહત્યા કરતા અંતિમક્રિયા પતાવી પતિએ પણ ઝેર પી જીવન ટૂંકાવ્યું
4 સપ્તાહs પહેલા
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
1 મહિના પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
1 મહિના પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
1 મહિના પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

ઘર પાસે કચરો નાખવા મુદે પિતા-પુત્રને બે દંપતીએ ધોકાવ્યા
ક્રાઇમ
2 વર્ષ પહેલા
ગૌતમ અદાણી સાથેની મુલાકાત બાબતે ટીડીપીએ જગન મોહનનો ખુલાસો માગ્યો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સોમનાથ-ઉના ફોર ટ્રેક હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માત : કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં 3 લોકોના ઘટના સ્થળે નિપજ્યાં મોત
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટમાં ધો.9 અને ધો.12ની છાત્રાએ કરી આત્મહત્યા
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર