Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

Bigg Boss 18 માં હોટ ગ્લેમરનું આકર્ષણ : થશે વાઈલ્ડ કાર્ડની એન્ટ્રી

Sun, November 10 2024

બિગ બોસ 18ના ફેન્સ માટે વધુ સારા સમાચાર છે. આ સીઝનમાં હજુ એક નવી વાઈલ્ડ કોર્ડ એન્ટ્રી થઈ શકે છે. બિગ બોસ 18’માં એક મહિનામાં બે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ છે. દિગ્વિજય રાઠી અને કશિશ કપૂરની એન્ટ્રીથી જે વાવાઝોડાની અપેક્ષા હતી તે એક અઠવાડિયામાં જોવા નથી મળી. આ સ્થિતિમાં શક્ય છે કે શોમાં ટ્વિસ્ટ લાવવા અને તેને વધુ ઈન્ટ્રેસ્ટિંગ બનાવવા માટે મેકર્સ વધુ એક વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી લાવી રહ્યા. હવે આ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી માટે એક એવું નામ સામે આવ્યું છે જે જલ્દી જ સલમાન ખાનના શોમાં જોડાઈ શકે છે.

બિગ બોસ 18માં અભિનેત્રી વેરોનિકા વેનીજની વાઈલ્ડ કોર્ડ એન્ટ્રી થઈ શકે છે તેવા સમાચાર આવતા જ લોકોમાં તેના વિશે જાણવાની ઈચ્છા વધી ગઈ હતી. વેરોનિકા વેનીજની વાત કરીએ તો તેનો જન્મ 1 જાન્યુઆરી 1994ના રોજ ઉત્તર પ્રદેશના બલિયામાં થયો હતો.

અભિનેત્રીને ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયન લોકો ફોલો કરે છે. આ સિવાય જો તેમના પરિવારની વાત કરીએ તો તેમના પિતા ભારતીય વાયુસેનામાં હતા. સોશિયલ મીડિયા પર અભિનેત્રી વિશે વધુ માહિતી નથી.

આ સિવાય વેરોનિકાની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર નજર કરીએ તો તેણે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે.

અભિનેત્રીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને જોઈને લાગે છે કે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાની સાથે જોડાયેલા અપડેટ્સ શેર કરતી રહે છે. જોકે, વેરોનિકા બિગ બોસમાં આવશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

નોંધનીય છે કે આ વખતે સલમાન ખાન ‘વીકેન્ડ કા વાર’માં જોવા મળ્યો ન હતો, તેથી દર્શકો નિરાશ દેખાતા હતા. આ ઉપરાંત બિગ બોસના ઘરમાં હાલમાં જ થયેલી બે વાઇલ્ડ કોર્ડ એન્ટ્રી વિશે એવું કહેવામાં આવ્યું હતું કે તેમની એન્ટ્રી શોમાં નવો વળાંક લાવી શકે છે, પરંતુ આ બંને કંઈ ખાસ કરી શક્યા નથી.

Share Article

Other Articles

Previous

એક્ટીવામાં પાકીટ ટીંગાડી મહિલા બહેનપણીના ઘરમાં ગયાને તસ્કર તફડાવી ગયો

Next

કોઠારીયા રોડ પર કારખાનેદારના ઘરમાંથી રૂ.1.87 લાખની ચોરી 

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Entertainment
‘કોહલીની આસ્થા સામે આંગળી ચીંધવાનો કોઈને હક નથી’: શમી
5 મિનિટutes પહેલા
ભારત સરકાર લાવવા જઈ રહી છે ક્રાંતિકારી V2V ટેક્નોલોજી
35 મિનિટutes પહેલા
નવું બિલ રજૂ: સરકારે સંસદમાં ‘પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ (સંશોધન) વિધેયક, 2027’ રજૂ
51 મિનિટutes પહેલા
UGC દ્વારા ગુજરાત યુનિવર્સિટીને Category-II Graded Autonomy નો દરજ્જો મળ્યો
1 કલાક પહેલા
Categories

નેશનલ

3400 Posts

Related Posts

ટ્રમ્પના ટ્રેડ વોરે સમગ્ર વિશ્વને હચમચાવ્યું : યુરોપિયન યુનિયનના દેશો અને યુકેઉપર પણ લટકતી ટેરિફની તલવાર
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
મારૂતિ સુઝુકી સ્વિફ્ટ 2024 : જૂના મોડલ કરતા કેટલી ખાસ છે?
ગેજેટ
2 વર્ષ પહેલા
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની પસંદગીની કવાયત ગતિશીલ, આવતીકાલે વડાપ્રધાન મોદીની હાજરીમાં દિલ્હીમાં પાર્ટીના વડામથકે મહત્વની બેઠક
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
કોણ આવ્યું તિહાર જેલની બહાર ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર