Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

જમ્મુ કાશ્મીર ધારાસભામાં સતત ત્રીજા દિવસે ભારે ધાંધલ ધમાલ

Fri, November 8 2024

સ્પીકરે એક દિવસ પૂરતી ધારાસભા સ્થગિત કરી

માર્શલે ભાજપના ત્રણ ધારાસભ્યોને બહાર કાઢ્યા

જમ્મુ કાશ્મીર ધારાસભામાં સતત ત્રીજા દિવસે ધાંધલ ધમાલના તોફાની દ્રશ્યો સર્જાયા હતા. જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો તો આપતી 370મી કલમ અંગેનો ઠરાવ ધારાસભામાં પસાર બાદ બુધવારથી ભારતીય જનતા પક્ષના ધારાસભ્યોના વિરોધને કારણે ધારાસભા યુદ્ધનું મેદાન બની રહી છે.

ગુરુવારે  અવામી ઇતેહાદ પાર્ટીના ધારાસભ્ય ખુરશીદ એહમદે 370 મી કલમ ફરીથી લાગુ કરવાની માગણી સાથેનું બેનર ધારાસભામાં ફરકાવ્યા બાદ ભાજપના ધારાસભ્યોએ તેનો વિરોધ કરતા ઝપાઝપી થઈ હતી.

શુક્રવારે ધારાસભા શરૂ થઈ તે સાથે જ ભાજપના સભ્યોએ ઠરાવ પરત લેવાની માંગણી સાથે સૂત્રોચારો શરૂ કરી દીધા હતા. કેટલાક ધારાસભ્યો વેલમાં ઘસી ગયા હતા. ધારાસભ્યોને શાંત કરવાના પ્રયાસો નિષ્ફળ થયા બાદ સ્પીકરે આદેશ કરતાં માર્શલોએ મામલો સંભાળ્યો હતો. સ્પીકરે ભાજપના તમામ ધારાસભ્યોને બહાર ફેંકી દેવાનો આદેશ કર્યા બાદ માર્શલે ભાજપના 3 ધારાસભ્યોને બળજબરીથી ઉપાડી અને બહાર મૂકી આવ્યા હતા અને બાકીના ધારાસભ્યોએ ગૃહ ત્યાગ કર્યો હતો. એ દરમિયાન થયેલી ધક્કા મુક્કીમાં ખુરશીદ એહમદ જમીન ઉપર ગબડી પડ્યા હતા.ભારે ધમાલ બાદ અધ્યક્ષે ધારાસભા એક દિવસ માટે સ્થગિત કરી દીધી હતી. મુખ્યમંત્રી અમર અબ્દુલ્લા પોતાની જગ્યાએ બેસી આ તમાશો નિહાળતા રહ્યા હતા.

જમ્મુ-કાશ્મીરના મંત્રી સતીશ શર્માએ ભાજપ ભાગલા પાડવાની રાજનીતિ રમતો આવવાનો આક્ષેપ કર્યો હતો અને ભારત માતા બધાની હોવાનું જણાવ્યું હતું.

Share Article

Other Articles

Previous

પોલીસ ફરિયાદ કર્યાનો ખાર રાખી બે ભાઈઓએ મહિલાના ઘરમાં કરી તોડફોડ

Next

જય જલિયાણ… જલારામ જયંતીએ જામનગરમાં બન્યો જમ્બો રોટલો : 7X7 ફૂટનો રોટલો પ્રસાદ તરીકે ધરાવાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

લખનૌમાં બેન્ક લૂટનારા બે બદમાશોનું શું થયું ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બેંગલુરુના અતુલ સુભાષની દુ:ખદ ઘટના બાદ એલીમોની – ‘છૂટાછેડા ભથ્થું’ નક્કી કરવાના આઠ મુદ્દા આપતી સુપ્રીમ કોર્ટ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ભૂ-માફિયાઓ સામે આજે કલેકટર સકંજો કસશે: લેન્ડ ગેબીંગની બેઠકમાં 39 કેસ મુકાશે
રાજકોટ
3 વર્ષ પહેલા
સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે શું થયું જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર