Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

પોલીસ ફરિયાદ કર્યાનો ખાર રાખી બે ભાઈઓએ મહિલાના ઘરમાં કરી તોડફોડ

Fri, November 8 2024

રૈયાધારમાં જે.કે પાર્કનો બનાવ : ટીવી-ફ્રિજ તોડી 11 હજારનું નુકશાન કરી મારી નાખવાની ધમકીઓ આપતા પોલીસે ગુનો નોંધ્યો

શહેરમાં રૈયા ધારમાં જે.કે પાર્ક પાસે અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો ખાર રાખી બે ભાઈઓએ મહિલાના ઘરમાં ઘુસી પથ્થરના ઘા કરી ટીવી-ફ્રિજમાં  તોડ ફોડ કરી 11 હજારનું નુકશાન કર્યું હતું.અને મહિલાને ઘર ખાલી કરી જતાં રહેવાનું કહી મારી નાખવાની ધમકી આપતા યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો છે.

વિગત મુજબ રૈયાધારમાં જે.કે. પાર્ક ચોક પાસે રહેતા રંભાબેન ભીખાભાઈ અધારીયા (ઉં.વ. પર) એ નોંધાવેલી આરોપીમાં વાલજીભાઇ ઉફે પતાળીયો લાલજીભાઇ સાડમીયા અને વનરાજભાઇ ઉફે પોઠીયો લાલજીભાઇ સાડમીયાનું નામ આપતા જણાવ્યું હતું કે,ગત તા. ૩ ના રોજ પોતે પરિવાર સાથે ઘરે હતા ત્યારે પાડોશી નસીમબેન પોતાના ઘરે આવીને કહેલ કે તમારા સગાને તમારા ઘરે બેસાડો અમારા ઘરની બહાર બેસીને ગેરવર્તન કરે છે.

કહેતા પોતે ઘરની બહાર નિકળી જોતા આરોપીઓ પોતાની પાસે આવી ઉશ્કેરાઈ જઈ ગાળો આપી અગાઉ પોતાના દીકરા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઇ હોય તે બાબતનો ખાર રાખી બંને શખ્સો ઘરમાં ઘુસી હું તમને બધાને અહી રહેવા નહી દવ અહી રહેશો તો તમને બધાને જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી લોખંડના સળીયા અને પથ્થર વડે ટીવી-ફ્રીજમાં તોડફોડ કરી હતી.જેથી આ મામલે પોલીસમાં અરજી કરતાં આરોપીઓ ફરી ઘસી આવ્યા હતા.અને મહિલાના પતિને માર માર્યો હતો.જેથી આ મામલે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી બઅને શખસોની શોધખોળ કરી છે.

Share Article

Other Articles

Previous

ટીમ ઈન્ડિયાનો આ ક્રિકેટર પપ્પા બનશે !! ટૂંક સમયમાં જ ઘરે પારણું બંધાશે, આ બૉલીવુડ એક્ટ્રેસ સાથે કર્યા હતા લગ્ન

Next

જમ્મુ કાશ્મીર ધારાસભામાં સતત ત્રીજા દિવસે ભારે ધાંધલ ધમાલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
5 દિવસ પહેલા
ગુજરાત
જમીનનો સોદો કેન્સલ કરી નાખજે નહીંતર જીવતો નહીં મુકું, રાજકોટના વેપારીને મળી ધમકી
1 મહિના પહેલા
ક્રાઇમ
રાજકોટમાં રફતારનો કહેર : નશાની હાલતમાં કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા, વૃદ્ધનુ ઘટનાસ્થળે જ મોત, 2 લોકો ઇજાગ્રસ્ત
2 મહિના પહેલા
ક્રાઇમ
Most Share
ઇન્ટરનેશનલ
પાકિસ્તાન માટે જાસૂસી કરતી ગદ્દારોની ગેંગનો પર્દાફાશ : 9 લોકોની ધરપકડ, તપાસ એજન્સીઓ હરકતમાં આવી
8 કલાક પહેલા
પાકિસ્તાનના નિશાના પર હતું સુવર્ણ મંદિર : અનેક હુમલા કર્યા છતાં સેનાએ ઉની આંચ પણ ન આવવા દીધી
9 કલાક પહેલા
Joe Biden Cancer: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડનને થયું પ્રોસ્ટેટ કેન્સર, હાડકાં સુધી ફેલાઈ ગયું
9 કલાક પહેલા
સાત પ્રતિનિધિ મંડળના 59 નેતાઓ વિશ્વના 32 દેશો સમક્ષ પાકિસ્તાનને બેનકાબ કરશે, વાંચો સમગ્ર માહિતી
10 કલાક પહેલા
Categories

નેશનલ

2115 Posts

Related Posts

ઈશાન-અય્યર પર BCCIનો કોરડો: સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી કરશે આઉટ
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
ગીલથી પૃથ્વી શૉનો પીછો નથી છૂટતો !
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધન એટલે કે મહાયુતી સરકાર બનાવે તેવા સંકેત 167 બેઠક અને મહા વિકાસ અઘાડી 83, તેમજ અન્ય 11 બેઠકો પર આગળ
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
સુફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ‘ઉર્સ’ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોકલેલ ચાદર લઈને કિરેન રિજિજુ અજમેર માટે રવાના કહ્યું “PMના ભાઈચારાના સંદેશ સાથે અજમેર દરગાહ જઈ રહ્યા છીએ”
Breaking
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર