Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentટૉપ ન્યૂઝટ્રેન્ડિંગહોમ

સુનીલ શેટ્ટીને હંટર-2ના શૂટિંગ દરમિયાન થઈ ગંભીર ઈજા, જાણો હવે કેવી છે તબિયત ??

Thu, November 7 2024

 હંટર-2ના શૂટિંગ દરમિયાન સુનીલ શેટ્ટીને ગંભીર ઈજા થઈ હતી. અહેવાલ છે કે એક એક્શન સીન કરતી વખતે તેની પાંસળીમાં ઈજા થઈ હતી. આ પછી તબીબોની ટીમ તરત જ સેટ પર પહોંચી અને તેની સારવાર શરૂ કરવામાં આવી.

પિંકવિલાના જણાવ્યા અનુસાર, હન્ટર-2માં એક્શન સીન દરમિયાન સુનીલ શેટ્ટીને તેની પાંસળીમાં લાકડું લાગ્યું હતું, જેના કારણે તે ખરાબ રીતે ઘાયલ થાય હતા. તેમને ભારે દુખાવો પણ થઈ રહ્યો છે. સેટ પર ડોક્ટરો અને એક્સ-રે મશીન બોલાવવામાં આવ્યા છે.

હંટર વેબ સિરીઝ 2023માં આવી હતી. તમને જણાવી દઈએ કે, ‘હન્ટર’ એક એક્શન થ્રિલર વેબ સિરીઝ છે. જેમાં સુનીલ શેટ્ટીએ મુખ્ય અભિનેતા તરીકે એસીપી વિક્રમ સિંહાની ભૂમિકા ભજવી હતી. આ સિરીઝ ગયા વર્ષે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. સુનીલ શેટ્ટીની સાથે એશા દેઓલ, રાહુલ દેવ, બરખા બિષ્ટ, મિહિર આહુજા, ટીના સિંહ, ચાહત તેજવાની, કરણવીર શર્મા, સિદ્ધાર્થ ખેર, ગાર્ગી સાવંત અને પવન ચોપરા પણ જોવા મળ્યા હતા.

વેબ સિરીઝ ‘હન્ટર’ના આઠ એપિસોડ છે. આ સિરીઝમાં મુંબઈની અંડરવર્લ્ડની દુનિયા દર્શાવવામાં આવી છે. તે જ સમયે, એસીપી વિક્રમ એટલે કે સુનીલ શેટ્ટી, જે ગુમ થયેલી મહિલાને શોધવાના મિશન પર છે, તે આ સમય દરમિયાન ઘણી બધી બાબતોમાંથી પસાર થાય છે.

આ ફિલ્મોમાં જોવા મળશે વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સુનીલ શેટ્ટી પાસે ઘણા પ્રોજેક્ટ છે. અભિનેતા ‘વેલકમ 3’થી લઈને ‘ધ લિજેન્ડ ઓફ સોમનાથ’માં જોવા મળશે.

Share Article

Other Articles

Previous

સલામતી વ્યવસ્થા પૂરી ના પાડતા ભારતનો કોન્સ્યુલર કેમ્પ કેન્સલ

Next

ઇન્ડોનેશિયામાં ૯.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો અને તેને પગલે પગલે કચ્છમાં સુનામી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
6 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
7 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
8 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
8 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

મોદી સરકારે ખેડૂતોને આપી રાહત, ખાતર પર સબસિડી મળતી રેહશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સોમનાથ ડિમોલિશનમાં ખોટું થયું હશે તો અધિકારીઓ જેલભેગા : સુપ્રીમ કોર્ટ | 16મીએ વધુ સુનાવણી થશે
ક્રાઇમ
8 મહિના પહેલા
મહેસાણાના ખેલાડીએ રિષભ પંતનો રેકોર્ડ તોડ્યો : ઉર્વિલ પટેલે T20 ફોર્મેટની સૌથી ઝડપી સદી ફટકારી
ગુજરાત
6 મહિના પહેલા
અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ચૂંટણી અભિયાન મેનેજર મહિલા નેતા સુસી વિલ્સને વ્હાઇટ હાઉસ ચીફ ઓફ સ્ટાફ બનાવ્યા, સુસી ટ્રમ્પના પ્રશાંત કિશોર ગણાય છે
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર