Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતરાજકોટ

રાજકોટ : ફટાકડા ફોડવાની ના પાડતા દંપતી પર પાડોશીઓનો તલવાર વડે હુમલો, જુઓ વિડીયો

Thu, October 31 2024

  • પુનિતનગરમાં કર્મચારી સોસાયટીનો બનાવ : મારી નાખવાની ધમકી આપી યુવકને પિતા પુત્ર સહીતનાઓએ માર માર્યો 

દિવાળીના તહેવાર પર ફટાકડા ફોડવા બાબતે મારામારીના બનાવો બનતા રહે છે.ત્યારે દિવાળીના આગલા દિવસે 150 ફૂટ રિંગ રોડ પર પુનિતનગરમાં આવેલી કર્મચારી સોસાયટીમાં ઘર પાસે ફટાકડા ફોડવા બાબતે દંપતી પર પાડોશી પિતા-પુત્ર સહીતના શખસોએ ઝગડો કરી તલવાર હુમલો કરી મારી નાખવાની ધમકી આપતા તાલુકા પોલીસે ગુનો નોંધ્યો હતો.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

માહિતી મુજબ  પુનિતનગરમાં આવેલી કર્મચારી સોસાયટી શેરી નંબર-9માં રાહેતા પ્રેમશંકરભાઈ શિવરામભાઈ સાંકળિયાએ નોંધાવેલઈ ફરિયાદમાં આરોપીમાં તેની પાડોશમાં રહેતા સિદ્ધરાજસિંહ,જોરુભા,જયદેવસિંહ અને અશોકસિંહનું નામ આપતા જણાવ્યું હતું કે,તેમના પત્ની ઘર પાસે હતા ત્યારે આરોપી સિદ્ધરાજસિંહ તેમના ઘર પાસે ફટાકડા ફોડી રહ્યો હતો.

જેથી મહિલાએ તેને ફટાકડા તોડે દૂર ફોડવાનું કહેતા તેને મહિલાને ગાળો આપી હતી.આ બાબતે ફરિયાદી વચ્ચે પડતા સિદ્ધરાજસિંહ વધુ ઉશ્કેરાયો હતો.અને ઝપાઝપી કરવા લાગ્યો હતો. એટલામાં અન્ય આરોપીઓ તલવાર સાથે ઘસી આવ્યા હતા.અને ફરિયાદી પર તલવાર વડે હુમલો કરી મારી નાખવાની ધમકીઓ આપી હતી.જેથી આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી તેઓની શોધખોળ કરી છે.ઉલ્લેખનીય છે કે,મારામારીની ઘટનાના સીસીટીવી પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ શહેરમાં લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરતા પ્રથમ વેપારી સામે ગુનો નોંધાયો

Next

રાજકોટ : ટ્રાફિકનો લાભ લઈ સોની બજારમાં ગઠિયાએ કરી મહિલાના સોનાના ચેનની ચીલ ઝડપ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે
2 કલાક પહેલા
“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
2 કલાક પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
2 કલાક પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
3 કલાક પહેલા
Categories

નેશનલ

2888 Posts

Related Posts

ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુનાં મકાન પર બે ફ્લેશ બોમ્બ ઝીંકાયા
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
હેમુ ગઢવી હોલ પાછળ નડતરરૂપ ઈંડાની રેંકડીએ એ-ડિવિઝન પોલીસ ત્રાટકી
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટમાં રોજ સવાર પડે ને એક પરમીટવાળો પ્યાસી વધે !! સિવિલ હોસ્પિટલે 2 વર્ષમાં આટલા લોકોને દારૂની પરમીટ માટે આપી મંજૂરી
ગુજરાત
11 મહિના પહેલા
કૌટુબિંક બનેવીએ ૧૭ વર્ષની સાળીને પીંખીને ગર્ભ રાખી દીધો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર