Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

સિટી બસના કોન્ટ્રાકટરની કાર ડ્રાઇવરે રેસકોર્ષના ડીવાઇડર પર ચડાવી દીધી

Mon, October 28 2024

કાર ઓવર સ્પીડમાં હોવાથી સ્ટેરીંગ પરનો કાબૂ ચાલકે ગુમાવતાં સર્જાયો અકસ્માત : પ્ર.નગર પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટમાં રેસકોર્સ રીંગ રોડ પર પોલીસ હેડક્વાર્ટરના ગેઇટ પાસેના સર્કલ નજીક ડીવાઇડર પર વહેલી સવારે એક કાર ચડી જતા અકસ્માત સર્જાયો હતો.જોકે આ ઘટનામાં કોઈને ઇજા પહોંચી ન હતી.તપાસમાં જાણવા મળ્યું હતું કે, સિટી બસના કોન્ટ્રાકટરની કાર તેનો ડ્રાઈવર લઇને નીકળ્યો હતો ત્યારે તે ઓવર સ્પીડમાં હોવાથી કારના સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જ્યો હતો.આ મામલે પ્ર.નગર પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

વિગત મુજબ  રાજકોટમાં ઘંટેશ્વર પાસે રહેતા એનએ શ્રી મારુતિ ટ્રાવેલ્સમાં સુપરવાઇઝર તરીકે કામ કરતાં જયરાજભાઈ ખીમજીભાઈ ચિરોડિયાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં કારના ચાલક ભાવેશ રમણ દયાતરનું નામ આપતા જણાવ્યું હતું કે,તેઓ મિત્ર ઇકબાલ અને આરોપી ભાવેશ સાથે આજીડેમ પાસેથી રૈયા ચોકડી પર આવેલી ઓફિસ પર વહેલી સવારે જીજે.01.ડબલ્યુપી.8775 નંબરની રેન્જરોવર કાર લઇને નીકળ્યા હતા.ત્યારે ડ્રાઇવિંગ કરતા ભાવેશભાઇ રેસકોર્ષ રીંગરોડ પર પહોંચ્યા ત્યારે પોલીસ હેડક્વાર્ટરના ગેઇટ પાસેના સર્કલ નજીક વણાંકમાં ઓવર સ્પીડ હોવાથી કારના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર સર્કલ ઉપર ઘુસી ગઇ હતી. જો કે, ગાડીની એરબેગ ખુલ્લી જતા કોઇને ઇજા થઇ ન હતી.આ મામલે પ્ર.નગર પોલીસે ચાલક વિરુદ્ધ બેદરકારીથી કાર ચલાવ્યાનો ગુનો નોંધ્યો છે.

વધુમાં જાણવા મળ્યું હતું કે, ફરિયાદી જયરાજ અને આરોપી કારચાલક ભાવેશ બંને રાજકોટ સિટી બસ કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે. કાર કોન્ટ્રાક્ટરની છે.વહેલી સવારે બસમાં ખૂટતી કેટલી વસ્તુ આજીડેમ પાસે આવેલા બસના સ્ટેશન પરથી લેવા ગયા હતાં. એ સમયે રેસકોર્સ પર અકસ્માત થયો હતો.

દિવાળી કાર્નિવલના ડોમ સાથે બસ અથડાતાં ધરાશાયી થયો

શહેરમાં રેસકોર્ષ રોડ પર મનપા દ્વારા દિવાળી કાર્નિવલ યોજવામાં આવ્યો છે.અને માર્ગ પર અનેક ડોમ તેમજ મંડપ ઊભા કરીને શણગાર કરવામાં આવ્યો છે.ત્યારે રવિવારના આ ડોમ લગાડવામાં આવી રહ્યો હતો.તે સમયે આશુતોષ ટ્રાવેલ્સની બસ ત્યાં રોડ પરથી પસાર થઈ રહી હતી.તે સમયે ચાલકે અકસ્માતે આ ડોમ સાથે બસ અથડાવતા ડોમ ધરાશાયી થયો હતો.ડોમ બસ પર પડતાં થોડો સમય માટે માર્ગ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.અને ટ્રાફિક પોલીસ દ્વારા તેને ક્લિયર કરવામાં આવ્યો હતો.જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

Share Article

Other Articles

Previous

સરકારી ભરતી-પરીક્ષાની કમાન હવે હસમુખ પટેલના હાથમાં

Next

જુના માર્કેટ યાર્ડમાં શાકભાજીના ધંધાર્થી પર બે ભાઈઓનો હિચકારો હુમલો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
UPના ઉન્નાવમાં ચાલુ ક્રિકેટ મેચ દરમિયાન મધમાખીનો હુમલો: અમ્પાયરને 10 મિનિટમાં 50થી વધુ ડંખ મારતા થયું મોત, 20 ખેલાડી ઘાયલ
4 કલાક પહેલા
બ્રિટનમાં કિંગ ચાર્લ્સના ભાઈ પ્રિન્સ એન્ડ્ર્યુની ધરપકડ: પદનો દુરુપયોગ કર્યાનો આરોપ,એપસ્ટિન ફાઇલ્સના કારનામા નડી ગયા
4 કલાક પહેલા
AI ઇમ્પેક્ટ સમિટ: મુકેશ અંબાણી 10 લાખ કરોડનું તો ગૂગલના CEO સુંદર પિચાઈ પણ રૂપિયા 1.25 લાખ કરોડનું કરશે રોકાણ
4 કલાક પહેલા
સુપ્રીમ કોર્ટ તરફથી ‘ઘૂસખોર પંડિત’ને મોટી રાહત: તમામ કેસ બંધ, નામ બદલવાની શરતે ફિલ્મને મળી મંજૂરી
5 કલાક પહેલા
Categories

નેશનલ

2911 Posts

Related Posts

ગમે ત્યારે ડિમોલિશન: રાજકોટના જંગલેશ્વરના દબાણકારોને હવે ફાઇનલ નોટિસ અપાશે: લોકો વેરાબિલ, લાઇટ બિલ સિવાયના પુરાવાઓ ન આપી શક્યા
ગુજરાત
1 મહિના પહેલા
મતદારયાદીમાં નામ ઉમેરવા ઉત્સાહ, એક જ દિવસમાં 4045 અરજી
રાજકોટ
1 વર્ષ પહેલા
શું તમે બોલિવૂડ સુપરસ્ટાર્સની ડેબ્યૂ ફી વિશે જાણો છો ?? કરોડો કમાતા હીરોનો પહેલો પગાર જાણીને ચોંકી જશો !!
Entertainment
1 વર્ષ પહેલા
રાજકોટમાં TRP અગ્નિકાંડ પછી પણ ન સુધર્યા! 1430 ગેરકાયદે મિલકત તોડી પાડવામાં વામણા
ગુજરાત
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર