Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રોશની પર્વમાં અંધકાર ન થાય માટે વિજતંત્રના 250 કર્મચારીઓ સ્ટેન્ડ ટુ

Sun, October 27 2024


પેટા… 29 ઓક્ટોબર થી 4 નવેમ્બર સુધી પીજીવીસીએલની રાઉન્ડ ધ કલોક કામગીરી: વીજલાઈન, પોલ,ટ્રાન્સફોર્મરની આજુબાજુ ફટાકડા ન ફોડવા માટે શહેરવાસીઓને અપીલ

રોશનીના પર્વમાં ક્યાંય અંધકાર ન સર્જાય તે માટે રાજકોટ પીજીવીસીએલની ટીમ રાઉન્ડ ધી ક્લોક કામગીરી કરશે. પીજીવીસીએલએ  દિવાળીને અનુલક્ષીને એક્શન પ્લાન ઘડી કાર્યો છે જેમાં એક અઠવાડિયા સુધી 60 એન્જિનિયર અને 200 લાઈન ફરજ પર તૈનાત રહેશે.

પીજીવીસીએલના સીટી અધિક્ષક જે.બી. ઉપાધ્યાયએ એક્શન પ્લાન વિશે જણાવ્યું હતું કે તારીખ 29 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી 250 થી વધુ કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે. તમામ 21 સબ ડિવિઝન કચેરીઓમાં આ કર્મચારીઓ સ્ટેન્ડ ટુ રહેશે.
રાજકોટમાં પાંચ લાખ ૨૦ ગ્રાહકો છે. દિવાળી ના પર્વમાં ક્યાંય અંધકાર ન થાય અને કોઈ વીજવિક્ષેપ ઊભો ન થાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વીજ સંબંધિત કોઈ ફરિયાદ સર્જાય તો તાત્કાલિક તેના નિરાકરણ માટે તેમજ જરૂરી માલ સામાન સબ ડિવિઝન કચેરીમાં રાખવામાં આવ્યો છે.
વીજ લાઈન, ટ્રાન્સફોર્મર,વીજ પોલ ની આસપાસ ક્યાંય ફટાકડા ન ફોડવા માટે અપીલ કરવામાં આવી છે શોર્ટ સર્કિટ નો ક્યાંય બનાવ બને તો તાત્કાલિક પીજીવીસીએલને જાણ કરવા યાદીમાં જણાવ્યું છે. 

Share Article

Other Articles

Previous

એન્જોય દિવાળી વેકેશન: 18 નવેમ્બરથી શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે

Next

રાજકોટ : આજીડેમ વિસ્તારમાં આવેલા સહજાનંદ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં દિવાલ ધરાશાઈ થતા માતા-પુત્રનું મોત, પોલીસ દોડી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
આજથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં SIR લાગુ : મતદાર યાદી ફ્રિઝ, અનઉપસ્થિત વોટરના ઘરે BLO ત્રણ વખત જશે
9 મિનિટutes પહેલા
પેસેન્જર્સની સુવિધા વધશે! રાજકોટ એરપોર્ટ પરથી દિલ્હીની નાઈટ ફલાઇટ ઉડાન ભરશે
37 મિનિટutes પહેલા
ઓસ્ટ્રેલિયા જઇ રહેલા 4 ગુજરાતીઓનું ઇરાનમાં અપહરણ : નગ્ન કરી માર મારી ખંડણી માંગી, સરકારની મદદથી પહોંચ્યા ભારત
51 મિનિટutes પહેલા
મોથા ચક્રવાતની ગતિ વધી રહી છે, યુપી બિહાર સહિતના રાજ્યોમાં ભારે વરસાદ શરૂ, ઓડિશા અને છત્તીસગઢમાં પણ હાઈ એલર્ટ
1 કલાક પહેલા
Categories

નેશનલ

2598 Posts

Related Posts

આજે સંસદમાં રજૂ થશે જનવિશ્વાસ સુધારા ખરડો, વેપારીઓ માટે નાના ગુનાની સજા સમાપ્ત થવાની શક્યતા, વ્યાપાર સરળ બનાવવા 350થી વધુ સુધારા
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
ચોથા રાઉન્ડના અંતે નવી દિલ્હીની બેઠક પર અરવિંદ કેજરીવાલ ફકત 423 મતથી આગળ.કુલ 13 રાઉન્ડની ગણતરી થશે
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
અયોધ્યાના રામ મંદિર ટ્રસ્ટને ઈ-મેલ પર બોમ્બથી ઉડાવવાની મળી ધમકી, મંદિરની સુરક્ષા વધારી લેવાનો ઉલ્લેખ
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનું એલાન : ટ્રમ્પની દરમિયાનગીરી બાદ બંને દેશોના DGMOએ લીધો નિર્ણય
ઇન્ટરનેશનલ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર