Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

ઇરાન પર ઇઝરાયેલનો હુમલો

Sat, October 26 2024

૨૬ દિવસે બદલો લીધો: ૧૦૦ લડાકુ વિમાન ત્રાટક્યા

પાટનગર તહેરાન નજીક ૨૦ લશ્કરી થાણા પર વહેલી સવારે એર સ્ટ્રાઇક

પોતાના તરફથી કાર્યવાહી પૂરી થઇ હોવાની ઇઝરાયેલની ઘોષણા: બદલો લેવાનો ધૂંધવાયેલા ઇરાનનો હૂંકાર

તા.૧ ઓક્ટોબરના રોજ ઇરાને ઇઝરાયેલ પર કરેલા મિસાઈલ એટેકના ૨૬ દિવસ બાદ ઇઝરાયેલે ઈરાનની ખો બોલાવી દે તેવો બદલો લીધો હતો. ૨૦૦૦ કિલોમીટરની ઉડાન ભરી ૧૦૦ ફાઈટર જેટ દ્વારા ઈરાનના ૨૦ કરતાં વધુ લશ્કરી થાણાઓ પર ઇઝરાયેલે બોમ્બમારો કરી ઈરાનને ધણધણાવી નાખ્યું હતું. ઇરાને જો કે આ હવાઈ હુમલાઓને નાકામ બનાવ્યો હોવાનો દાવો કરવાની સાથે જ થોડું નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું.ઇઝરાયેલે પોતાનો હેતુ પાર પડ્યા હોવાનું અને પોતાના તરફથી કાર્યવાહી પૂરી થઈ હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ ધૂંધવાયેલા ઇરાને જડબાતોડ જવાબ દેવાનો હુંકાર કર્યો હતો. સામા પક્ષે ઇઝરાયેલે ઈરાન જો સંઘર્ષ વધારવાનું દુ:સાહસ કરશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવાની ચેતવણી આપી હતી. ઉલ્લેખનીય છે કે હમાસ સાથે સંઘર્ષ શરૂ થયા બાદ ઇઝરાયેલે ઇરાન ઉપર સીધો હુમલો કર્યો હોય તેવી આ પ્રથમ ઘટના હતી. ઇઝરાયેલી સેનાએ ઈરાન અને તેના મળતીયાઓ દ્વારા ઈઝરાયેલ ઉપર થઈ રહેલા સતત હુમલાઓનો બદલો લેવા માટે આ હવાઈ હુમલા કરવામાં આવ્યા હોવાની જાહેરાત કરી હતી. શનિવારે વહેલી સવારે બે વાગ્યે ઇઝરાયેલે ઈરાનના પાટનગર તહેરાનઅને કરાજ નજીકના લશ્કરી થાણાઓ ઉપર ત્રણ વખત એર સ્ટ્રાઈક કરી હતી. હુમલાના પ્રથમ રાઉન્ડમાં જ તહેરાન નજીક વિસ્ફોટના ઓછામાં ઓછા સાત પ્રચંડ અવાજ સંભળાયા હતા. જો કે ઇઝરાયેલે ઈરાનના ઉર્જા અને પરમાણુ મથકોને નિશાન બનાવવાનું ટાળ્યું હતું. ઇઝરાયલના લડાકુ વિમાનોએ ઈરાનની મિસાઈલ મેન્યુફેક્ચરિગ ફેસીલીટીઝને નિશાન બનાવી હતી. ઓપરેશન પૂર્ણ કર્યા બાદ તમામ લડાકુ વિમાનો સલામત રીતે ઇઝરાયેલ પરત ફર્યા હતા.હુમલો થયો ત્યારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને રક્ષા મંત્રી યોઆવ ગેલેન્ટ તેલ અવિવ ખાતેના મિલિટરી હેડક્વાર્ટર માં ઉપસ્થિત રહ્યા હતા.

ઇઝરાયેલના હુમલાની અમેરિકાને જાણકારી આપવામાં આવી હતી
ઇરાન પર ત્રાટકતાં પહેલા ઇઝરાયેલે એ કાર્યવાહી અંગે અમેરિકાને જાણ કરી હતી. અમેરિકાએ ઇઝરાયેલ ના આ પગલાં ને સ્વરક્ષણ માટે કરવામાં આવેલી કાર્યવાહી ગણાવી હતી.જો કે આ હુમલામાં અમેરિકા સહભાગી ન હોવાનું વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ જણાવ્યું હતું. ઇરાને કરેલા હુમલા અંગે પ્રમુખ જો બાઇડેનને પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.

Share Article

Other Articles

Previous

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને નજીકની મુસાફરીનો યોગ, કાર્યને પૂરું કરવામાં અડચણો આવશે

Next

પ્રીમિયમ રાહત ! રૂડામાં કપાતમાં જતી જમીનનું પ્રીમિયમ નહીં ભરવું પડે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
17 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
17 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
17 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
18 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

કોલકાતામાં ફૂટબોલ સુપર સ્ટાર મેસ્સીના કાર્યક્રમમાં ભારે અંધાધૂંધી, અરાજકતા
ઇન્ટરનેશનલ
3 મહિના પહેલા
ચીન ઉપર 125 ટકા નહીં 145 ટકા ટેરિફ : વ્હાઇટ હાઉસની સ્પષ્ટતા બાદ ચીન-યુએસ વચ્ચે ટેરિફ વોર વધુ તીવ્ર બન્યું
ઇન્ટરનેશનલ
11 મહિના પહેલા
વકફ સંપત્તિઓના રજીસ્ટ્રેશનની સમય સીમા વધશે ? સોમવારે સુપ્રીમ કોર્ટ કરશે મહત્વની સુનાવણી
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
મોહન માઝી ઓડિશાના નવા મુખ્યમંત્રી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર