Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

પૂનામાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ દમદાર: પંત જ કરશે વિકેટકિપિંગ

Wed, October 23 2024

બેંગ્લુરુ ટેસ્ટમાં કારમા પરાજય બાદ આજથી ટીમ ઈન્ડિયા પૂનામાં ન્યુઝીલેન્ડ સામે બીજી ટેસ્ટ મેચ રમવા ઉતરશે. પૂનામાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ એકદમ દમદાર હોય તેને યથાવત રાખવાના ઈરાદા સાથે ખેલાડીઓ મેદાને ઉતરશે. દરમિયાન ગૌતમ ગંભીરે પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું કે શુભમન ગીલ પ્લેઈંગ ઈલેવનનો હિસ્સો હશે પરંતુ મેચ પહેલાં તેના ઉપર નિર્ણય લેવાશે. ગંભીરે કે.એલ.રાહુલની ટીકા અંગે કહ્યું કે ટીમ મેનેજમેન્ટ ખેલાડીની રમતના આધારે પસંદગી કરે છે નહીં કે સોશ્યલ મીડિયા પર થઈ રહેલી ટીકાને ધ્યાનમાં રાખીને ! અમે અત્યારે ઑસ્ટે્રલિયા શ્રેણી નહીં બલ્કે ન્યુઝીલેન્ડ સામેની બાકી રહેલી બે મેચ અંગે જ વિચારી રહ્યા છીએ. ગંભીરે એમ પણ કહ્યું કે પંત આ ટેસ્ટ મેચમાં ભારત વતી વિકેટકિપિંગ કરશે.
ઉલ્લેખનીય છે કે બેંગ્લુરુ ટેસ્ટની પહેલી ઈનિંગમાં રાહુલ ૦ રને આઉટ થયો હતો જ્યારે બીજી ઈનિંગમાં ૧૨ જ રન બનાવી શક્યો હતો. આ મેચમાં ભારતીય ટીમનો આઠ વિકેટે પરાજય થયો હતો. જો કે ગંભીરના નિવેદન બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે રાહુલ ટીમ ઈન્ડિયામાં જળવાઈ રહેશે.

Share Article

Other Articles

Previous

રાજકોટના અમરગઢ, મોટામવા અને પરા પીપળીયાની જમીન મામલે તપાસ

Next

રાજેશ્રી સીનેમા પાસે પૈસાની ઉઘરાણી પ્રશ્ને ધિંગાણું ખેલાયું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે રાહુલ ગાંધીએ અગાઉથી આપ્યા હતા સંકેત
24 કલાક પહેલા
વિદ્યાર્થી આંદોલનને વિદેશી ભંડોળ મળતું હોવાની કોઈ માહિતી નથી: વિદેશ મંત્રાલયનો સત્તાવાર ખુલાસો
1 દિવસ પહેલા
યુકેમાં ભારતીય મૂળના ત્રણ સાંસદોને મહત્વની જવાબદારી
1 દિવસ પહેલા
આજનો યુવા સવાલો કરશે જ, એમને આદેશ ન આપો, ચર્ચા કરો: ડો. મોહન ભાગવતની સલાહ
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3324 Posts

Related Posts

જંગલેશ્વર -દેવપરા અને મવડીમાં ઈવીએમ ખોટકાતા મતદાન ઠપ્પ
રાજકોટ
2 વર્ષ પહેલા
પડતર પ્રશ્નોને લઈ રાજકોટમાં આરોગ્ય કર્મચારીઓની વિશાળ રેલી
રાજકોટ
1 વર્ષ પહેલા
28 વર્ષ લડ્યા બાદ રાજકોટની નિર્મલા સ્કૂલને મળ્યું પ્લેગ્રાઉન્ડ! હાઈકોર્ટે લાલ આંખ કરતાં જ કમિશનરે તાત્કાલિક દરખાસ્ત રવાના કરી
ગુજરાત
5 મહિના પહેલા
મોરબીના આમરણ નજીક ખાનગી બસ પલ્ટી મારી જતા 16 લોકોને ઇજા : દ્વારકા પૂનમ દર્શન માટે યાત્રિકો જતા હતા, બસ ચાલક ફરાર
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર