Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ઘરફોડી-ચોરી-અકસ્માતનું હબ’ એટલે ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તાર !

Wed, October 23 2024

જેના નામમાં ગાંધી' આવે છે તે પોલીસ મથકમાં મારામારી-દારૂના કેસનોઢગલો’
૯૨ દિવસમાં પાંચ મકાનના તાળા તૂટ્યા જેમાંથી ત્રણનો ભેદ ઉકેલાયો, બે હજુ બાકી: વાહન-મોબાઈલ, નાની-મોટી રોકડ ચોરીના ૨૨ ગુન્હા

હાઈ-વેની હદ હોવાને કારણે ગંભીર અકસ્માતોનું પ્રમાણ પણ વધુ: એઈમ્સ પણ આ પોલીસ મથકની હદમાં આવી જતાં કામગીરીનુંભારણ’ વધ્યું
બબ્બે વખત હત્યાના પ્રયાસ તો પાંચ વખત મારામારીના ગુન્હા: જુગાર સહિતના કેસ પણ નોંધપાત્ર


જેના નામમાં જ ગાંધી' આવે છે તે ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારમાં હિંસક ગુન્હાઓનું પ્રમાણ અન્ય પોલીસ મથકની તુલનાએ ત્રણ મહિનામાં વધુ રહ્યું હોવાનું પ્રાપ્ત થયેલા આંકડા પરથી પૂરવાર થઈ રહ્યું છે. આ ઉપરાંત ઘરફોડ ચોરી મતલબ કે ઘરમાં ઘૂસીને ચોરીને અંજામ આપવો, મોબાઈલ, વાહન, રોકડ સહિતની ચોરી તેમજ અકસ્માતનું હબ પણ આ પોલીસ મથક વિસ્તાર બની જવા પામ્યું છે. નાની-નાની વાતમાં છરીઓથી હુમલા, મકાનને ટાર્ગેટ કરીને હજારોથી લઈ લાખોની ચોરી તેમજ દારૂના કેસનો ઢગલો જોવા મળી રહ્યો છે. સારી વાત એ છે કે અહીંના સ્ટાફ દ્વારા ગુન્હાનો ભેદ પણ ઝડપથી ઉકેલી નાખવામાં આવ્યો છે. રાહતની વાત એ છે કે ત્રણ મહિનાના ૯૨ દિવસની અંદર અહીં ખૂનનો એક પણ બનાવ બનવા પામ્યો નથી. આ પોલીસ મથકનો વિસ્તાર ૨૮ ચોરસ કિલોમીટરનો છે જેની રક્ષા એક પીઆઈ, ચાર પીએસઆઈ સહિત ૮૦ લોકોનો સ્ટાફ કરી રહ્યો છે. વળી, એઈમ્સ હોસ્પિટલ પણ આ પોલીસ મથક વિસ્તારમાં સામેલ થઈ ગઈ હોવાને કારણે કામગીરીનુંભારણ’ વધી ગયાનું પણ નોંધપાત્ર છે.

પાછલા ૯૨ દિવસ દરમિયાન આ પોલીસ મથક વિસ્તારમાં બનેલા ગંભીર ગુન્હાની વાત કરવામાં આવે તો અહીં હત્યાના પ્રયાસના બે ગુન્હા નોંધાયા છે. આ ઉપરાંત પાંચ મકાનના તાળાં તૂટ્યા છે જેમાંથી ત્રણના જ ભેદ ઉકેલી શકાયા છે, બાકીના બે હજુ પણ વણઉકેલ જ છે. આ જ રીતે નાની-મોટી ૨૨ ચોરી થઈ છે જેમાંથી ૧૧ ઉકેલાઈ છે. મારામારીની વાત કરવામાં આવે તો પાંચ વખત લોહિયાણ ધીંગાણા ખેલાયા છે જેમાં સામેલ તમામ આરોપીઓને પકડીને કાયદાનું ભાન કરાવાયું છે. દુષ્કર્મનો એક ગુન્હો પણ ૯૨ દિવસમાં પોલીસ મથકના ચોપડે નોંધાયો છે.


આ પોલીસ મથક વિસ્તારની હદમાં માધાપર ચોકડી સહિતના હાઈ-વે સાથે જોડાયેલા વિસ્તાર સમાવિષ્ટ હોવાને કારણે અહીં ૯૨ દિવસમી અંદર પાંચ ગંભીર અકસ્માત સહિત અકસ્માતના આઠ ગુન્હા નોંધાયા છે જેમાંથી સાતનો ઉકેલ આવી ગયો હોવાનું મળેલા આંકડા પરથી ફલિત થઈ રહ્યું છે. ખાસ કરીને અહીં દારૂ તેમજ જુગારના કેસ પણ નોંધપાત્ર છે. ૯૨ દિવસમાં દારૂની હેરાફેરીના ૧૦૧ અને જુગારના ૧૮ કેસ ગાંધીગ્રામ પોલીસ મથકે કર્યા છે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં સર્કલ નાના કર્યા બાદ હવે કાલાવડ રોડ પર BAPS મંદિર પાસેનું ડિવાઈડર ખોલવા મનપાનો નિર્ણય

Next

આવતીકાલે પુષ્યનક્ષત્ર:દીપોત્સવી પર્વનો પ્રારંભ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા સંભાળશે રામ મંદિર ટ્રસ્ટનો વહીવટ
9 કલાક પહેલા
કેતકી વ્યાસની મુશ્કેલીઓ વધી: અપ્રમાણસર મિલકત કેસમાં ACB કોર્ટે ફગાવી જામીન અરજી
10 કલાક પહેલા
રેલવેની ભેટ: જન્માષ્ટમી દરમિયાન ગાંધીનગરથી દ્વારકા વચ્ચે દોડશે ખાસ ટ્રેન
10 કલાક પહેલા
ટ્રમ્પ સરકારનો પ્રસ્તાવ: અમેરિકામાં બાળકના પાસપોર્ટ માટે માતા-પિતાએ આપવો પડશે નાગરિકતાનો પુરાવો
10 કલાક પહેલા
Categories

નેશનલ

3568 Posts

Related Posts

હરણી હોનારતના આરોપીઓ માટે વડોદરાના કોઈ વકીલ કેસ નહી લડેઃ બાર એસો.
Breaking
3 વર્ષ પહેલા
પ્લેન ક્રેશમાં અજીત પવારના મૃત્યુ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે ઘેરા દુઃખની લાગણી વ્યક્ત કરી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસ સાથે ફોન પર વાત કરી
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
શિક્ષણમાં ડિજિટલ ક્રાંતિ : A.Iની મદદથી રાજકોટમાં ડ્રોપઆઉટની સંભાવના ધરાવતા 3206 બાળકોની કરાઈ ઓળખ
ગુજરાત
1 વર્ષ પહેલા
રાજકોટ -જેતપુર નેશનલ હાઇવે પર હવે ખાડા નહીં પડે ! કલેકટર ઓમપ્રકાશનું મહત્વપૂર્ણ નિવેદન
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર