Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

રાજસ્થાનમાં ક્યાં કેવો થયો અકસ્માત ? કેટલાના મોત થયા ? જુઓ

Sun, October 20 2024

રાજસ્થાનના ધોલપૂર જિલ્લામાં રવિવારે સવારે ગમખ્વાર અકસ્માત થયો હતો. હાઇ વે પર સ્લીપર બસે ટેમ્પોને જોરદાર ટક્કર મારતા 8 બાળકો સહિત 12 લોકોના મોત થઈ ગયા હતા અને હાઇ વે લોહીલુહાણ થઈ ગયું હતું.

અકસ્માતનો ભોગ બનેલા લોકો એક ખાનગી કાર્યક્રમમાં ભાગ લઈને ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં કાળનો ભેટો થઈ ગયો હતો. બનાવ સ્થળે ભારે ચીસાચીસનો માહોલ થઈ ગયો હતો અને આસપાસના ગામ લોકો એકત્ર થઈ ગયા હતા.

અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે એવી માહિતી આપી હતી કે આ અકસ્માતમાં 8 માસૂમ બાળકો, 3 મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. કમનસીબ યાત્રિકો એક જ પરિવારના હતા.

ટેમ્પો ચાલક ભયંકર અકસ્માત કરીને નાસી ગયો હતો અને પોલીસે તેની તપાસ શરૂ કરી હતી. હોસ્પિટલમાં અનેક ગામ લોકો મદદ માટે હાજર થઈ ગયા હતા. નાના એવા ગામમાં ભારે માતમ છવાઈ ગયો છે. કમનસીબ લોકો બાંદી ગામના રહેવાસી છે.

Share Article

Other Articles

Previous

મહારાષ્ટ્રમાં ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદીમાં કેટલા નામ જાહેર કર્યા ?

Next

વારાણસીમાં વડાપ્રધાને શું કહ્યું ? કેટલા કરોડની યોજનાઓની ભેટ આપી ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ: કાનાલુસ -જામનગર વચ્ચે ડબલ ટ્રેક પ્રોજેકટનું લોકાર્પણ કરશે, 257 કરોડના ખર્ચે પ્રોજેક્ટ સંપન્ન
4 મિનિટutes પહેલા
દીકરીને પરેશાન કરતાં સાસરા-સાળાએ જ જમાઈને પતાવી દીધો: ઢીમ ઢાળી લાશને 1.50 કિમી દૂર ફેંકી,જાણો શું છે સમગ્ર મામલો
41 મિનિટutes પહેલા
રાજકોટમાં વધુ એક છેતરપિંડી: મિત્રએ પોતાની દુબઇ સ્થિત ટ્રેડિંગ કંપનીમાં રોકાણ કરવાનું કહીને 1.48 કરોડ ખંખેરી લીધા
55 મિનિટutes પહેલા
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુનાં હસ્તે રાજકોટથી દેશનાં 57 એરપોર્ટ પર સુવિધાની શરૂઆત, મુસાફરોને રૂ.10માં ચા, 20માં સમોસા મળશે
1 કલાક પહેલા
Categories

નેશનલ

3032 Posts

Related Posts

PM મોદી શા માટે નથી કરતા પ્રેસ કોન્ફરન્સ ?? વડાપ્રધાને મીડિયાને ટાંકીને જણાવ્યું કારણ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
શહેરોમાં રોજેરોજ પાણીના નમૂનાની ચકાસણી પછી જ પાણી વિતરણ કરો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદેશ
ગુજરાત
3 મહિના પહેલા
અધિકારી ઓફિસમાં ન દેખાવા જોઈએ, ફિલ્ડમાં રહી રાજકોટની ‘દશા’ સુધારો ! 15 દિવસમાં બધું જ ઠીક કરવા સ્ટેન્ડિંગ ચેરમેને આપ્યું અલ્ટીમેટમ
ગુજરાત
9 મહિના પહેલા
જમ્મુ-કાશ્મીરમાં કુદરતનો કહેર : રિયાસીમાં ભૂસ્ખલનમાં 7 લોકોના મોત, રામબનમાં વાદળ ફાટવાથી 4 લોકોના મોત
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર