Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

FBI જેને શોધે છે એ વિકાસ યાદવની દિલ્હી પોલીસે ડિસેમ્બરમાં ધરપકડ કરી હતી

Sat, October 19 2024

  • અપરણ અને ખંડણીના કેસમાં ઝડપાયો હતો: હાલ જામીનમુક્ત છે:લોરેન બિશ્નોઇએ સોપારી આપી હોવાનું જણાવ્યું હતું.

અમેરિકા સ્થિત શીખ આતંકવાદી ગુરુપત્વાન સિંઘ પન્નુમની હત્યા કરવાનું ષડયંત્ર રચવાના આરોપસર અમેરિકાની એફબીઆઈએ જેને વોન્ટેડ જાહેર કર્યો છે તે કથિત રીતે રો ના ભૂતપૂર્વ અધિકારી વિકાસ યાદવની દિલ્હી પોલીસે ડિસેમ્બર મહિનામાં અપહરણ અને ખંડણીના આરોપસર ધરપકડ કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આશિષ યાદવ હાલ જામીન મુક્ત છે. એફબીઆઈએ હવે જ્યારે તેને વોન્ટેડ જાહેર કર્યો છે ત્યારે એ શખ્સ એક સમયે પોલીસ કસ્ટડીમાં હોવાનું ખુલ્યા બાદ અમેરિકી સરકાર તેના પ્રત્યાર્પણ માટે ભારત સરકાર પાસે માગણી કરી શકે છે તેવું માનવામાં આવે છે.

પ્રાપ્ત વિગતો મુજબ દિલ્હીના રોહિણી વિસ્તારમાં રહેતા એક શખ્સે યાદવ અને તેના સાથે સામે અપહરણ અને ખંડણીની ફરિયાદ નોંધાવી હતી. તેમાં જણાવ્યા અનુસાર યાદવે પોતાની ઓળખ સિનિયર સરકારી અધિકારી અને અંડરકવર એજન્ટ તરીકે આપી હતી. યાદવે ફરિયાદીના વિદેશના સંપર્કો અને નાણાકીય વ્યવહારોમાં રસ દાખવ્યો હતો.

11 ડિસેમ્બરના રોજ યાદવે એક મહત્વની મીટીંગ હોવાનું જણાવી ફરિયાદીને લોધી રોડ ઉપર બોલાવ્યો હતો અને ત્યાંથી તે અને તેનો એક સાથી ફરિયાદીનું અપહરણ કરી ડિફેન્સ કોલોની પાસેના એક ફ્લેટમાં લઈ ગયા હતા.તેની હત્યા કરવાનો દુબઈની કોઈ વ્યક્તિ વતી લોરેન બિશ્નોઇએ આદેશ કર્યો હોવાનું યાદવે જણાવ્યું હતું અને માર મારી સોનાનો ચેન અને વીંટી લૂંટી લીધા હતા. બાદમાં ફરીયાદીને તેના કાફે ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી પણ પૈસાની લૂંટ ચલાવી હતી.

આ અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ દિલ્હી પોલીસે બીજા જ દિવસે યાદવ અને તેના સાથીને ઝડપી લીધા હતા. 23 મી ડિસેમ્બરે તેને તિહાર જેલમાં લઈ જવાયો હતો. બાદમાં 22મી માર્ચે પુત્રીની માંદગી સબબ તેણે કરેલી વચગાળાના જામીનની અરજી દિલ્હીની સેશન્સ કોર્ટે માન્ય રાખી હતી. 22મી એપ્રિલે તેને કાયમી જામીન મળી ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે એફબીઆઈએ તેની ઓળખ સીસી 1 તરીકે જાહેર કરી તેના થોડા દિવસ બાદ જ આ ઘટના બની હતી. દરમિયાન અમેરિકાએ કરેલા આક્ષેપો ની તપાસ માટે ભારત સરકારે નિમેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ અમેરિકાની મુલાકાત લીધી અને તપાસની પ્રગતિ અને પુરાવાઓ સુપ્રત કર્યા બાદ પ્રથમ વખત એફબીઆઇ એ તેનું નામ જાહેર કર્યું હતું.

Share Article

Other Articles

Previous

જૂનાગઢના કેશોદ અને માળીયા હાટીનામાં બે કલાકમાં પોણા બે ઈંચ વરસાદ

Next

બિહારમાં પૂરપાટ ઝડપે આવતી કારે કાવડયાત્રીઓને હડફેટે લીધા : 5ના મોત, 10થી વધુ ઘાયલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
બેંગલુરુમા બે સંતાનની માતા સાથે અફેર બાદ બ્રેકઅપ થતા હોટલમાં છરીના 17 ઘા મારી યુવકે પરીણીતાને રહેસી નાખી
18 મિનિટutes પહેલા
ઓડિશામાં દુષ્કર્મનો શિકાર બનેલી 10 મહિલાઓએ ભેગી થઈને 60 વર્ષના આરોપીને જીવતો સળગાવી નાખ્યો
20 મિનિટutes પહેલા
દેશને ટૂંક સમયમાં જ મળશે નવી સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, ₹30 હજાર કરોડનો સોદો
25 મિનિટutes પહેલા
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
16 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

GSTમાં સામાન્ય લોકોને રાહત આપવાની તૈયારી : સસ્તા ભાવે મળશે આ વસ્તુઓ, 12 ટકાનો સ્લેબ થઈ શકે છે રદ
ટૉપ ન્યૂઝ
4 દિવસ પહેલા
કેટલા ખર્ચે બન્યું છે આરએસએસનું નવું વડુમથક ? ક્યાં છે ? વાંચો
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
હવામાન વિભાગે ઉત્તર કેરળ, વાયનાડ, કન્નુર, કોઝિકોડ સહિત 5 જિલ્લાઓમાં રેડ એલર્ટ કર્યું જાહેર
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
કાળઝાળ ગરમી વચ્ચે ઉત્તર પ્રદેશમાં વરસાદ સાથે વીજળી પડતા 6 ના મોત અને બિહારમાં વીજળી પડતા 28ના મૃત્યુ
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર