Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝનેશનલ

બાલાજીના દર્શન માટે નીકળેલા પરિવારને નડ્યો અકસ્માત : દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વે પર કાર પલટી જતાં 3ના મોત

Sat, October 12 2024


રાજસ્થાનના અલવરમાં દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર રસ્તા વચ્ચે ખાડો હોવાના લીધે કાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતનો ભોગ બનેલો પરિવાર હરિયાણાથી બાલાજીના દર્શ કરવા જઇ રહ્યો હતો. આ મૃતકોમાં પિતા, પુત્ર અને પુત્રીનો સમાવેશ થાય છે.

અલવરમાં શુક્રવારે મોડી રાત્રે દિલ્હી-મુંબઇ એક્સપ્રેક્સ વે રોડ પર ખાડો હોવાથી ક્રેટા કાર પલટી જતા એક વ્યક્તિ અને તેના પુત્ર-પુત્રીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ સાથે જ બે લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. મૃતક અને ઇજાગ્રસ્તો એક જ પરિવારના સભ્યો છે, જે હરિયાણાના નારનૌલથી બાલાજી દર્શન માટે નીકળ્યા હતા. આ અકસ્માત રાત્રે અલવર જિલ્લાના પિનાન નજીક ભડોલી પાસે સર્જાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત ટાળે કારમાં છ લોકો સવાર હતા. તેમાં 8 વર્ષનો એક બાળક પણ હતો, જેને અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચી છે.

આ અકસ્માતમાં હરિયાણાના નારનૌલના રહેવાસી વિદ્યાનંદ (60) અને તેમના પુત્ર શુભમ યાદવ (28)નું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે શુભમના બહેન સોનિકા યાદવ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બાદમાં તેને નજીકના સારવાર કેન્દ્રમાં લઈ જવાઈ હતી અને ત્યાંથી અલવર જિલ્લા હોસ્પિટલમાં રિફર કરાઈ હતી. ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું.

Share Article

Other Articles

Previous

ઓટીટી પર ધમાલ મચાવશે Deadpool & Wolverine !! જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર થશે રીલીઝ

Next

રાજનાથ સિંઘે શસ્ત્ર પૂજા સમયે શું કહ્યું ? કોને ચેતવણી આપી ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
23 કલાક પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકીઓ સામેની મુઠભેડમાં ચાર જવાનો શહીદ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન સહિત દેશના 16 રાજ્યોમાં વરસાદનું યલો એલર્ટ
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
ભાજપે અમારા 16 ઉમેદવારોને 15 કરોડ અને મંત્રી પદની ઓફર કરી છે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
2 ઓક્ટોબરે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ : આકાશમાં જોવા મળશે ‘રિંગ ઓફ ફાયર’, નોંધી લો સૂર્યગ્રહણનો સમય  
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર