Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

કાશ્મીરના અનંતનાગમાં શું થયું ? જવાનો સાથે કેવી ઘટના બની ? જુઓ

Wed, October 9 2024

કાશ્મીરમાં શાંતિથી ચુંટણી થઈ છે માટે પાકિસ્તાનને પેટમાં ઝાળ લાગી છે અને જવાનો પર હુમલાના કાવતરા થઈ રહ્યા છે. અનંતનાગમાંથી આતંકીઓએ બુધવારે 2 જવાનોના અપહરણ કર્યા બાદ એક જવાનનો મૃતદેહ મળ્યો હતો અને તેના શરીર પર ગોળી અને ચાકુના નિશાન હતા.

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના શાંગસ અને કોકરનાગમાં આતંકીઓએ કથિતરૂપે જંગલમાં પેટ્રોલિંગ કરતાં ટેરેટોરિયલ આર્મીના બે જવાનોનું અપહરણ કરી લીધું હતું. જો કે એક જવાન કોઈ રીતે આતંકીઓની ચુંગાલથી મુક્ત થવામાં સફળ રહ્યો હતો પરંતુ બીજા જવાનનો ગોળીઓથી વીંધી નાખેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી.

આ ઘટના બાદ જવાનોએ સમગ્ર વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ કર્યું હતું અને છૂપાયેલા આતંકીઓને શોધીને ઠાર કરવા માટે વ્યાપક કવાયત શરૂ કરી હતી. જવાનો મોટી સંખ્યામાં અહીં ગોઠવાઈ ગયા હતા.

Share Article

Other Articles

Previous

રિઝર્વ બેન્કે નાણા નીતિ જાહેર કરતાં કેવી સુવિધાઓ આપી ? જુઓ

Next

હરિયાણા વિધાનસભાના 20 જેટલા ક્ષેત્રોમાં ગરબડ, કોંગ્રેસની ચૂંટણી પંચને ફરિયાદ, ઇવીએમ સીલ કરવા માગણી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
20 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
20 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
21 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
21 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

ન્યૂયોર્કમાં ફરી બે જૂથો વચ્ચે જાહેરમાં સામસામો ગોળીબાર, 1 વ્યક્તિનું મોત અને 5 ઘાયલ
Breaking
2 વર્ષ પહેલા
યાત્રાધામ ડાકોરમાં કારતક સુદ પૂર્ણિમાએ ભક્તોનો ધસારો : મોટી સંખ્યામાં ભક્તોએ મંગળા આરતીના દર્શનનો લાભ લીધો
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મધ્યપ્રદેશના ધાર્મિક નગરોમાં માસ મદિરા પર પ્રતિબંધ લદાશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ટ્રમ્પના ‘ગોલ્ડ કાર્ડ’નું વેચાણ શરૂ હવે 1 મિલિયનમાં નાગરિકત્વનો માર્ગ ખુલ્લો!
ઇન્ટરનેશનલ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર