આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને ધનનો ખર્ચ વધુ થશે, કાર્યસ્થળે જવાબદારી વધશે ; પારિવારિક સમસ્યા દૂર થશે
આજની રાશી : સિંહ
મેષ (અ,લ,ઇ)
પારિવારિક સમસ્યાઓ દૂર થશે. મિત્રો સાથેનાં સંબંધો મજબૂત બનશે. દિવસ શુભ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
કામમાં અડચણો આવી શકે છે. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીથુન (ક,છ,ઘ)
બાળકોને શિક્ષણ સંબંધિત નાની-મોટી સમસ્યાઓ આવી શકે છે. ચિતાઓ તથા તણાવમાં થોડો વધારો થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
કર્ક (ડ,હ)
આજે કામમાં ઉત્સાહ વધું રહેશે. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
સિંહ (મ,ટ)
પરિવારમાં આનંદ તથા શાંતિનું વાતાવરણ રહેશે. શુભ સમાચાર મળી શકે છે. દિવસ આનંદમય રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
આજે કામમાં સતત વ્યસ્ત રહી શકો છો. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
તુલા (ર,ત)
નવી નોકરી(ધંધાની) શરૂઆત કરી શકો છો. ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
કામના સ્થળે જવાબદારીઓ વધી શકે છે. આર્થિક બાબતો હેરાન કરી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
ઘરના વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થઇ શકે છે. બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.
મકર ( ખ,જ)
માનસિક થાક લાગી શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
કામમાં ખુબજ પ્રગતિ કરી શકો છો. નકારાત્મક વિચારો દુર થશે. દિવસ શુભ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
કામના સ્થળે દિવસ તમારો હોઈ લાગશે. સામાજિક કાર્યક્રમોમાં જઈ શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.