Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતરાજકોટ

રાજકોટ રૂરલ LCB ટીમને નડ્યો અકસ્માત : કારને તોતીંગ ટ્રકે  ઠોકરે ચડાવતાં હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડનું ઘટના સ્થળે જ મોત

Thu, September 26 2024


રાજ્યમાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે રાજકોટ રૂરલ LCB ટીમને અંકલેશ્વર નજીક ગોઝારો અકસ્માત નડ્યો હતો જેમાં તપાસ અર્થે જતા 4 જવાનોની કાર ટ્રકમાં ઘૂસી જતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તેમજ ૩ જવાનને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

મળતી વિગતો અનુસાર આ ઘટના અંકલેશ્વરના કોસંબા નજીકની છે જ્યાં રાજકોટ ગ્રામ્ય LCBની ટીમને અકસ્માત નડ્યો હતો. રાજકોટ રૂરલ એલસીબીની ટીમના ચાર જવાનો ખાનગી કાર લઇ તપાસના કામે સુરત ગયા હોઇ ત્‍યાંથી પરત આવી રહ્યા હતાં ત્‍યારે અંકલેશ્વર પાસે તેમની ક્રેટા કારને એક તોતીંગ ટ્રકે  ઠોકરે ચડાવતાં કારનો બુકડો બોલી ગયો હતો અને ગંભીર રીતે ઘવાયેલા હેડ કોન્સ્ટેબલ દિગ્વીજયસિંહ રાઠોડનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતની જાણ થતાં કોસંબા પોલીસ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

ઈજાગ્રસ્ત અન્ય ત્રણ પોલીસ જવાન દિવ્યેશભાઈ, અરવિંદસિંહ અને ઘનશ્યામસિંહને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે રાજકોટ રૂરલ એલસીબી ટીમ અને પોલીસમાં શોકનું મોજુ છવાઈ ગયું છે. રાજકોટથી પણ મદદ માટે પોલીસ અધિકારીઓની ટીમ કોસંબા જવા માટે વહેલી સવારે રવાના થઇ હતી. બ્લેક કલરની ખાનગી કાર અને ટ્રેલર વચ્ચે થયેલા અકસ્માતમાં કારનો આગળનો ભાગ બોનેટ સુધી સાવ બુકડો બોલી ગયો હતો.


Share Article

Other Articles

Previous

શિવસેના ઉદ્ધવ જૂથના નેતા અને સાંસદ સંજય રાઉત જેલમાં જશે : માનહાની કેસમાં દોષિત, 15 દિવસની સજા

Next

ઇઝરાયલ હવાઈ હુમલાઓ બાદ હવે લેબેનોનમાં ભૂમિ યુદ્ધ શરૂ કરવાની તૈયારીમાં : સૈનિકોને તૈયાર રહેવાનો આદેશ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
EPFOઓ દ્વારા દેશના લાખો કર્મચારીઓને અપાઈ મોટી રાહત, PFમાંથી હવે રૂપિયા 5 લાખની રકમ ઉપાડી શકશે
6 કલાક પહેલા
ગુજરાતના દરેક ગામડાને મળશે હાઈ સ્પીડ ઈન્ટરનેટ: રાજ્યમાં એમેન્ડેડ ભારતનેટ પ્રોજેક્ટના ત્રીજા તબક્કાનો થશે શુભારંભ
6 કલાક પહેલા
સુરત સ્માર્ટ સિટી કે લેક સિટી? વેનિસ શહેર જેવા દ્રશ્યો સર્જાયા, ખાડીમાં 3 યુવકો તણાયા, પોલીસ સ્ટેશન બે દિવસથી પાણીમાં
7 કલાક પહેલા
લીડ્સ ટેસ્ટમાં રિષભ પંતે બેક ટુ બેક સદી ફટકારવા છતાં મળી સજા : આ નિયમનું કર્યું ઉલ્લંઘન, જાણો શું છે સમગ્ર મામલો
8 કલાક પહેલા
Categories

નેશનલ

2208 Posts

Related Posts

ગીતાની ધરતી પર ભાજપની સતત ત્રીજીવાર જીત, હરિયાણાની જનતાએ કમાલ કરી અને કમળ કમળ કરી દીધું, વડાપ્રધાન મોદીએ ભાજપના વડા મથકે કાર્યકરોને કર્યું સંબોધન
Breaking
9 મહિના પહેલા
દિલ્હીમાં ભારે વરસાદ : ઠેર ઠેર પાણી ભરાયા
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
ભારતના શહેરો ઉપર ફરી વળવા અધીરો થયેલો અરબી સમુદ્ર…શું કોઈ ખતરો મંડાઇ રહ્યો છે ?? વાંચો વિશેષ અહેવાલ
ગુજરાત
8 મહિના પહેલા
ઉદ્વવ ઠાકરેને કોંગી નેતાએ બચી કુચી શિવસેનાના પ્રમુખ ગણાવ્યા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર