Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટમાં ડેંગ્યું આવતાં સપ્તાહે પૂરી કરશે બેવડી સદી: વધુ ૨૮ કેસ

Mon, September 23 2024

વેસ્ટ ઝોનમાંથી મળી રહેલા સૌથી વધુ દર્દી: ચિકનગુનિયા-ટાઈફોઈડના રોગચાળાની પણ આગેકૂચ
મનપાનું આરોગ્ય તંત્ર કહે છે, દિવાળી સુધીમાં બધું ઠીક' થઈ જશે !

રાજકોટમાં અતિ ભારે વરસાદ બાદ ફાટી નીકળેલા રોગચાળાની રફ્તાર અટકવાનું નામ લઈ રહી નથી. છેલ્લા ત્રણ સપ્તાહથી ડેંગ્યુના ૨૫થી વધુ કેસ મળી રહ્યા હોવાથી આ વર્ષે ડેંગ્યુનો રોગચાળો બેવડી સદી સુધી મતલબ કે ૨૦૦ની નજીક પહોંચી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. મળી રહેલા કેસની ઝડપ જોતાં આવતાં સપ્તાહે ડેંગ્યુના કેસ ૨૦૦ને પાર થઈ જવાની શક્યતા નકારી શકાતી નથી. ખાસ કરીને વેસ્ટ ઝોનમાં આવતાં વિસ્તારોમાં દર્દીઓની સંખ્યા વધુ હોવાનું જાણવા મળી રહ્યું છે. ડેંગ્યુ ઉપરાંત ચિકનગુનિયા-ટાઈફોઈડના કેસ પણ ધીમા પગલે આગેકૂચ કરી રહ્યા હોય તહેવારો ટાંકણે જ રોગચાળાનું બિહામણું ચિત્ર લોકોને ડરાવી રહ્યું છે. બીજી બાજુ મહાપાલિકાનું આરોગ્ય તંત્ર છાતી ઠોકીને કહી રહ્યું છે કે દિવાળી સુધીમાં રોગચાળોકંટ્રોલ’માં આવી જશે !!


મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા તા.૧૬-૯-૨૦૨૪થી તા.૨૨-૯-૨૦૨૪ સુધીના સાત દિવસના જાહેર કરાયેલા રોગચાળાના આંકડા પ્રમાણે ડેંગ્યુના વધુ ૨૮ (વર્ષના ૧૯૦), ચિકનગુનિયાના ૩ (વર્ષના ૨૭), ટાઈફોઈડના ૨ (વર્ષના ૬૭) દર્દી નોંધાયા છે. આ ઉપરાંત શરદી-ઉધરસના ૧૧૩૫ (વર્ષના ૩૬૭૯૬), સામાન્ય તાવના ૬૦૩ (વર્ષના ૧૩૭૬૫) અને ઝાડા-ઊલટીના ૨૧૨ (વર્ષના ૧૦૨૦૫) દર્દી નોંધાયા છે.

Share Article

Other Articles

Previous

શેરબજારમાં એફ.આઈ.આઈનું કમબેક : ધૂમ ખરીદી

Next

છોટુનગરમાં વેપારીના બંધ મકાનમાંથી તસ્કરો 3.75 લાખની મતા ચોરી ગયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
3 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
4 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
4 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
4 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

રાજકોટના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરવાનો મામલો : ટોળકીનો એક શખ્સ પકડાયો,10 હજાર કમિશનથી ભાડે આપ્યુ’તું ખાતું
ક્રાઇમ
3 મહિના પહેલા
રેલવે ટીકીટ રિઝર્વેશનના નિયમોમાં ફેરફાર, હવે 60 દિવસ પહેલા રિઝર્વેશન થશે, 4 મહિનાનો નિયમ રદ : 1 નવેમ્બરથી અમલ
Breaking
1 વર્ષ પહેલા
મુંબઈ : EDએ મોનાર્ક બિલ્ડર ગ્રુપની રૂ.57 કરોડની સંપત્તિ જપ્ત કરી, હાઉસિંગ કૌભાંડ અંગે કાર્યવાહી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Rajpal Yadav Case: રાજપાલ યાદવના સપોર્ટમાં ઉતર્યા આ બોલીવુડ સ્ટાર! સોનું સુદ, ભાઈજાન, અજય દેવગન સહિતના કલાકારોએ કરી મદદ
Entertainment
2 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર