Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝનેશનલ

એરફોર્સની મહિલા ફલાયિંગ ઓફિસર પણ દુષ્કર્મનો શિકાર : વિંગ કમાન્ડર સામે ફરિયાદ,પોલીસે શરૂ કરી તપાસ

Wed, September 11 2024

કોલકત્તાની અરજી કાર હોસ્પિટલમાં મહિલા તબીબ પરના દુષ્કર્મ અને હત્યા બાદ જલત આંદોલન ચાલી રહ્યું છે ત્યારે જ જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ઇન્ડિયન એરફોર્સમાં ફ્લાયિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતી યુવતી પણ વિંગ કમાન્ડર દ્વારા દુષ્કર્મોનો ભોગ બની હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર જાગી છે. ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ અંગે એરફોર્સની ઇન્ટર્નલ કમિટીમાં બે વખત ફરિયાદ કર્યા બાદ પણ ભીનું સંકેલી લેવામાં આવતા અંતે તે પોલીસ ફરિયાદ કરવા માટે મજબૂર બની હતી.

પીડિતાના જણાવ્યા મુજબ 31 ડિસેમ્બર 2023 ની નવા વર્ષની પાર્ટીમાં તેને એક સિનિયર અધિકારી નવા વર્ષની ભેટ આપવાના નામે રૂમમાં લઈ ગયા હતા અને ત્યાં બળપૂર્વક મુખમૈથુન કરાવવાનો પ્રયત્ન કર્યો હતો.મહિલાએ તેને છોડી દેવા કાકલુદી કરી હતી અને અંતે પોતાની તમામ તાકાત વડે સામનો કરી અને ભાગી છુટ્ટી હતી.

બનાવ અંગે ફરિયાદી પીડિતાએ કહ્યું કે એ ઘટના પછી પણ એ ઓફિસર નિયમિત રીતે મારી ઓફિસમાં આવતા રહેતા અને જાણે કે કંઈ બન્યું જ ન હોય તેવું વર્તન કરતા હતા. પીડિતાએ વ્યથા વર્ણવતા કહ્યું કે મારે શું કરવું તેની મને સૂઝ પડતી નહોતી. ફરિયાદ કરવી કે નહીં તે અંગે મૂંઝવણમાં હતી કારણ કે આ અગાઉ પણ આવી કેટલીક ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. એક કુવારી યુવતી આવા ભયંકર કૃત્ય નો ભોગ બની હોય ત્યારે કેવી યાતના અનુભવતી હશે તે હું વર્ણવી શક્તિ નથી.બે વર્ષથી હું માનસિક સંતાપ, હેરાનગતિ અને જાતીય હુમલા નો ભોગ બની રહી છું પણ ન્યાય નથી મળતો.

ઇન્ટરનલ તપાસમાં કેસનું ફિંડલુ વાળી દેવાયું

પીડીતાએ ફરિયાદ કર્યા બાદ કર્નલ રેન્કના અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી. જાન્યુઆરી મહિનામાં એ અધિકારીએ આરોપી વીંગ કમાન્ડરને સાથે રાખી અને પીડિતાનું નિવેદન નોંધ્યું હતું. આરોપીને સાથે બેસાડવાનો મહિલાએ કરેલો વિરોધ ફગાવી દેવાયો હતો અને કેસને બંધ કરી દેવામાં આવ્યો હતો. બે મહિના બાદ મહિલાએ ફરી વખત ઇન્ટરનલ કમિટીમાં ફરિયાદ કરી હતી.એ તપાસ ‘ ઉપર ‘ ના દબાણને કારણે યોગ્ય રીતે ન થઈ હોવાનો મહિલાનો આક્ષેપ છે. તપાસની અધિકારીએ ઘટના નજરે નીહાળનાર સાક્ષી ન હોવાનું કારણ આપી તપાસનું ફિંડલું વાળી દીધું હતું. પીડિતાએ એવો સવાલ કર્યો કે શું કોઈ વ્યક્તિ અન્ય કોઈની હાજરીમાં દુષ્કર્મ કરે? દુષ્કર્મના કોઈ સાક્ષી હોય?­

Share Article

Other Articles

Previous

આ મોટા ઉદ્યોગપતિ 2028 સુધીમાં ટ્રિલિયોનેર બની જશે !! ઇન્ફોર્મા કનેક્ટ એકેડેમીના અહેવાલમાં આશાસ્પદ આગાહી

Next

કાશ્મીરમાં ચુંટણી સમયે જ ફારૂક અબ્દુલ્લા કઈ મુશ્કેલીમાં મુકાયા ? શું થયું ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
યુદ્ધની અસર સમુદ્ર સુધી પહોંચી: જહાજો પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત, સરકારે કરી પુષ્ટિ
1 દિવસ પહેલા
અમદાવાદમાં નશાકારક દવાના કાળા કારોબારનો પર્દાફાશ: ક્રાઈમ બ્રાન્ચથી 800 મીટર દૂર 12 લાખની 3,000 ગોળીઓ જપ્ત, 3 આરોપી ઝડપાયા
1 દિવસ પહેલા
મધ્ય પૂર્વમાં તણાવ: કાચા તેલની સપ્લાય 86% ઘટી,’હોર્મુઝ’માં 700 ટેન્કરો અટવાયા! ઇંધણની અછતના સંકેત,ભારત પર પણ સંકટની છાયા
1 દિવસ પહેલા
દિલ્હીથી લંડનની ફ્લાઇટની ટિકિટના 10 લાખ રૂપિયા…મધ્ય પૂર્વ યુદ્ધની અસરથી હવાઈ ભાડામાં ઉછાળો, મુસાફરોનું બજેટ ખોરવાયું
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2949 Posts

Related Posts

દ્વારકા બાદ કલ્યાણપુરમાં મેઘરાજાની ધુઆધાર ઇનિંગ..4 કલાકમાં 11 ઈંચ વરસાદ, માણાવદરમા 6, માળીયા હાટીનામાં પોણા છ ઈંચ, ઉપલેટામાં 5 ઈંચ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ત્રીજું વિશ્વયુદ્ધ ટકોરા મારી રહ્યું હોવાની પુતિનની ધમકી
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
રાજકોટમાં 10 કરોડના વ્યાજની ઉઘરાણીમાં હત્યાનો પ્રયાસ કરનાર ટોળકી પકડાઇ: ગુમ થયેલા વિશાલનો અતોપતો નહીં
ક્રાઇમ
4 મહિના પહેલા
પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની અધ્યક્ષતામાં ધ્વજવંદન
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર