Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

સીલ કરેલી અમૂલ ઇન્ડસ્ટ્રીઝમાંથી તસ્કરો ટીવી,લેપટોપ અને સીપીયુ ચોરી ગયા 

Tue, September 10 2024

આજી જીઆઇડીસીમાં

ફેક્ટરીના 500થી વધુ કર્મચારીઓને વેતન ન અપાતા કલેકટર દ્વારા કંપની સીલ કરાઇ હતી : થોરાળા પોલીસે 21 હજારની ચોરીનો ગુનો નોંધ્યો

શહેરમાં ભાવનગર રોડ પર આવેલા આજી જી.આઇ.ડી.સી.માં આવેલી અને કલેકટરના હુકુમથી સીલ કરવામાં આવેલી અમુલ ઇન્ડસ્ટ્રીઝની ફેક્ટરીમાં તસ્કરો ત્રાટક્યા હતા.અને કંપની ઓફિસના કાચ તોડી  તેમ રહેલા ટીવી,લેપટોપ અને સીપીયુ મળી રૂા. ર૧ હજારની માલમતા ચોરી જતા ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગત મુજબ હાલ રાજકોટમાં રહેતા પૂર્વ મામલતદાર શૈલેષભાઇ જેઠાભાઇ ચાવડાએ થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં તેઓએ જણાવ્યું હતું કે, આજી જી.આઇ.ડી.સી.માં આવેલી અમુલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લી. ફેકટરીમાં કામ કરતા ૫૦૦થી વધુ મજુરોને વેતન ચૂકવવામાં ન આવતા આ મામલે કલેકટરના હુકમ મુજબ ગત તા. ૧૨/૧/૨૦૨૪ના રોજ ફેકટરીને સીલ કરવામાં આવી હતી. આ ફેકટરીમાં આવેલી અલગ અલગ ઓફીસોમાં પડેલા સામાન સાથે તમામ ઓફીસોને પણ સીલ કરવામાં આવી હતી. ગત તા. ૩૧-૮-૨૪ના રોજ અમદાવાદમાં આવેલી સુંદરમ ફાસ્ટનેર્સ લીમીટેડ કંપની આ અમુલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લી. ફેકટરીને ખરીદ કરવા માટે રસ દાખવતા હાલમાં ભારે વરસાદના કારણે પ્રોપર્ટીમાં કોઇ નુકશાન થયેલ છે કે કેમ? તેની ચકાસણી કરવા માટે રાજકોટ કોર્ટમાં પરમીશન માંગતા નામદાર કોર્ટ તરફથી આ બાબતે બે દિવસ માટે જવાબદાર અધીકારી સાથે આ કંપનીના સીલ ખોલી ખરીદનારને કંપની બતાવવા હુકમ કરવામાં આવ્યો હતો.

જે હુકમ મુજબ કલેકટર દ્વારા ફેકટરીના સીલ ખોલ્યા હતા.અને અંદર જઈને ચકાસણી કરતા ફેકટરીમાં આવેલી સીલ કરાયેલી ઓફીસના દરવાજાના કાચ તુટેલા જોવા મળ્યા હતા અને તેમાં ટીવી, લેપટોપ, છ સીપીયુ, બે ગેઝ મશીન મળી રૂા. ૨૧૦૦૦ના સામાનની ચોરી થઈ હોવાનું માલૂમ પડતાં થોરાળા પોલીસના  પી.એસ.આઇ. એચ. ટી. જીંજાળાએ ગુનો નોંધી તપાસ હાથધરી છે.

Share Article

Other Articles

Previous

ડ્રાઈવરે નશામાં અકસ્માત સર્જ્યો હોય તો વળતર પણ તે જ ચુકવે

Next

પોલીસ ભરતી : નવેમ્બરમાં શારીરિક કસોટી અને ડિસેમ્બરમાં લેખિત પરીક્ષા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
શું અમદાવાદમા ક્રેશ વિમાનનું બ્લેક બોક્સ અમેરિકા મોકલાશે? સરકારે આ મામલે કરી સ્પષ્ટતા, જાણો શું છે સમગ્ર મામલો
14 મિનિટutes પહેલા
આરોપીની અંધશ્રદ્ધાએ નિર્દોષ લોકોના જીવ લીધા : SMCના PIના માતા-પિતાની હત્યાના કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો   
37 મિનિટutes પહેલા
રાજકોટ જિલ્લામાં 2 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોનું E-KYC બાકી : આ રીતે તમે ઘર બેઠા પણ કરી શકો છો E-KYC
56 મિનિટutes પહેલા
લો બોલો! રેસકોર્સનું ક્રિકેટ સ્ટેડિયમ જ્યાં વર્ષમાં 5 રાષ્ટ્રીય મેચ નથી રમાતી ત્યાં 5 કરોડના ખર્ચે નવું પેવેલિયન બનશે
1 કલાક પહેલા
Categories

નેશનલ

2199 Posts

Related Posts

ગણેશ જાડેજાના સમર્થનમાં આજે ૮૪ ગામો પાળશે સજ્જડ બંધ
રાજકોટ
1 વર્ષ પહેલા
લદ્દાખમાં મોટી દુર્ઘટના : ટેન્ક અભ્યાસ દરમિયાન નદીનું જળસ્તર વધી જતા JCO સહિત 5 જવાનો શહીદ
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
રાજકોટના યુવકે સૌથી મોટી કંકોત્રી બનાવી વર્લ્ડ રેકોર્ડ માટે દાવો કર્યો
રાજકોટ
2 વર્ષ પહેલા
યુક્રેનએ રશિયા પર ખતરનાક મિસાઈલો છોડી કર્યો હુમલો : કેટલાના મોત થયા ? વાંચો
ઇન્ટરનેશનલ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર