Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

આર.કે યુનિવર્સિટીના વિદ્યાર્થીનું કારમાં અપહરણ કરી દોઢ લાખની ખંડણી મંગાઈ

Tue, September 10 2024

એક માસ પૂર્વે અકસ્માત થતાં ઝગડો થયો તેનું સમાધાન કરવા બોલાવી પાંચ શખ્સો સ્કોર્પિયો કારમાં અપહરણ કરી ગયા : જંગલેશ્વરમાં લઇ જઈ મારમારી દોઢ લાખ હાથ ઉછીના લીધા છે તેવો વિડીયો બનાવડાવ્યો : યુવકની કારમાં પણ 25 હજારનું નુકશાન કર્યું

રાજકોટનાં ભાવનગર હાઈ-વે પર આવેલ આર.કે.યુનિવર્સિટીમાં બી.એસ.સી.માં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં અને ગોંડલના ગુંદાળા રોડ પર રામકૃષ્ણનગરમાં રહેતા વિદ્યાર્થીને અગાઉ થયેલા ઝઘડાનું સમાધાન કરવા બોલાવી પાંચ શખ્સો તેનું સ્કોર્પિયો કારમાં અપહરણ કરી ગયા હતા.અને દોઢ લાખની ખંડણી માંગી હતી.ઉપરાંત તેને જંગલેશ્વરમાં લઇ જઈ મારમારી દોઢ લાખ ઉછીના લીધા છે તે પરત આપવાના છે.તેવો વિડીયો બનાવી લીધો હતો.અને યુવકની કારમાં રૂ.25 હજારનું નુકશાન કર્યું હતું. વિદ્યાર્થી ખંડણીના પૈસા દેવા માટે રાજી થતાં તેને અમુક સર્કલ પાસે મૂકત કરી દીધો હતો.અને આજીડેમ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે પાંચ સામે ગુનો નોંધ્યો છે.

મળતી વિગતો મુજબ, ગોંડલના ગુંદાળા રોડ પર રામકૃષ્ણનગર શેરી નં.3માં રહેતા અને આર.કે.યુનિવિર્સટી રાજકોટ ખાતે બી.એસ.સી.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં કૃણાલ માનસિંગ વાઢેર (ઉ.19)એ જંગલેશ્વરના મુસ્તાક તથા વત્સલ જીતુ વેકરીયા, ગૌતમ અને મંગલ પરમાર તથા એક અજાણ્યા શખ્સ એમ પાંચ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.જેમાં તેને જણાવ્યું હતું કે, આર.કે.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો કૃણાલનો મિત્ર ધ્રુવીલ પરમારને આર.કે.યુનિવર્સિટીનાં છાત્ર સિબ્તેન હેરજાના મિત્ર સાથે એકસીડેન્ટ થયું હોય જે વખતેના સમાધાનમાં ધ્રુવીલ પરમાર તરફે કૃણાલ અને સામાપક્ષે સિબ્તેન હેરજા મળ્યા હતાં અને સમાધાન થયું હતું. આ ઘટના બાદ એક મહિના પછી સોમવાર બપોરે કૃણાલ અટીકા કાર નં.જીજે.3.એમ.એચ.5148 લઈને ગોંડલથી તેના રાજકોટ રહેતા મિત્ર પ્રિયાંશુ રાઠોડ સાથે આર.કે.યુનિવર્સિટીએ આવ્યો હતો ત્યારે મુસ્તાક અને વત્સલ, ગૌતમ, મંગલ અને અજાણ્યા શખ્સે કૃણાલની અર્ટીકાની ચાવી તેના મિત્ર પાસે હતી તે પડાવી લીધી હતી.જેથી પ્રિયાંશુ અને કૃણાલ ચાવી લેવા અને જૂના ઝગડાનું સમાધાન કરવા માટે આર.કે.યુનિવર્સિટીના ગેઈટ પાસે ગયા ત્યારે સ્કોર્પિયો કારમાં આવેલા મુસ્તાક સહિતના શખ્સોએ કૃણાલને ધરાર સ્કોર્પિયો કારમાં બેસાડી દીધો હતો. અને જો સમાધાન કરવું હોય તો 1.50 લાખ આપવા પડશે તેમ જણાવ્યું હતું.જેથી કૃણાલે પોતાની પાસે પૈસા ન હોવાનું જણાવતા આરોપીઓ કારને ત્યાંથી ચલાવીને દૂર લઇ ગયા હતા.

બીજી બાજુ કૃણાલના અપહરણ અંગેની જાણ તેના બનેવી તથા ફૈબાના પુત્રને થતાં તેનો ફોન ઉપર સંપર્ક કર્યો ત્યારે મુસ્તાક સહિતના શખ્સોએ તેને ધમકાવીને અપહરણ નહીં થયાનું ફોન ઉપર વાત કરી હતી.અને કારમાં બેસાડીને તેને જંગલેશ્વરમાં લઇ ગયા હતા.જ્યાં આરોપીઓએ કુણાલને ઢોર માર માર્યો હતો.અને પોતે મુસ્તાક પાસેથી દોઢ લાખ ઉછીના લીધા છે.જે આપી દેશે તેવો મોબાઈલમાં વિડીયો પણ ઉતારી લીધો હતો.અને તેના મોબાઈલમાંથી એક નંબર પર 200 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર પણ કરી લીધા હતા.કુણાલ દોઢ લાખ આપવા માટે રાજી થતાં તેને અમૂલ સર્કલ પાસે આરોપીઓએ ઉતારી દીધો હતો.અને તેની કાર પણ પરત આપી હતી.જેમાં આરોપીઓએ 25 હજારનું નુકશાન કરી નાખ્યું હતું.આ સમગ્ર ઘટનાની જાણ કૃણાલે આજીડેમ પોલીસને કરતાં પોલીસે ગુનો નોંધી તમામની શોધખોળ કરી છે.

Share Article

Other Articles

Previous

પોલીસ ભરતી : નવેમ્બરમાં શારીરિક કસોટી અને ડિસેમ્બરમાં લેખિત પરીક્ષા

Next

ભારતમાં લડાઈ એ વાતની છે કે શીખો પાઘડી પહેરી શકે કે નહીં

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

અમેઠીની બેઠક પર ફરી ખિલશે કમળ કે પંજો બાજી મારશે ?? જાણો સમીકરણ અને ચૂંટણી ભૂતકાળ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
દિલ્હીમાં માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ આચરી માર્ગ પર ફેંકી દીધી, હોસ્પિટલ ખસેડાઈ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ : ગૃહ કલેશથી કંટાળી સંતોષ ભેળના માલિકનો આપઘાત,ઝેરી દવા ગટગટાવી ; સારવારમાં દમ તોડયો 
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટમાં વધુ એક હત્યાની ઘટના : કુબલિયાપરામાં ૩૧ વર્ષીય સતીષ સોલંકીને નીરજ નામના શખ્સે છરીના ઉપરાછાપરી ઘા મારતા યુવકે સારવારમાં દમ તોડયો : થોરાળા પોલીસે આરોપીની કરી ધરપકડ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર