Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

વિકએન્ડ એન્જોય કરો OTTને સંગ :  KILL સહિત આ 7 ધમાકેદાર મુવી અને વેબસીરીઝ OTT પર થઇ રીલીઝ

Fri, September 6 2024



હાલ લોકો OTT પ્લેટફોર્મ પર ફિલ્મો અને વેબ સીરીઝ જોતા વધુ થયા છે. નવી રિલીઝ થયેલી વેબ સિરીઝ અને મૂવીઝની આતુરતાથી રાહ જુએ છે.ત્યારે એને ધ્યાનમાં રાખીને, અમે તમને નવી OTT રિલીઝ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. આ અઠવાડિયે OTT પ્લેટફોર્મ પર ઘણી ફિલ્મો અને વેબ સિરીઝ આવી રહી છે. આ જોઈને, તમારું સપ્તાહાંત ખૂબ જ ધમાકેદાર બની શકે છે.

કોલ મી બે

અનન્યા પાંડેની કોમેડી સિરીઝ ‘કૉલ મી બે’ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થઈ છે. તેમાં બેલા ચૌધરી નામની બગડેલી છોકરીની વાર્તા દર્શાવવામાં આવી છે, જેનું જીવન રાતોરાત પલટાઈ જાય છે. અને કોઈ તેને ટેકો આપતું નથી.

એક્સીડેન્ટ


વેબ સીરિઝ ‘એક્સીડેન્ટ’ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે. આ કેટલાક મિત્રો અને તેમના પરિવારોની વાર્તા છે, જેમના બાળકો મૃત્યુ પામે છે. બર્થડે પાર્ટીમાં પ્લે બલૂન હવામાં ઊડી જાય છે. તેમાં મુસાફરી કરી રહેલા કેટલાક બાળકો પડી જાય છે, 3 મૃત્યુ પામે છે અને એક છોકરી ગુમ થાય છે. કોની ભૂલથી આ બન્યું તે દર્શાવવામાં આવ્યું છે.


Immaculate


તમે Jio સિનેમા પર વેબ શો Immaculate જોઈ શકો છો. જો તમને હોરર જોવાનું પસંદ હોય તો આ એક સારો વિકલ્પ બની શકે છે. આનો દરેક સીન હ્રદયસ્પર્શી છે.

કિલ

રાઘવ જુયાલ અને લક્ષ્યની ફિલ્મ કિલ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ છે. આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે. આ સ્ટોરી અમૃત રાઠોડ નામના આર્મી કમાન્ડરની આસપાસ ફરે છે. આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને સારી કમાણી કરી હતી.

તનાવ 2


‘તનાવ 2’ સોની લિવ પર રિલીઝ થઈ છે. કબીર નામના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ઓફિસર અને તેની ટીમ પર આધારિત આ સીરિઝ છે. તે બતાવે છે કે કબીર આતંકવાદીઓ સાથે કેવી રીતે વ્યવહાર કરે છે.

ધ પરફેક્ટ કપલ


વેબ સિરીઝ ‘ધ પરફેક્ટ કપલ’ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે. તે એલિન હિલ્ડરબ્રાન્ડની નવલકથા પર આધારિત છે. એમેલિયા સૅક્સ પર આધારિત વાર્તામાં, તમે જોશો કે તે કેવી રીતે સમૃદ્ધ પરિવારમાં પોતાનું સ્થાન બનાવે છે.

વિસ્ફોટ

Jio સિનેમા પર ‘Visfot’ રિલીઝ થઈ ગઈ છે. આ બે પરિવારોની વાર્તા છે, જેમાંથી એક મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહે છે અને બીજો બહુમાળી ઈમારતમાં. બંને ના રસ્તા કેટલા સરખા છે તે બાબતો બતાવેલ છે.

Share Article

Other Articles

Previous

મમતા સરકારનો દુષ્કર્મ વિરોધી ખરડો રાજ્યપાલે અટકાવ્યો

Next

વિરોધ રેલીનું નેતૃત્વ કરતી 17 વર્ષની યુવતી પર હુમલો: હોસ્પિટલે ખસેડાઈ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
વાપીથી દારૂ રાજકોટમાં ઉતરે તે પહેલાં કોઠારિયા રોડ પરથી પકડાઈ ગયો
3 દિવસ પહેલા
ગોકુલધામ ક્વાર્ટરમાં ટાંકામાં ડૂબી જતાં ૬ વર્ષની બાળકીનું મોત
3 દિવસ પહેલા
ઉમદા કાર્ય: સુલતાનપુરના વ્યાજખોર પાસેથી રૂરલ પોલીસે ૨૪ વાહન, બે દસ્તાવેજ, ૨૩ ચેક પરત અપાવ્યા
3 દિવસ પહેલા
રાજકોટમાં યોજાનારા બાગેશ્વર બાબાના નામે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર સામે ઉઠ્યો વિરોધ !!
3 દિવસ પહેલા
Categories

નેશનલ

3036 Posts

Related Posts

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે જમીન કૌભાંડ અંગે કેસ : પૂછપરછ થઈ શકે છે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
તારા બોયફ્રેન્ડ સાથેનો પોર્ન વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે કહી પતિનો પત્ની અને પુત્રી ઉપર હુમલો
રાજકોટ
3 વર્ષ પહેલા
જયપુરમાં કેવી બની દુર્ઘટના ? કેટલા લોકોના મોત થયા ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ચોટીલા: શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ ચોટીલા ભક્તજનો માટે ફનિક્યુલર સિસ્ટમની સુવિધાઓ ની એક ઝલક આપતો વીડિઓ જુઓ 
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર