Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
હેલ્થ

ભારતની અડધા ભાગની વસ્તી લોહીમાં ઉણપની બીમારી એનિમિયાથી પીડિત

Fri, August 4 2023

‘ધી લેન્સિટ હેમેટોલોજી’માં પ્રકાશિત સ્ટડીમાં ખુલાસો

નવી દિલ્હી તા.4 : ભારતમાં 43.7 ટકા લોકો લોહીની ઉણપની બિમારી મતલબ, એનીમીયાથી પીડિત છે. ધી લેન્સેટ હેમેટોલોજીમાં પ્રકાશીત એક અભ્યાસમાં આ ખુલાસો થયો છે. જોકે 1990 ની તુલનામાં તેમાં ઘટાડો થયો છે.1990 માં 51.6 ટકા લોકો એનિમીયાથી પીડીત હતા.

► પૂરી દુનિયામાં લગભગ 1.92 અબજ લોકો એનિમિયાથી અસરગ્રસ્ત

‘લેન્સિટ’માં 1990 થી 2021 સુધીનાં ગત 30 વર્ષમાં દુનિયાભરમાં એનિમિયાના આંકડાનું અધ્યયન કરવામાં આવ્યું છે.આ અભ્યાસ સિએટલ સ્થિત ઈન્સ્ટીટયુટ ફોર હેલ્થ મેટ્રિકસ એન્ડ ઈવેલ્યુએશન (આઈએચએમઈ) અને તેનાં ગ્લોબલ બર્ડન ઓફ ડીસીઝ એનિમીયા સહયોગીઓ દ્વારા કરવામાં આવ્યું છે.

► પુરૂષોની તુલનામાં મહિલાઓમાં આ રોગનો પ્રસાર વધુ

દુનિયામાં પુરૂષોની તુલનામાં મહિલાઓને વધુ અસર
અધ્યયન મુજબ એનિમીયાએ 2021 માં લગભગ 1.92 અબજ લોકોને અસર કરી હતી.જેમાં પુરૂષોની તુલનામાં મહિલાઓને વધુ અસર થઈ હતી. વૈશ્ર્વીક સ્તર પર 2021 માં 17.5 ટકા પુરૂષોની તુલનામાં 31.2 ટકા મહિલાઓને એનિમિયા થયો હતો.15 થી 49 વર્ષની મહિલાઓમાં એનિમિયાનો ફેલાવો વધી હતો. આ વય વર્ગની મહિલાઓમાં એનિમિયાના પ્રસાર 33.7 ટકા જયારે પુરૂષોમાં 11.3 ટકા હતો.

► લોહીમાં ઉણપ માટે ખોરાકમાં લોહ તત્વની ખામી મુખ્ય કારણ

ખોરાકમાં આયર્ન (લોહતત્વ)ની કમી મુખ્ય કારણ:
ભારત સહીત દુનિયાભરમાં એનિમિયાનું મુખ્ય કારણ ખોરાકમાં આયર્નની કમી છે. કુલ એનિમિયા કેસોમાં 66.2 ટકા એનિમિયા આ કારણે થયા હતા.દુનિયાનાં આંકડાની વાત કરીએ તો 82.5 કરોડ મહિલાઓ અને 44.4 કરોડ પુરૂષો ખોરાકમાં આયર્નની કમીનાં કારણે એનિમિયાના શિકાર બન્યા હતા. ભારતમાં એનિમિયાનું બીજુ મુખ્ય કારણ હીમોગ્લોબીનોપેથી અને હેમોલિટીક એનિમીયા છે અને ત્રીજા ક્રમે અન્ય સંક્રામક હોય છે.

Share Article

Other Articles

Previous

શેરબજારમાં ફરી તેજીની રોનક, સેન્સેકસ 500 પોઈન્ટ ઉંચકાયો

Next

સુપ્રીમે રાહુલને સલાહ પણ આપી: એક નેતાએ સમજદારી દાખવવી જોઈએ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ફરી ઘાસલેટનો યુગ આવ્યોસરકારે ભાવબાંધણું કર્યું
1 દિવસ પહેલા
અનિરૂધ્ધસિંહ જાડેજાની જેલ ટ્રાન્સફર, સાબરમતિમાં મોકલાયા
1 દિવસ પહેલા
પુત્રીના છૂટાછેડાની ભવ્ય ઉજવણી: પિતાએ ઢોલ વગડાવ્યા, મીઠાઈ વહેંચી
1 દિવસ પહેલા
રાજકોટ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાંચૂંટણી માટે તંત્ર તૈયાર: નિયમો લાધ્યા
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

થાઈ-કંબોડિયા સરહદે ફરી યુદ્ધની આગ: ટ્રમ્પનો સીઝફાયરનો દાવો ‘મજાક’ બન્યો
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
ટીઆરપી ગેઇમ ઝોન અગ્નિકાંડમાં મનપાના સી.એન્જિનિયરની જામીન અરજી ફગાવાઈ
રાજકોટ
1 વર્ષ પહેલા
હમાસ આજે ઈઝરાયલના 3 બંધકોને મુક્ત કરશે : એ જ રીતે ઇઝરાયલ પેલેસ્ટાઇનના 370 કેદીઓને મુક્ત કરશે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
તાલાલાના ભોજદે ગામે ધ ગીર વ્યુ રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતાં ૮ પકડાયા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર