Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ભાજપે કોંગ્રેસને કહ્યું, અમારા સાથે જોડાવ’, કોંગ્રેસે કહ્યું, તમે આવી જાવ

Wed, September 4 2024

બન્ને પક્ષોના નેતા-કાર્યકર વચ્ચેજોડાવ-જોડાવ’ની રમત'

ભાજપ દ્વારા સમગ્ર દેશમાં પ્રાથમિક સભ્યપદ અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત કરોડો લોકોને પક્ષ સાથે જોડવાની યોજના છે. આ અંતર્ગત ભાજપના નેતાઓ તેમજ કાર્યકરો દ્વારા સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ ઉપર તેઓ ભાજપના પ્રાથમિક સભ્ય બન્યા હોય તેવા તસવીર સાથેના મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે.

શહેર ભાજપ દ્વારા આવો જ એક મેસેજ કોંગ્રેસના નેતાને મોકલવામાં આવતાં કોંગ્રેસે ભાજપના નેતા-કાર્યકરને કોંગ્રેસમાં જોડાઈ જવા માટેનું આમંત્રણ આપ્યું હતું ! મહાપાલિકાના વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર તેમજ ભાજપ અગ્રણી મયુર શાહ દ્વારા પોતે ભાજપના પ્રાથમિક સભ્ય બન્યા હોવાનો મેસેજ કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતને વોટસએપ ઉપર મોકલવામાં આવ્યો હતો. આ મેસેજનો મહેશ રાજપૂત દ્વારા એવો જવાબ આપ્યો હતો કેહું કોંગ્રેસનો તેના છું, હું તમને કોંગ્રેસ પરિવારમાં જોડાવા હાર્દિક આમંત્રણ આપું છું, આવો કોંગ્રેસ સાથે જોડાણ કરી ભાજપના સકંજામાંથી દેશને બચાવી દેશ હિતનું કામ કરીએ.’
આ મેસેજના સ્ક્રીનશોટ સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થતાં લોકોમાં હાસ્યનું મોજું પણ ફરી વળ્યું હતું અને તરેહ તરેહની કોમેન્ટ પણ પાસ થવા લાગી હતી.

Share Article

Other Articles

Previous

ઉત્તર કોરિયામાં ભારે પુરમાં તબાહી રોકવામાં નિષ્ફળતા બદલ 30 અધિકારીઓને ફાંસી પર લટકાવી દેવાયા

Next

મનપાના નિવૃત્ત ઈજનેર સહિત ૯ને બીજી નોટિસ: જવાબના આધારે થશે કાર્યવાહી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
14 કલાક પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
14 કલાક પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
2 દિવસ પહેલા
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
5 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

‘તને ભડાકે દઈ દેવો છે’, વાડીમાં ચાલવા પ્રશ્ને ગોંડલના ઘોઘાવદર ગામે ફાયરિંગ
ક્રાઇમ
11 મહિના પહેલા
ચંદ્ર પર રોવરે વિક્રમ લેન્ડરનો ફોટો પાડ્યો
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
રાજકોટના યાજ્ઞિક રોડ પર ધનરજની બિલ્ડિંગના નવમા માળે એ.સી.માં આગ: ફાયર બ્રિગેડ દોડ્યું
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અંજારની લેડી ડોન સિસ્ટરની લાખોની વધુ 3 મિલકત જપ્ત
ક્રાઇમ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર